________________
ધર્મકથાનગ–ઋષભચરિત્ર ઃ સૂત્ર ૨
દળ–અધિપતિનું નામ ભદ્રસેન, વિમાનવિસ્તાર પચીસ હજાર યોજન, અને ઇન્દ્ર વજની ઊંચાઈ અઢીસો યોજન છે. આ જ પ્રમાણે અસુરેન્દ્ર સિવાયના બીજા બધા ભવનવાસી ઇન્દ્રોનું વર્ણન છે. વિશેષતા માત્ર અસુર કુમારોની ઘંટાનું નામ ઘસ્વરા, નાગકુમારની ઘંટા મેધસ્વરા, સુવર્ણ કુમારોની ઘંટા હંસસ્વરા, વિવુકુમારોની ઘંટાનું નામ કૈચસ્વરા, અગ્નિકુમારોની ઘંટાનું મંજુસ્વરા, દિશાકુમારોની મંજુષા, ઉદધિકુમારોની સુસ્વરા, દ્વીપકુમારોની મધુરસ્વરા, વાયુકુમારોની નંદિસ્વરા અને સ્વનિતકુમારોની ઘંટાનું નામ નંદિઘોષા છે. (ગાથાર્થી)-અસુરકુમારો સિવાયના બાકીના ભવનવાસી ઇન્દ્રોના સામાનિક દેવોની સંખ્યા ક્રમશ: ચોસઠ, સાઠ બને છ હજાર છે અને આમરક્ષક દેવોની સંખ્યા એનાથી ચાર-ચાર
ગણી છે. ૭૮.
એ પ્રમાણે દક્ષિણ દિશાવતી ઇન્દ્રના પાય દળાધિપતિનું નામ ભદ્રસેન ઉત્તર દિશાવતી
ઇન્દ્રોના સેનાપતિનું દક્ષ નામ છે. ૭૯, પૂર્વ પ્રમાણે જ વાણવ્યંતર અને નિષ્ક
દેવેનું વર્ણન સમજવું, વિશેષ એ કે એમનાં ચાર હજાર સામાનિક દેવો, ચાર પટરાણીઓ, સોળ હજાર આત્મરક્ષક દેવ, હજાર વિમાન હોય છે. દરેકના ઈન્દ્રધ્વજ સવાસ યોજન ઊંચા, દક્ષિણ દિશાવતીઓની ઘંટાનું નામ મંજસ્વરા અને ઉત્તરવતીઓની ઘંટાનું નામ મંજઘોષા છે. એમના પાયદળ–સેનાપતિ અને વિમાન-નિર્માતા આભિયોગિક હોય છે. જયોતિષ્ક દેશમાં ક્રમશ: ચન્દ્રની ઘંટાનું સુસ્વરા અને સૂર્યની ઘંટાનું સુસ્વરનિર્દોષ
મંદરાચળ પર ઊતરે છેપાવતુ-પર્યું પાસના કરે છે. અમ્યુત-દેવેન્દ્રકૃતિ તીર્થંકરાભિષેક– ત્યાર બાદ તે અશ્રુત નામક દેવેન્દ્ર દેવરાજ મહાન દેવાધિદેવ આભિયોગિક દેવોને બોલાવે છે, બેલાવીને આ પ્રમાણે કહે છે–
હે દેવાનુપ્રિયો! તમે તરત જ મહાર્થ, મહઈ, મહાઈ એવા વિપુલ તીર્થકર.અભિષેક મહા
ત્સવની તૈયારી કરો.' પછી તે આભિયોગિક દેવો હૃષ્ટ-તુષ્ટ થઈ યાત્-આજ્ઞા સ્વીકારી ઉત્તરપૂર્વ દિશા(ઈશાન કોણ)માં જાય છે, જઈને વૈક્રિય સમુદ્દઘાતયાવતુ-કરીને એક હજાર આઠ સુવર્ણ કળશે,
એમ જ રૌમ્ય, મણિમય, સુવર્ણ–રૌમ્ય, સુવર્ણમણિમય, રખ-મણિમય, સુવર્ણરખમણિમય કળશ, એક હજાર આઠ મૂમય (માટીના) કળશો, એક હજાર આઠ ચંદનકળશો,
એ રીતે ઝારીઓ, દર્પણે, થાળી, પાત્રીઓ, સુપ્રતિષ્ઠક, ચિત્ર, રત્નકરંડકો, જળપાત્રો, પુષ્પપાત્ર, એ પ્રમાણે સૂર્યાભદેવના અધિકાર માં જે પ્રમાણે છે તે સર્વ પુષ્પપાત્રો, પુપપટલે વની વિદુર્વણા કરે છે.
એ જ રીતે સિંહાસન, છત્ર, ચામર, તેલસમુદ્ગકો(કૂપીઓ),યાવ-સરસવ--સમુદ્રગક, પંખાયાવતુ-એક હજાર આઠ ધૂપદાની
ઓ વિકુ છે, વિકુવીને સ્વાભાવિક તથા વિકુર્વિત કળશ-પાવતુ-ધૂપદાનીઓ વગેરે લઈને જયાં ક્ષીરોદક સમુદ્ર છે ત્યાં આવે છે, ત્યાં આવી ક્ષીરોદક ગ્રહણ કરે છે, ગ્રહણ કરીને ત્યાં રહેલાં પા-કમળો થાવ સહસપત્ર પુષ્પો લે છે.
એ જ રીતે પુષ્કરોદક–યાવતુ-ભરત ઐરા. વનના મગધાદિ તીર્થોનાં જળ અને માટી ગ્રહણ કરે છે.
એ જ રીતે ગંગા આદિ મહાનદીઓપાવતુ-@દ્ર હિમવત પર્વતથી સઘળા તુરા પદાર્થો, સર્વ પ્રકારનાં પુષ્પ, સર્વ સુગંધી દ્રવ્ય, સર્વ માલ્ય—પાવતુ–સર્વ ઔષધીઓ
અને શ્વેત સરસવ લે છે, લઈને પદ્મદ્રહમાંથી
જળ અને કમળો લે છે. ૮૨. એ પ્રમાણે સર્વ કુલપર્વતો, વૃત્ત-વૈતાઢયો.
સર્વ મહા દહે, સર્વ વર્ષે, સર્વ ચક્રવતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org