________________
૪
wwwwm
જીવ-અજીવ આદિ તત્ત્વાના શાના હતા. સમગ્ર વર્ણન.
૧૭૦. ત્યારે કોઈ એક વાર અહંન્નકઃપ્રમુખ તે સમુદ્ર વણિકો એકત્ર થયેલા ત્યારે તેમની વચ્ચે
થાર્તાલાપમાં આવા વિચાર થયા—
‘આપણે ગણમ (ગણી શકાય તેવી વસ્તુ), ધરિમ (ધારણ કરી શકાય તેવી વસ્તુ), મેય (માપી શકાય તેવી વસ્તુ), પરિચ્છેદ્ય (કાપી શકાય તેવી વસ્તુ) વસ્તુઓ લઈને વહાણા દ્વારા લવણસમુદ્રને પાર કરીએ તેા ખરેખર લાભ થશે.’ આવા વિચાર અન્યાન્ય પાસે જાણ્યા, જાણીને તેઓએ ગણિમ, ધરિમ, મેય અને પરિચ્છેદ્ય વસ્તુઓ લીધી, લઈને ગાડી-ગાડાં તૈયાર કર્યાં, તૈયાર કરીને ગણિમ, ધરિમ, મેય અને પરિચ્છેદ્ય સામગ્રીથી ગાડી-ગાડાં ભર્યા, ભરીને શુભ તિથિ, કરણ, નક્ષત્ર, મુહૂત સમયે વિપુલ અશન, પાન, ખાદ્ય, સ્વાદ્ય પદાર્થો તૈયાર કરાવ્યા, કરાવીને મિત્રો, જ્ઞાતિજના, પાતાનાં સ્વજન, સંબંધી, પરિજનાને ભાજન સમાર’ભ કરી ભાજન કરાવ્યું, ભોજન કરાવીને મિત્રો, જ્ઞાતિજના પાતાનાં સ્વજનસંબ'ધી–પરિજનાની રજા લીધી, રજા લઈને ગાડી—ગાડાં જોડયાં, જોડીને ચ'પાનગરીની વચ્ચેાવચી પસાર થયા, પસાર થઈને જ્યાં ગંભીરક નામે માટું બંદર હતુ ત્યાં આવ્યા, આવીને ગાડી.ગાડાં છોડયાં, વહાણા સજ્જ કર્યા', સજ્જ કરીને તેમાં ગણિમ, ધરિમ, મેય અને પરિચ્છેદ્ય સામગ્રી ભરી, વળી ચાખા, ઘઉં, તેલ, ઘી, ગાળ, ગારસ, પાણી, વાસણા, ઔષધીઓ, દવાઓ, તૃણ, કાષ્ઠ, વો, શસ્ત્રો વગેરે બીજી પણ અનેક વહાણામાં લઈ જઈ શકાય એવી સામગ્રીથી વહાણા ભર્યાં.
શુભ તિથિ, કરણ, નક્ષત્ર અને મુહૂર્ત જોઈને વિપુલ અશન પાન, ખાદ્ય, સ્વાદ્ય બનાવરાવ્યાં, બનાવરાવી મિત્રા, જ્ઞાતિજના પાતાનાં સ્વજના, સં”બધીવગ ને ભોજન સમયે આમંત્રી, ભોજન કરાવી મિત્રો, શાતિજના, સ્વજન
Jain Education International
ધ કથાનુચાગ—મલ્લી-જિન-ચરિત્ર : સૂત્ર ૧૭૧
wwwww
સંબંધીઓની રજા લીધી, રજા લઈને જ્યાં વહાણા હતાં ત્યાં આવ્યા.
૧૭૧. ત્યાર બાદ તે અર્જુન્નક પ્રમુખ બધા સમુદ્રવણિકોનાં મિત્રો શાતિજના, સ્વજન, સબ ધીએ આવા ઇષ્ટ, કાન્ત, પ્રિય, મનહર, મનારમ, ઉદાર શબ્દોથી તેમનું અભિવાદન કરવા લાગ્યાં
હું આય ! તાત ! ભાઈ! મામા ! કે ભાણેજ! ભગવાન સમુદ્રદેવ દ્વારા સુરક્ષિત તમે ચિર'જીવ હો, તમારુ કલ્યાણ હો, ફરી પાછા અલાભ મેળવીને, કાય સિદ્ધ કરીને, સમગ્ર કુશળતાપૂર્વક તમને ઘરે પાછા ફ઼રેલા જોઈશું એવી શુભકામના’ એમ કહેતાં તેઓ સૌમ્ય, સ્નિગ્ધ, ઉત્સુક, અશ્રુપૂરિત દષ્ટિથી જોતાં મુહૂત સુધી ત્યાં રહે છે.
ત્યાર બાદ ફૂલા અને નૈવેદ્ય ચડાવીને, સરસ રક્ત ચંદનના થાપા દઈને, ધૂપ કરીને, સમુદ્રવાયુની પૂજા કરીને, હલેસાં આદિ તૈયાર કરીને, ધ્વજા ફરકતા સઢ ઊંચા કરીને, વાજિંત્રોના વાગવા સાથે, જયસૂચક શત્રુના સાથે રાજાની આશા લઈને, ઉત્કૃષ્ટ સિ`હનાદ જેવા મહાન કોલાહલ સાથે, પ્રમુગ્ધ મહાસમુદ્રના રવથી જાણે પૃથ્વીને ગજાવતા અન્નક આદિ સમુદ્રવણિકો એક દિશામાં એકલક્ષ્યાભિમુખ થઈને વહાણામાં બેઠા.
ત્યારે ભાટ-ચારણાએ આશીવચન કહ્યાં, ‘હે સમુદ્ર-વણિકો ! તમને સહુને કાર્યસિદ્ધિ હો, તમારું કલ્યાણ હો, પાપા દૂર થયાં છે અને પુષ્ય નક્ષત્રના યોગ છે, વિજય મુહૂત છે—પ્રસ્થાન
માટે માગ્ય દેશકાળ છે.’
ભાટ-ચારણાએ આવાં આશીર્વાંચન ઉચ્ચાર્યા એટલે હુતુષ્ટ થઈને કણ ધાર, કુક્ષિધાર, ગર્ભ ગૃહ(ભોંયતળિયા)માં રહેલા આદિ સમુદ્ર-વણિકો પાતાના કામમાં લાગ્યા, અને પૂર્ણ ભરેલ પૂર્ણ મુખ એવી તે નૌકાઓને લંગરમાંથી છોડી. ત્યારે લ’ગરમાંથી છૂટેલ, વાયુના વેગથી પ્રેરાઈને ફૂલેલા સઢવાળી તે
For Private Personal Use Only
www.jainelibrary.org