SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Education International સમર્પણુ ગુરુદેવ ! સર્વ પ્રથમ અક્ષર-બાધની પછી આગમ-અધ્યયન અને આગમઅનુયાગ સકલનના આપ જ પ્રબળ પ્રેરક રહ્યા છે. એ અનંન ઉપકાર માટે આ અંતેવાસી સદૈવ આપશ્રીના કૃતશ રહેશે. ગુરુદેવ ! છે. જો પ્રસ્તુત ધર્મ કથાનુયાગનું સ`કલન આપની જ અસીમ કૃપાના પ્રસાદ આ સંકલન આપના જ કરકમળામાં સમર્પિત કરી શકયો હોત ત અસીમ આનંદ અનુભવત, પરંતુ હવે તેા આપની સ્મૃતિમાં સમર્પિત કરીને જ સાષ પામુ` છું. For Private Personal Use Only અનેવાસી મુનિ કહૈયાલાલ કમલ’ ************************************************** *************** ************************ www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy