________________
ધમ થાનુયાગ—પાર્શ્વનાથ-તીથમાં શ્રમણી સુભદ્રાનું કથાનક ઃ સૂત્ર ૨૪૫
સુવ્રતા આર્ય ક્રમાનુક્રમથી વિહાર કરતી કરતી ગામાગામ વિહરતી વિહરતી, જયાં વારાણસી નગરી હતી ત્યાં આવી, ત્યાં આવી માગ્ય અવગ્રહ ધારણ કરી સંયમ અને તપથી આત્માને ભાવિત કરતી વિચરવા લાગી.
ત્યાર પછી તે સુવ્રના આયાના એક સંઘાડો વારાણસી નગરીના ઊંચ નીચ-મધ્યમ કુળામાં ગૃહ-સામુદાનિક ભિશાચા માટે ભ્રમણ કરતા કરતા ભદ્ર સાથ વાહના ધરમાં જઈ પ્રવેશ્યા. ત્યારે સુભદ્રા સાર્થવાહીએ તે આર્યાએને આવતી જોઈ, જોઈને હૃષ્ટ તુષ્ટ થતી તે તરત જ આસનેથી ઊઠી, ઊઠીને સાત આઠ ડગલાં સામે જઈને વંદન-નમસ્કાર કર્યા, વંદન-નમસ્કાર કરી ઉત્તમ અશન-પાન-ખાદ્ય-સ્વાદ્ય ભાજન વડે તિલાભિત કરી આ પ્રમાણે બાલી-‘હે આયા આ ! વાત એમ છે કે હું ભદ્ર સા વાહ સાથે વિપુલ ભાગ પભાગા ભાગવતી વિચરું છું, પરંતુ હજી સુધી મેં એક પણ બાલક કે બાલિ. કાને જન્મ આપ્યા નથી. તે માતાએ ધન્ય છે– યાવત્–આમાંનુ હું એક પણ પામી શકી નથી. હું આર્યએ ! આપ તેા બહુ જ્ઞાની છે, બહુ જાણકાર છે, બહુ ધણા ગામ આકર-નગર યાવત્ સન્નિવેશે માં ફ્રો છે, અનેક રાજા-સામંત-તલવર યાવત્ સાવાહ આદિના ધરામાં જાઓ છે. તા આપને કયાંય કોઈ વિદ્યાપ્રયોગ, મ`ત્રપ્રયાગ, વમન, વિરેચન કે બસ્તિકમ, ઔષધ કે ભૈષજ્ય મળ્યું છે કે જેનાથી હું પુત્ર કે પુત્રી મેળવી શકું ?”
આર્થાઓ દ્વારા ધર્મોથન—
૨૪૫. ત્યારે તે આર્યાએએ સુભદ્રા સાથવાહીને આ
પ્રમાણે ઉત્તર આપ્યા – ‘હે દેવાનુપ્રિયે ! અમે તા ઇર્યાસમિતિ આદિ સમિતિયાથી સંમત યાવતુ ગુપ્ત બ્રહ્મચારિણીએ છીએ. આવા પ્રકારની વાત અમારાથી સાંભળી પણ શકાય નહી' ના પછી તેના ઉપદેશ કે આચરણની તે વાત જ શું કરવી ? પરંતુ હે દેવાનુપ્રિયે ! અમે તેા માત્ર તને કેવલિપ્રણીત વિવિધ પ્રકારના સુંદર ધર્મના ઉપદેશ આપીશુ.’
Jain Education International
૯
સુભદ્રા દ્વારા શ્રાવક ધર્મ-ગ્રહુણ— ૨૪૬. ત્યા૨ે તે સુભદ્રા સાવાહીએ તે આર્યાએ પાસે થી ધર્મોપદેશ સાંભળ્યા, સાંભળીને હૃષ્ટ તુષ્ટ બની. તે આર્યાની ત્રણ વાર પ્રદક્ષિણા કરી વંદન-નમસ્કાર કર્યાં, વંદન-નમન કરી આ પ્રમાણે કહ્યું– ‘હે આર્યાએ ! હું નિગ્ર થ પ્રવચનમાં શ્રદ્ધા કરું છું, નિગ્ર ંથ પ્રવચન મને રુચ્યું છે, નિગ્રંથ પ્રવચનમાં મને વિશ્વાસ છે. તે નિગ્રંથ પ્રવચન આપે જેવું કહ્યું તેવું જ છે.’– યાવત્ તે શ્રાવકધમ સ્વીકારીને વિચરવા તે લાગી.
ત્યાર પછી તે સુભદ્રા સાથ વાહીએ તે આર્યાંએ પાસેથી-યાવત્-શ્રાવકધમ સ્વીકાર્યાં, સ્વીકારી ને તે આર્યાંઆને વંદન-નમસ્કાર કર્યાં, વંદનનમસ્કાર કરીને વિદાય આપી. ત્યાર પછી તે સુભદ્રા સાČવાહી શ્રમણાપાસિકા બનીયાવત્ વિચરવા લાગી.
સુભદ્રાના પ્રવ્રજ્યા—સ’કલ્પ—
૨૪૭. ત્યાર પછી તે સુભદ્રા શ્રમણાપાસિકાને કોઈ
એક વાર મધ્યરાત્રિ સમયે કુટુ'બ-જાગરણમાં જાગતી વેળાએ – કુટુંબવિષયક વિચાર કરતાં કરતાં આવા માનસિક ભાવયાવત્–સંકલ્પ થયા – ‘હું ભદ્ર સા`વાહ સાથે વિપુલ ભાગાપભાગા ભાગવતી-યાવતુ વિચરું છુ, પરંતુ મેં એક પણ બાળક કે બાલિકાને જન્મ આપ્યા નથી... તે મારા માટે એ શ્રેયસ્કર છે કે કાલ સવાર થતાં યાવત્ સૂÖદય સમયે ભદ્રને પૂછીને સુવ્રતા આર્યા પાસે સાધ્વી બની ગૃહવાસ છોડી યાવત્ પ્રવ્રજયા લેવી જોઈએ.’તેણે આમ વિચાયું, વિચારીને જ્યાં ભદ્ર સાથ વાહ હતા ત્યાં આવી, આવીને બે હાથ જોડી-યાવન્–આ પ્રમાણે કહ્યું‘હે દેવાનુપ્રિય ! તમારી સાથે ઘણાં વર્ષો સુધી વિપુલ ભાગાપભાગા ભાગવતી—યાવ-વિચરુ છું, પરંતુ મેં એક પણ બાળક કે બાલિકાને જન્મ આપ્યા નથી. તે હે દેવાનુપ્રિય ! તમે અનુમતિ આપા તા હું સુવ્રતા આર્યો પાસે– યાવ-પ્રવ્રજ્યા લેવા ઇચ્છું છું.’
For Private Personal Use Only
www.jainelibrary.org