SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાફિકથન અનોગ-પ્રાચીન અને અર્વાચીન વ્યાખ્યા પદ્ધતિ : અતીતમાં આગમોના પ્રત્યેક ગદ્ય-પદ્ય સૂત્રની વ્યાખ્યા અનુગચતુષ્ટય અનુસાર ચાર પ્રકારે કરવામાં આવતી હતી. આ પ્રમાણે કરવામાં આવેલી કિલષ્ટ વ્યાખ્યાઓની વાચને વિશિષ્ટ પ્રજ્ઞાસમ્પન ભુતધરો જ આપી શકતા હતા અને તેને વિચક્ષણ વિનયી જ ગ્રહણ કરી શક્તા હતા, આથી આ પ્રાચીન પદ્ધતિ દુર્ગમ હતી. અવસર્પિણી કાળના પ્રભાવથી ધારણ શક્તિને કમશઃ હાસ થતો ગયો અને એનાથી ચતુવિધ અનુગ વ્યાખ્યાની નિપુણતા અને ક્ષમતા તથા વિનયજનેની ગ્રહણશીલતા પણુ ક્રમશઃ ક્ષીણ થતી ગઈ, બાકી રહી ગઈ કેવળ પ્રત્યેક સૂત્રગત પ્રમુખ અનુગાનુસાર વ્યાખ્યા કરવાની અર્વાચીન સુગમ પદ્ધતિ. આગામોમાં અતનિહિત પ્રમુખ અનુયોગ : ઉપલબ્ધ આગમોમાં કયા કયા આગમમાં કેટલા કેટલા અનુયોગ અંતનિહિત છે અર્થાત્ કયા કયા આગમમાં એક, બે, ત્રણ કે ચાર અનુગ છે તે જાણવા માટે સામાન્ય રીતે નીચેનું વગીકરણ પર્યાપ્ત અને ઉપયોગી થશે. આગમ–અગ–વગીકરણ ૧, ચરણુંનુગ ૨. દ્રવ્યાનુગ ૩. ગણિતાનુયોગ ૪. ધર્મસ્થાનુયોગ ૧ વ્યવહાર સૂત્ર ૧ પ્રજ્ઞાપના ૧ ચન્દ્રપ્રજ્ઞપ્તિ ૧ જ્ઞાતાધર્મકથા ૨ બહત્કલ્પ સૂત્ર ૨ નંદીસૂત્ર ૨ સુર્યપ્રાપ્તિ ૨ ઉપાસકદશા ૩ દશાશ્રુતસ્કંધ ૩ છવાભિગમ ૩ જંબૂદીપ પ્રાપ્તિ ૩ અંતકૃદશા ૪ નિશીથસૂત્ર ૪ અનુયેશદ્વાર ૪ અનુત્તરપપાતિકદશા ૫ પ્રશ્નવ્યાકરણું ૫ વિપાકદશા ૬ દશવૈકાલિક ૬–૧૦ નિરયાવલિકા ૭ આવશ્યક સૂત્ર આદિ પાંચ ઉપાંગ ૧૧ રાજપ્રશ્નીયા બાકીના સાત આગમોમાં કોઈમાં બે, કઈમાં ત્રણ અને કઈમાં ચારે અનુગે છે. અનુગ વગીકરણ : એક સમસ્યા (૧) અગિયાર આગમાંના પ્રત્યેક આગમના પ્રત્યેક ગદ્ય-પદ્ય સૂત્રનું અનુગાનુસાર પૃથકકરણ કરીને તેમનું વિધ્યાનુક્રમથી વગીકરણ કરવું (૨) વિભિન્ન પ્રકાશન સંસ્થાઓ દ્વારા પ્રકાશિત પ્રત્યેક આગમને સંસ્કરણમાં સૂત્રાંકની ભિન્નતા (૩) “ભાવ” આદિ સાંકેતિક શબ્દના પ્રયોગથી સંક્ષિપ્ત કરેલ પાકૅની પ્રચુરતા - સાંકેતિક શબ્દોનો ઉપયોગવાળા પ્રયોગોની અસમાનતા અને અવ્યવસ્થા - સાંકેતિક શબ્દોથી સૂચિત પાઠના સ્થળનિર્દેશને અભાવ (૪) વાચનાભેદના પાઠ અને પાઠાન્તરોની પ્રચુરતા (૫) આગમોના સંપૂર્ણ શુદ્ધ સંસ્કરણોનો અભાવ અનેક હાથ: અનેક અશુદ્ધિઓ એક યુગ હતું કે જ્યારે હજારો લહિયાઓ લેખન-વ્યવસાયમાં લાગેલા હતા, ધાર્મિક દાર્શનિક અને વ્યાવસાયિક પુસ્તક પત્રાકાર કે વિવિધ ગુટકાકારમાં લખાતા, આવશ્યકતા પ્રમાણે આગ પણ લખાતા કે લખાવાતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy