________________
૧૪૦
ધર્મકથાનગ–ભરત ચક્રવતી–ચરિત્રઃ સુત્ર પ૮૧
૧. અશ્વર-ન, ૨. હરિતરત્ન-એ બે પંચેન્દ્રિયરનો વૈતાઢય પર્વતની તળેટીમાં ઉત્પન્ન થયાં હતાં.
સુભદ્રા નામક સ્ત્રી-રતન ઉત્તર દિશાવતી વિદ્યાધરોણીમાં ઉત્પન્ન થયેલ.
જઈને-પાવતુ-ભોજનમંડપમાં સુખાસન પર બેસીને અષ્ટમભક્ત તપનું પારણું કર્યું, કરીને ભોજનમંડપમાંથી બહાર નીકળ્યો, નીકળીને શ્રેષ્ઠ પ્રાસાદના ઉપરના ભાગે જઈ મૃદંગના તાલ સાથે નૃત્યગીત-વાવ-ભેગો ભોગવતો રહેવા લાગ્યો.
ત્યાર બાદ જ્યારે બાર વર્ષનો આનંદોત્સવ પૂરો થયો ત્યારે તે ભરત રાજા જમાં સ્નાનગૃહ હતું ત્યાં ગયા, જઈને–પાવતુ-નાનગૃહમાંથી નીકળીને જ્યાં બાહ્ય સભાખંડ હતો-થાવતુઉત્તમ સિંહાસન પર એ પૂર્વાભિમુખ બેઠો, બેસીને સોળ હજાર દેવોનો સત્કાર કર્યો, બહુમાન કર્યું, સત્કાર-સન્માન કરી તેણે તેમને
વિદાય આપી, તેમને વિદાય કરી બત્રીસ હજાર - માંડલિક રાજાઓનો સત્કાર કર્યો, સન્માન
કર્યું, સત્કાર સન્માન કરી વિદાય આપી, તેમને વિદાય આપી પછી–સાવત્-પુરોહિતરત્નનું સન્માન બહુમાન કર્યું, સન્માન–બહુમાન કરી વિદાય આપી, ત્યાર પછી ત્રણસો સાઠ મંગળપાઠકો અને અઢાર શ્રેણી–પ્રકોણીનું સન્માન કર્યું, સન્માન કરી ત્યાર પછી અન્ય અનેક સામતે, તલવર-પાવનૂસાર્થવાહ સુધીના અધિકારીઓ વ૦નું સન્માન કરી, સત્કાર કરી વિદાય આપી, બધાને વિદાય કર્યા પછી ઉપરની ઉત્તમ પ્રાસાદમાં જઇ ભોગ ભગવતો રહેવા લાગ્યા.
રત્નો અને મહાનિધિઓનું ઉત્પત્તિસ્થાન૧૮૦. ભરત રાજાના ૧. ચક્રરત્ન, ૨. દડરત્ન, ૩.
અસિરત્ન, અને ૪. છત્રરત્ન-એ ચાર એકેન્દ્રિય રત્નો આયુધશાળામાં ઉત્પન્ન થયાં હતાં.
૧. ચર્મરત્ન, ૨. મણિરન, ૩. કાકિણીરત્ન અને નવ મહાનિધિઓ શ્રીગૃહમાં ઉત્પન્ન થયાં હતાં.
૧. સેનાપતિરત્ન, ૨. ગૃહપનિરત્ન, ૩. વર્ધકિરન અને ૪. પુરોહિતરત્ન-એ ચાર મનુષ્યરત્ન વિનીતા રાજધાનીમાં ઉત્પન્ન થયાં હતાં.
ભરતનું શાસન૫૮૧. ત્યાર પછી ચૌદ રત્નો, નવ મહાનિધિઓ, સોળ
હજાર દેવતાઓ, બત્રીસ હજાર રાજાઓ, બત્રીસ હજાર કનુ કલ્યાણીઓ બત્રીસ હજાર, જનપદકલ્યાણીઓ, બત્રીસ બત્રીસના સમૂહવાળાં બત્રીસ હજાર નાટક, ત્રણસો સાઠ મંગળપાઠક, અઢાર શ્રેણી-પ્રશ્રેણીઓ, ચોરાસી લાખ અશ્વો, ચોરાસી લાખ હાથીઓ, ચોરાસી લાખ રથ, છનું કરોડ મનુષ્પો, બેતેર હજાર ઉત્તમ નગરો, બત્રીસ હજાર જનપદો, છનું કરોડ ગામો, નેવ્યાસી હજાર દ્રોણમુખો, અડતાલીસ હજાર પાટણો, ચોવીસ હજાર કબૂટ, ચોવીસ હજાર મડંબો, વીશ હજાર આકરો, સોળ હજાર ખેટક, ચૌદ હજાર સંવાહ, છપ્પન હજાર જલાર્વતી સ્થાનો, ઓગણપચાસ કુરાજપ (ભીલ જેવી પ્રજાઓનાં બનેલાં રાજય), વિનીતા રાજધાની તથા ચુલ્લ હિમવંતથી લઈ સમુદ્ર સુધીની સીમા સુધીનું ભરતક્ષેત્ર અને બીજા પણ અનેક માંડલિક રાજાઓ, જાગીરદારો, તલવરો–પાવ --સાર્થવાહો-આ બધાનું આધિપત્ય, પુરપતિપણું, સુવામિત્વ, માલિકી, મુખીપણું અને આજ્ઞા કરવાની સત્તા ભોગવતા અને સેનાપતિપણું કરતા કરતા, એ સર્વનું પાલન કરતા કરતા અને સમસ્ત શત્રુઓરૂપી કંટકોને ઉખેડી નાખ્યા બાદ, નષ્ટ કર્યા બાદ,જીતી લીધા બાદ ભરતક્ષેત્રનો સ્વામી, જેનું સર્વાગ શરીર ચંદનલેપથી ચર્ચિત કરાયું છે તેવા, ઉત્તમ હારાદિક આભૂષણોથી જેનું વક્ષસ્થળ શોભી રહ્યું છે કે, જેના મસ્તક પર ઉત્તમ મુકુટ શોભે છે તેવો, શરીર પર જેણે ઉત્તમ વસ્ત્રાભૂષણે ધારણ કર્યા છે તે, જેના ગળામાં બધી ઋતુનાં ઉત્તમ પુષ્પોની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org