________________
૧૪
પ્રમાણે ગિલ્લી(હાથીની અંબાડી), થિલ્લિ (બાડાના પલાણા).
વિકટ યાનામાં (ઉઘાડા વાહનામાં) પ્રધાન એવાં આઠ વિકટ યાના, આઠ પારિયાનિક (ક્રીડાના) રથા, સ’ગ્રામને યાગ્ય એવાં આઠ રથા, અશ્વોમાં ઉત્તમ એવા આઠ અશ્વ, હાથીઓમાં ઉત્તમ એવા આઠ હાથીઓ,
જેમાં દસ હજાર કુલા રહે તે એક ગામ કહેવાય છે તેવાં ગામામાં ઉત્તમ આઠ ગામા, દાસામાં ઉત્તમ એવા આઠ દાસા, એ પ્રમાણે દાસીઓ, એ પ્રમાણે કિંકરો, એ પ્રમાણે કંચુકિ, એ પ્રમાણે વધરા(અંત:પુરના રક્ષકો), એ પ્રમાણે મહત્તરક (વડાઓ),
આઠ સાનાના, આઠ રૂપાના તથા આઠ સાના-રૂપાના અવલંબન-દીપા(હાંડીઓ) આઠ સાનાના, આઠ રૂપાના અને આઠ સાના-રૂપાના ઉત્ક’ચનદીપા(દ ડયુક્ત દીવાઓ) એપ્રમાણે ત્રણે જાનનાં પંજરદીપા–ફાનસા.
આઠ સાનાના, આઠ રૂપાના અને આઠ સાના-રૂપાના થાળા,
આઠ સાનાની, આઠ રૂપાની અને આઠ સાના-રૂપાની પાત્રીઓ(નાના પાત્રા), એ પ્રમાણે ત્રણે જાતના આઠ તાસકો, આઠ મલ્લકો-કોડિયાં, આઠ તલિકાઓ(રકાબીઓ),
આઠ કલાચિકા(ચમચા), આઠ તાવેથાઓ, આક તવીઓ, આઠ પાદપીઠ–(પગ મૂકવાના બાજોઠ).
આઠ ભિસિકા–(અમુક પ્રકારનાં આસના), આઠ કરોટિકા(અમુક જાતનાં પાત્રો, લાટા અથવા કચાળા), આઠ પલંગ, આઠ પ્રતિશય્યા (નાની શય્યાએ),
આઠ હંસાસના, આઠ ક્રૌંચાસના, એ પ્રમાણે ગરુડાસના, ઊંચાં આસના, નીચાં આસના, દીર્ધાસના, ભદ્રાસના, પક્ષાસના, મકરાસના, આઠ પદ્માસના, આઠ દિકૢસ્વસ્તિ
કાસના.
Jain Education International
ધર્મ કથાનુયોગ—વિમલ તીમાં મહાબલઃ સુત્ર ૪૦
આઠ તેલના દાબડા-ઇત્યાદિ બધુ રાજપ્રશ્નીયસૂત્રમાં કહ્યા પ્રમાણે કહેવું–યાવત્ આઠ સરસવના ડાબડા,
આઠ કુબ્જા દાસીએ-ઈત્યાદિ બધું ઔપપાતિક સૂત્રમાં કહ્યા પ્રમાણે કહેવું-યાવત્ આઠ પારસિક દેશની દાસીએ,
આઠ છત્રા, આઠ છત્ર ધરનારી દાસી, આઠ ચામરો, આઠ ચામર ધરનારી દાસીઓ,
આઠ પંખા, આઠ પંખા વીજનારી દાસીએ, આઠ કરોટિકા-તાંબુલના કરંડિયા— ને ધારણ કરનારી દાસીએ,
આઠ ક્ષીરધાત્રીઓ (દૂધ પાનારી ધાવા), યાવત્ આઠ અંકધાત્રીએ (ખાળામાં રમાડનારી ધાવા) આઠ અંગદિકાઓ-શરીરનું મન કરનારી દાસીઓ, આઠ ઉન્મદિકાઓ, (અધિક મન કરનારી દાસીઓ), આઠ સ્નાન કરાવનારી દાસીએ, આઠ અલંકાર પહેરાવનારીએ,
આઠ ચંદન ઘસનારીઓ, આઠ તાંબુલ ચૂણ પીસનારીઓ, આઠ કોષ્ઠાગારનું રક્ષણ કરનારી, આઠ પરિહાસ કરનારી,
આઠ સભામાં પાસે રહેનારી, આઠ નાટક કરનારીઓ, આઠ કૌટુબિકી (સાથે જનારી દાસીઓ), આઠ રસાઈ કરનારી,
આઠ ભાંડાગારનું રક્ષણ કરનારી, આઠ માળણા, આઠ પુષ્પ ધારણ કરનારીઓ, આઠ પાણી લાવનારી, આઠ આઠ બિલ લાવનારી, આઠ પથારી તૈયાર કરનારી, આઠ અંદરની અને આઠ બહારની પ્રતિહારીએ,
આઠ માળા બનાવનારીએ, આઠ પ્રેષણ કરનારી, અને એ સિવાય બીજું ઘણું હિરણ્ય સુવર્ણ, કાંસુ, વસ્ત્ર તથા વિપુલ ધન, કનક, યાવત્ વિદ્યમાન સારભૂત ધન આપ્યું, જે સાત પેઢી સુધી ઇચ્છાપૂર્વક આપવા અને ભાગવવાને પરિપૂર્ણ હતું.
૪૦. ત્યાર બાદ તે મહાબલ કુમાર દરેક સ્ત્રીને એક
For Private Personal Use Only
www.jainelibrary.org