SearchBrowseAboutContactDonate
Page Preview
Page 554
Loading...
Download File
Download File
Page Text
________________ પુદગલ-અધ્યયન ૨૫૭૭ ૩. નવમા ! સવંધU, નો સવવંધy | प. जस्स णं भंते ! ओरालियसरीरस्स सब्वबंधे से णं भंते ! कम्मासरीरस्स किं बंधए, अबंधए? उ. गोयमा ! जहेब तेयगस्स -जाव- देसबंधए, नो सब्बबंधए। प. जस्स णं भंते ! ओरालियसरीरस्स देसबंधे से णं भंते ! वेउब्बियसरीरस्स किं बंधए, अबंधए? ૩. કોચમા ! નો વંધા, અવંધUT एवं जहेव सब्बबंधेणं भणियं तहेव देसबंधेण वि માળિયવ્ય -ન-માસ प. जस्स णं भंते ! वेउब्बियसरीरस्स सब्बबंधे से णं भंते ! ओरालियसरीरस्स किं बंधए, अबंधए? ૩. લોયમ ! નો વંધા, વંધy I आहारगसरीरस्स एवं चेव । तेयगस्स कम्मगस्स यजहेव ओरालिएकसमंभणियं તક મણિવ -ના- ફેસર્વા નો સવ્ય ઉ. ગૌતમ ! તે દેશબંધક છે, સર્વબંધક નથી. પ્ર. ભંતે ! જે જીવને ઔદારિક શરીરનો સર્વબંધ છે તો ભંતે ! શું તે કામણ શરીરનો બંધક છે કે અબંધક છે ? ગૌતમ ! જેવી રીતે તૈજસ શરીર વિષયક કહેવામાં આવ્યું છે, તેવી જ રીતે અહીંયા પણ દેશબંધક છે, સર્વબંધક નથી પર્યત સમજવું જોઈએ. પ્ર. ભંતે ! જે જીવને ઔદારિક શરીરનો દેશબંધ છે તો ભંતે ! શું તે વૈક્રિય શરીરનો બંધક છે કે અબંધક છે ? ઉ. ગૌતમ ! તે બંધક નથી, અબંધક છે. જે પ્રમાણે સર્વબંધ વિષયક કથન કરવામાં આવ્યું છે, એ જ પ્રમાણે દેશબંધના વિષયમાં પણ કાર્મણ શરીર પર્વત સમજવું જોઈએ. પ્ર. ભંતે ! જે જીવને વૈક્રિય શરીરનો સર્વબંધ છે તો ભંતે ! શું તે ઔદારિક શરીરનો બંધક છે કે અબંધક છે ? ઉ. ગૌતમ ! તે બંધક નથી, અબંધક છે. આ જ પ્રમાણે આહારક શરીરના વિષયમાં પણ સમજવું જોઈએ. તૈજસ અને કામણ શરીરના વિષયમાં જેવી રીતે ઔદારિક શરીરની સાથે કથન કરવામાં આવ્યું છે, એવી જ રીતે તે દેશબંધ છે સબંધક નથી પર્યત અહીંયા પણ સમજવું જોઈએ. પ્ર. ભંતે ! જે જીવને વૈક્રિય શરીરનો દેશબંધ છે તો ભંતે ! શું તે ઔદારિક શરીરનો બંધક છે કે અબંધક છે ? ઉ. ગૌતમ ! તે બંધક નથી, અબંધક છે. આ જ પ્રમાણે જેવી રીતે વૈક્રિય શરીરના સર્વબંધ વિષયક કહેવામાં આવ્યું છે, એ જ પ્રમાણે અહીંયા પણ દેશબંધના વિષયમાં પણ કાર્પણ શરીર પર્યત સમજવું જોઈએ, પ્ર. ભંતે ! જે જીવને આહારક શરીરનો સર્વબંધ છે તો ભંતે ! શું તે ઔદારિક શરીરનો બંધક છે કે અબંધક છે ? ઉ. ગૌતમ ! તે બંધક નથી, અબંધક છે. આ જ પ્રમાણે વૈકિય શરીરના માટે પણ કહેવું જોઈએ. તૈજસ અને કામણ શરીરના વિષયમાં જેવી રીતે દારિક શરીરની સાથે કથન કરેલું તેવી જ રીતે આના માટે પણ અહીં સમજવું જોઈએ. प. जस्स णं भंते ! वेउब्वियसरीरस्स देसबंधे से णं भंते! ओरालियसरीरस्स किं बंधए, अबंधए ? ૩. યમ ! નો વંધ, વંધUT एवं जहा सब्बबंधेणं भणियं तहेव देसबंधेण वि भाणियब्बं -जाव-कम्मगस्स। - प. जस्स णं भंते ! आहारगसरीरस्स सब्वबंधे से णं भंते ! ओरालियसरीरस्स किं बंधए. अबंधए ? ૩. સોયમા ! નો વંધણ, ગંધ, एवं वेउब्बियस्स वि। तेया-कम्माणं जहेव ओरालिएणं समं भणियं तहेव भाणियब्व। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001951
Book TitleDravyanuyoga Part 4
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2004
Total Pages814
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy