________________
ધર્મ કથાનુયાગ—મહાવીર તીમાં મુદ્દગલ પરિવ્રાજક : સૂત્ર પરર
દેવસ્થિતિના વિષયમાં મુગલનું વિભ‘ગજ્ઞાન
પ૨૨. ત્યારબાદ તે મુદ્ગલને આવા પ્રકારનાઅધ્યવસાય-યાવત્-સંકલ્પ ઉત્પન્ન થયા— ‘મને અતિશયવાળુ` જ્ઞાન અને દર્શન ઉત્પન્ન થયુ છે. દેવલાકમાં દેવાની જઘન્ય સ્થિતિ દસ હજાર વર્ષની છે અને ત્યાર પછી એક સમય અધિક, બે સમય અધિકમાવત્ અસંખ્ય સમય અધિક કરતાં કરતાં ઉત્કૃષ્ટ દસ સાગરોપમની સ્થિતિ કહી છે. ત્યાર પછી દેવા અને દેવલાકો બુચ્છિન્ન થાય છે’–એમ તે વિચાર ક૨ે છે, વિચાર કરીને આતાપના ભૂમિથી ઉઠે છે, ઉઠીને ત્રિદંડ, કુંડિકા-પાવ-ભગવા વસ્ત્રો ને ગ્રહણ કરી જયાં આભિકા નગરી છે, અને જ્યાં તાપસાના આશ્રમી હતા ત્યાં આવે છે, આવીને પાતાના ઉપકરણા મૂકી આભિકા નગરીમાં શૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વર ચતુર્મુખ, મહાપથ અને સામાન્યપથમાં જઈને એક પછી એક ઘણા માણસાને આ પ્રમાણે કહે છેયાવતુ–પ્રરૂપે છે કે
‘હે દેવાનુપ્રિયા ! મને અતિશયવાળું જ્ઞાન અને દ ́ન ઉત્પન્ન થયુ છે અને દેવલાકમાં દેવાની જઘન્ય સ્થિતિ દશ હજાર વર્ષની છે અને તેની ઉપર એક સમય અધિક, બે સમય અધિક, યાવતુ–અસંખ્ય સમય અધિક કરતાં ઉત્કૃષ્ટપણે દસ સાગરોપમની સ્થિતિ કહી છે, ત્યાર બાદ દેવા અને દેવલોક વ્યચ્છિન્ન થાય છે.’
ત્યારબાદ મુદ્ગલ પરિવ્રાજકની આવી વાત સાંભળીને અને અવધારીને આભિકા નગરીમાં શૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વર, ચતુર્મુખ, મહાપથ અને જનપથમાં અનેક માણસા એક બીજાને આ પ્રમાણે કહે છે યાવતુ-પ્રરૂપણા કરે છે કે–‘હે દેવાનુપ્રિયા ! મુદ્ગલ પરિવ્રાજક આ પ્રમાણે કહે છે–યાવત્ પ્રરૂપણા કરે છે કે—à દેવાનુપ્રિયા ! મને અતિશયવાળું શાન-દન ઉત્પન્ન થયુ' છે, દેવલાકમાં દેવાની દસ હજાર વર્ષની જઘન્ય
Jain Education International
૧૮૯
+0+0+0+0+0+
સ્થિતિ કહી છે અને તેની ઊપર એક સમય અધિક, બે સમય અધિક-યાવ–અસંખ્ય સમય અધિક કરતાં કરતાં ઉત્કૃષ્ટપણે દસ સાગરોપમની સ્થિતિ કહી છે. ત્યારબાદ દેવા અને દેવલાકોના અ`ત થઈ જાય છે. આ કેવી રીતે માનવામાં આવે ?’ મહાવીર–સમવસરણ અને દેવસ્થિતિવિષયક યથાર્થ થન—
૫૨૩, મહાવીર સ્વામી સમવસર્યાં અને પદા નિકળી, ધમ સંભળાવ્યા, પરિષદ્ વિસર્જિત થઈ. ભગવાન ગૌતમ તે જ પ્રમાણે ભિક્ષાચર્યા માટે નીકળ્યા અને તેઓએ ઘણા માણસાની આવી વાત સાંભળી, સાંભળીને—આ પ્રમાણે બધુ કહેવું જોઈએ-યાવત્—‘હે ગૌતમ ! હું આમ કહું છું, બાલું છું-યાવત્-પ્રરૂપણા કરુ છું—દેવલાકમાં દેવાની જધન્યસ્થિતિ દસ હજાર વની છે અને ત્યારબાદ એક સમય અધિક, બે સમય અધિકયાવત્–અસંખ્ય સમય અધિક, ઉત્કૃષ્ટથી તેત્રીસ સાગરોપમની સ્થિતિ છે, ત્યારબાદ દેવા અને દેવલાકો બુચ્છિન્ન થાય છે.'
‘હે ભગવન્ ! સૌધ કલ્પમાં વણ સહિત અને વર્ણ રહિત, ગંધહિત અને ગંધરહિત, રસસહિત અને રસરહિત, સ્પર્શી સહિત અને
સ્પર્શ રહિત, અન્યાન્ય બદ્ધ, અન્યાન્ય સ્પૃષ્ટ, અન્યાન્ય બદ્ધસૃષ્ટ દ્રવ્ય છે અને અન્યાન્યને આશ્રીને રહેલ છે ?”
‘હે ગૌતમ ! હા, તેમ છે.’[ભગવાને ઉત્તર આપ્યા] આ પ્રમાણે ઈશાન દેવલાકમાં પણ જાણવું. તે જ પ્રમાણે—યાવતુ–અચ્યુતમાં, એ જ પ્રમાણે ત્રૈવેયકવિમાનામાં, અનુત્તરવિમાનામાં અને ઈષપ્રાગ્ભારા પૃથ્વીમાં પણ–સિદ્ધશિલામાં પણ વ સહિત અને વણ રહિત ઇત્યાદિ દ્રવ્ય છે?’‘હા ગૌતમ ! છે.’
For Private Personal Use Only
ત્યારબાદ તે વિશાળ પરિષદ્યાવત્ જે દિશામાંથી આવી હતી તે જ દિશામાં પાછી ફરી ગઈ.
www.jainelibrary.org