SearchBrowseAboutContactDonate
Page Preview
Page 593
Loading...
Download File
Download File
Page Text
________________ — — — — — — — — — — સ. ૧૮ * પરિશિષ્ટ-૧ સંદર્ભ સ્થળસૂચિ દ્રવ્યાનુયોગનાં અધ્યયનોમાં વર્ણિત વિષયોનું ધર્મકથાનુયોગ, ચરણાનુયોગ, ગણિતાનુયોગ અને દ્રવ્યાનુયોગનાં ! અન્ય અધ્યયનોમાં જ્યાં-જ્યાં જેટલો ઉલ્લેખ છે તેનાં પૃષ્ઠક અને સૂત્રોક સહિત વિષયોની સૂચી આપવામાં આવી છે. જીજ્ઞાસુ પાઠક તે-તે સ્થળોથી પૂર્ણ જાનકારી (માહિતી) પ્રાપ્ત કરી લે. | ‘વતિ અધ્યયનમાં ૩૨ દ્વાર અને ૨૦ દ્વાર સંબંધી બે ટિપ્પણ આપેલ છે તેના અનુસાર બધા અધ્યયનોમાં સમઝી | || લેવું જોઈએ. અહીં સુત્રાંક-પૂાંક હિન્દી અનુયોગના આપેલ છે. પણ તેમાં અધ્યયનનો નામ આપ્યો છે. જેથી જીજ્ઞાસુ અધ્યયન ! કાઢી સુત્રાંકથી પાઠ જોઈ શકે છે. ગણિતાનુયોગમાં પાઠ ઉમેરવાથી સૂત્રક બદલી ગયા છે પણ ત્રણે અનુયોગના સૂત્રાંક ' હિન્દી-ગુજરાતીના લગભગ સરખા છે. - વિનયમુનિ | - - - - - - - - - - - - - - - - - - - - - - - ૩૯. ગર્ભ અધ્યયન (પૃ. ૨૧૧૩-૨૧૪૪) ગ્રન્થ પૃષ્ઠક અધ્યયન સૂત્રોક વિષય ધર્મકથાનુયોગ : ભાગ-૧ ખંડ-૧ પૃ. ૯૮ મહાવીર વર્ણન સૂ. ૨૭૦ ગર્ભસ્થ મહાવીરના ત્રણ જ્ઞાન. - ભાગ-ર નું રથ-મૂસળસંગ્રામ વર્ણન રથ-મૂસળ સંગ્રામમાં મનુષ્યોની મરણ સંખ્યા છ—લાખ. ચરણાનુયોગ : ભાગ-૨ પૃ.૧૬૯ આરાધક-વિરાધક વર્ણન સૂ. ૩૪૧ મરણ અને અનેક પ્રકાર. ભાગ-૨ પૃ. ૧૬૯ આરાધક-વિરાધક વર્ણન સૂ. ૩૪૨ બાળ મરણ અને પ્રકાર, ભાગ-૨ પૃ. ૧૭૦ આરાધક-વિરાધક વર્ણન સૂ. ૩૪૩ મરણ અને પ્રકાર, ભાગ-૨ આરાધક-વિરાધક વર્ણન સૂ. ૩૪૫ બાળ મરણનું સ્વરૂપ. ભાગ-૨ પૃ. ૧૭ર આરાધક-વિરાધક વર્ણન પંડિત મરણનું સ્વરૂપ. ભાગ-૨ પૃ. ૨૧ તપાચાર વર્ણન સૂ. ૫૪૭ પંડિત મરણના પ્રકાર દ્રવ્યાનુયોગ : પૃ. ૩૫૧ આહાર વર્ણન ગર્ભગત જીવનું આહાર, પૃ. ૧૪૨૬,૨૭ દેવગતિ વર્ણન સૂ. ૫૬ હરિૌગમેથી દેવ દ્વારા ગર્ભસંહરણ પ્રક્રિયા. પૃ. ૮૭૪ લેશ્યા વર્ણન સૂ. ૩૪ લેશ્યાઓની અપેક્ષા ગર્ભપ્રજનનનું પ્રરૂપણ. પૃ. ૧૭૭૬ પુદ્ગલ વર્ણન સૂ. ૧૭ ગર્ભમાં ઉત્પન્ન થતું હોય તે જીવનું વર્ણાદિ. ૪૦. યુગ્મ અધ્યયન (પૃ. ૨૧૪૫-૨૧૯૮) દ્રવ્યાનુયોગ : પૃ. ૧૨ દ્રવ્ય વર્ણન પદ્રવ્યોમાં દ્રવ્ય-પ્રદેશની અપેક્ષા કૃતયુગ્માદિ. પૃ. ૧૭૮૫ પુદ્ગલ વર્ણન સૂ. ૩૫ પાંચ સંસ્થાઓના દ્રવ્ય-પ્રદેશની અપેક્ષા કૃતયુગ્માદિ. પૃ. ૧૭૮૬ પુદ્ગલ વર્ણન પાંચ સંસ્થાનોમાં યથાયોગ્ય કૃતયુગ્માદિ પ્રદેશાવગાઢત્વ. પૃ. ૧૭૮૭ પુદ્ગલ વર્ણન પાંચ સંસ્થાઓની કૃતયુગ્માદિ સમય સ્થિતિ. પૃ. ૧૮૬૨ પુદ્ગલ વર્ણન પરમાણુ પુદ્ગલ અને સ્કંધોના દ્રવ્ય અને પ્રદેશની અપેક્ષા કૃતયુમાદિ. પૃ. ૧૭૮૮ પુદ્ગલ વર્ણન સૂ. ૩૮ પાંચ સંસ્થાઓના વર્ણ-રસ અને સ્પર્શ પર્યાયોના કૃતયુગ્માદિનું પ્રરૂપણ. પૃ. ૧૭૧ સૂ. ૩૪૬ P-2 For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001951
Book TitleDravyanuyoga Part 4
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2004
Total Pages814
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy