SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ કથાનુયાગ——અરિષ્ટનેમિ-ચરિત્ર: સૂત્ર ૨૪૬ wwwwm દેવદૂષ્ય લઈને બે હજાર પુરુષાની સાથે મુંડિત થઈને ગૃહવાસમાંથી નીકળીને અણગારદશાને સ્વીકારી. કેવલજ્ઞાન— ૨૪૬, અરહ'ત અરિષ્ટનેમિએ ચાપન રાતદિવસ ધ્યાનમાં રહી ગાળ્યાં, તેમણે હંમેશા શરીર તરફના લક્ષ્યને નજી દીધેલ હતુ` અને શારીરિક વાસનાઓને છોડી દીધેલ હતી, ઇત્યાદિ બધુ જેમ આગળ આવ્યું છે તેમ અહીં સમજવાનું છે.યાવતુ-અરહંત અરિષ્ટનેમિને એ રીતે ધ્યાનમાં રહેતાં પંચાવનમા રાતદિવસ આવી પહોંચ્યો. જ્યારે તેએ એ રીતે પચાવનમાં રાતદિવસની મધ્યમાં વર્તતા હતા ત્યારે જે તે વર્ષાઋતુના ત્રીજો માસ, પાંચમા પદ્મ એટલે આસા માસના વદી પક્ષ અને તે આસા વદ અમાવાસ્યાના દિવસે, દિવસના પાછલા ભાગમાં ઉજ્જયંત શૈલશિખર ઉપર નેતરના ઝાડની નીચે પાણી વગરના અદ્ભુભક્તનું તેમણે તપ તપેલું હતુ, બરાબર એ સમયે ચિત્રા નક્ષત્રના યોગ આવતાં ધ્યાનમાં વતા તેમને અનંત–માવત્–ઉત્તમ કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન થયું. હવે તેઓ સમસ્ત દ્રવ્યો અને તેમના તમામ પર્યાયોને જાણતા દેખતા વિહરે છે. ગણધરાદિ સ*પદા ૨૪૭. અરહંત અરિષ્ટનેમિને અઢાર ગણા અને અઢાર ગણધરો હતા. અરહ`ત અરિષ્ટનેમિના સમુદાયમાં વરદત્ત આદિ અઢાર હજાર શ્રમણની ઉત્કૃષ્ટ સ’પદા હતી. અરહ'ત અરિષ્ટનેમિના સમુદાયમાં આર્ય યક્ષિણી વગેરે ચાલીશ હજાર શ્રમણીઆની ઉત્કૃષ્ટ કામણી–સંપદા હતી. અરહંત અરિષ્ટનેમિના સમુદાયમાં નંદ વગેરે એક લાખ અને ઓગણસિત્તેર હજાર શ્રમણાપાસકોની ઉત્કૃષ્ટ શ્રમણાપાસકસંપદા હતી. : Jain Education International ૫૭ અરહંત અરિષ્ટનેમિના સમુદાયમાં મહાસુવ્રતા વગેરે ત્રણ લાખ અને છત્રીશ હજાર શ્રમણોપાસિકાઓની ઉત્કૃષ્ટ શ્રમણોપાસિકાસંપદા હતી. ૨૪૮, અરહંત અરિષ્ટનેમિના સમુદાયમાં જિન નહીં પણ જિનની સમાન તથા સર્વ અક્ષરના સંયોગાને બરાબર જાણનારા એવા-યાવર્તુચાર સા ચૌદ-પૂર્વી એની સપદા હતી. એ જ રીતે પંદરસા અવધિજ્ઞાનવાળાઓની, પંદર સા કેવળજ્ઞાનવાળાઓની. ૨૪૯. ૫૬૨ સા વૈક્રિયલબ્ધિવાળાઓની, એક હજાર વિપુલમતિજ્ઞાનવાળાઓની, આઠસા વાદીઓની. ૨૫૦. સાળ સા અનુત્તરૌપપાતિકાની સ`પદા હતી. તેમના શ્રમણ સમુદાયમાં પંદર સા શ્રમણો સિદ્ધ થયા અને ત્રણ હજાર શ્રમણીએ સિદ્ધ થઈ અર્થાત્ સિદ્ધોની તેમની એટલી સ`પદા હતી. અન્તકૃત ભૂમિ— ૨૫૧, અરહંત અરિષ્ટનેમિની અન્તકૃત ભૂમિકા બે પ્રકારની હતી, યથા— (૧) યુગઅંતકૃતભૂમિ (૨) પર્યાયઅંતકૃતભૂમિ.–યાવત્–અરહત અરિષ્ટનેમિ પછી આઠમા યુગ-પુરુષ સુધી નિર્વાણના માર્ગ ચાલુ હતા એ તેમની યુગઅંતકૃતભૂમિ હતી-અર્થાત્ તેમને કેવળી થયે બે વર્ષ પછી નિર્વાણના માર્ગ ચાલુ થયો. કુમારવાસાદિ અને નિર્વાણ— ૨૫ર. તે કાલે તે સમયે અરહંત અરિષ્ટનેમિ ત્રણસ વર્ષ સુધી કુમારવાસમાં રહ્યા, ચાપન રાતદિવસ છાસ્થ્ય પર્યાયમાં રહ્યા, તદ્દન પૂરાં નહીં– થાડાં ઓછાં સાત સા વર્ષ સુધી કેવળીની દશામાં રહ્યા-એમ એકંદર તે પૂરેપૂરાં સાતસા વરસ સુધી ામણ્યપર્યાયને પાળીને કુલ તેઓ પાતાનુ' એક હજાર વર્ષ સુધીનુ સ આયુષ્ય ભાગવીને વેદનીયકમ, આયુષ્યકમ, નામકમ અને ગેાત્રકમ એ ચારે કર્મ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy