________________
૧૬
ધ કથાનુયાગ—મહાવીર તીર્થાંમાં મૃગાપુત્ર બલશ્રી શ્રમણ : સૂત્ર ૪૭૬
wwwwwˇˇˇˇˇˇˇˇˇˇˇˇˇˇ
અને ગુણની ખાણરૂપ એક શ્રમણને ત્યાંથી પસાર થતા જોયા. (૫)
એવાં જ એકાંતસ્થાનેામાં વિચરવું અને વિપુલ યશસ્વી મહર્ષિઓએ જે જે આચરણા આચર્યા હોય તે આચરવાં તેમ જ આવી પડેલાં અનેક પરીષહા સહન કરવાં. (૨૨)
યશસ્વી અને જ્ઞાની એવા મહષિ નિર'તર શાનમાં આગળ વધી અને ઉત્તમ ધર્મ(સંયમધ)ને આચરીને આખરે કેવળ (સંપૂર્ણ) શાન પ્રાપ્ત કરી અને જેમ આકાશમાં સૂર્ય શાભે તેમ મહીમંડલમાં પ્રકાશે છે. (૨૩)
સમુદ્રપાલ મુનિ પુણ્ય અને પાપ એમ બંને પ્રકારનાં કર્મીને ખપાવીને, સયમમાં નિશ્ચળ બન્યા (શૈલેશી અવસ્થા પામ્યા) અને આ સંસારસમુદ્રના પાર જઈનેએ અપુનરાગમન અર્થાત્ સિદ્ધગતિને પામ્યા. (૨૪)
–એમ હું કહું છું.
*
૩૫. મહાવીરતી માં મૃગાપુત્ર બલશ્રી શ્રમણ્ ૪૭૪. કાનન અને ઉદ્યાનાથી સુશાભિત અને રમ
ણીય એવા સુગ્રીવ નામના નગરમાં બળભદ્ર નામે રાજા રહેતા હતેા અને તે રાજાને મુંગાવતી નામની પટરાણી હતી. (૧)
માતાપિતાના વલ્લભ અને યુવરાજ એવા બલશ્રી નામના તેને એક કુમાર હતા કે જે (ઈન્દ્રયારૂપી) શત્રુઓને દમવામાં શ્રેષ્ઠ હતા અને મૃગાપુત્ર નામે પ્રસિદ્ધ થયા હતા. (૨)
તે દેગુન્દક (ત્રાયશ્રિંશક) દેવની માફક મનાહર રમણીઓ સાથે હંમેશાં નંદન નામના પ્રાસાદમાં આનંદપૂર્વક ક્રીડા કરતા હતા (૩)
મણિ અને રત્નાથી જેનુ ભાંયતળિયુ જડેલું છે, તેવા પ્રાસાદના ગાખે બેસીને એકદા તે નગરના ત્રણ રસ્તા, ચાર રસ્તા અને મોટાં ચાગાનાને નીરખી રહ્યો હતા. (૪) શ્રમણને જોઈને જાતિ—મરણ— ૪૭૫. તેવામાં તે મુગાપુત્રે તપશ્ચર્યા, સંયમ અને નિયમાને ધારણ કરનાર, અપૂર્વ શીલવાન
Jain Education International
મૃગાપુત્ર અનિમિષ દષ્ટિથી તે યાગીશ્વરને જોઈ રહ્યો. જોતાં જોતાં તેને વિચાર આવ્યા
કે—આવુ' સ્વરૂપ (વેશ) પહેલાં મેં અવશ્ય કયાંક જોયું છે. (૬)
સાધુનાં દર્શન થયા પછી આ પ્રમાણે ચિંતવતાં શુભ અધ્યવસાય જાગ્રત થયા અને માહ ઉપશાન્ત થવાથી તેમને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. (૭)
સ`શી શાન (મનવાળા પ્રાણીને જ ઉત્પન્ન થાય તેવું શાન) ઉત્પન્ન થવાથી પ્રથમ તેણે ગત જન્મ જોયા અને જાણ્યું કે–દેવલાકમાંથી ચ્યવીને હું મનુષ્યભવ પામ્યા છું. (૮)
મહાન ઋદ્ધિમાન મૃગાપુત્રને પૂજન્મ સાંભર્યાં. પૂર્વ જન્મને સંભારતાં સંભારતાં પૂર્વ ભવે આદરેલુ સાધુપણું પણ યાદ આવ્યું. (૯)
મૃગાપુત્રના પ્રવજ્યા-સકલ્પ અને માતાપિતા સમક્ષ નિવેદન
૪૭૬. [સાધુપણું યાદ આવ્યા પછી] તેને ચારિત્રને વિષે ખૂબ પ્રીતિ ઉદ્ભવી અને વિષયને વિષે તેટલી જ વિરકિત ઉત્પન્ન થઈ, આથી માતાપિતા સમીપે આવી આ તચન કહ્યું- (૧૦)
‘હે માતાપિતા ! [પૂર્વકાળમાં ] મેં પાંચ મહાવ્રતરૂપ સંયમ ધમ સાંભળ્યા છે [તેનું સ્મરણ થયું છે] અને તેથી નરક, તિય ચ ઇત્યાદિ અનેક ગતિના દુ:ખથી ભરેલા સંસાર સમુદ્રથી નિવૃત્ત થવાને ઇચ્છુ છું. માટે મને આશા આપા, હું પ્રવ્રજ્યા અંગીકાર કરીશ. (૧૧)
હે માતાપિતા ! વિષ(કિ પાક)ફળની પેઠે પાછળથી કડવાં ફળ દેનાર અને દુ:ખની પર - પરાથી ભરેલા એવા ભાગા મેં ભાગવી લીધા છે. (૧૨)
આ શરીર અશુચિથી ઉત્પન્ન થયેલું હોઈ અપવિત્ર અને અનિત્ય છે. દુ:ખ અને કલે
For Private Personal Use Only
www.jainelibrary.org