________________
૨૫૫૨
દ્રવ્યાનુયોગ ભાગ-૪
૨. સિવિંધે, ૨. મસિવંધે,
રૂ. વિયધંધો v સે જિં સિવું ? ૩. સિધ-સે વેવ વંદે જયવંધે -ગા
उसभखंधे, से तं कसिणखंधे ।
. વિંનં સિગવંધે? उ. अकसिणखंधे-से चेव दुपएसियाई खंधे -जाव
अणंतपएसिए खंधे।
से त्तं अकसिणखंधे। प. से किं तं अगदवियखंधे? उ. अणेगदविय खंधे-तस्सेव देसे अवचिए तस्सेव देसे
उवचिए, से त्तं अणेगदवियखंधे।
सेत्तं जाणगसरीर-भवियसरीरवइरित्ते दव्वखंधे। से त्तं नोआगमओ दब्वखंधे ।
से त्तं दब्वखंधे। T. તે હિં તે ભાવ વંધે? ૩. માવ વંધે-વિદે ઇUજો, તેં બદા
૨. નામ , ૨. નો આમ प. से किं तं आगमओ भाव खंधे ? उ. आगमओ भाव खंधे जाणए उवउत्ते।
૧, કૃમ્ન સ્કંધ, ૨. અકૃત્નસ્કંધ,
૩. અનેકદ્રવ્ય સ્કંધ. પ્ર. કૃત્નસ્કંધનું સ્વરૂપ શું છે ? ઉ. અશ્વ (હય) સ્કંધ, હાથી (ગજ) સ્કંધ -ચાવત
બળદ (વૃષભ) સ્કંધ. જે આગળ (પૂર્વ) કહેવામાં આવ્યા છે એ જ કૃમ્નસ્કંધ છે. આ કૃમ્નસ્કંધનું
સ્વરૂપ છે. પ્ર. અકૃત્નસ્કંધનું સ્વરૂપ શું છે ? ઉ. અકૃમ્નસ્કંધ-જે આગળ (પૂર્વ) કહેવામાં આવ્યા છે
તે ક્રિપ્રદેશી સ્કંધ -ચાવત– અનંતપ્રદેશી ઢંધ છે,
આ અકૃમ્નસ્કંધનું સ્વરૂપ છે. પ્ર. અનેક દ્રવ્યસ્કંધનું સ્વરૂપ શું છે ? ઉ. એક દેશ અપચિત (વિભક્ત) અને એક દેશ
ઉપચિત (સંયુક્ત) ભાગ બને મળીને જે સમુદાય (વર્ગ) બને છે તે અનેક દ્રવ્યસ્કંધ છે. આ અનેક દ્રવ્ય સ્કંધનું સ્વરૂપ છે. આ જ્ઞાયક શરીર - ભવ્ય શરીર - વ્યતિરિક્ત દ્રવ્ય સ્કંધનું કથન થયું. આ નોઆગમ દ્રવ્ય સ્કંધનું વર્ણન પૂર્ણ થયું.
આ દ્રવ્ય સ્કંધનું વર્ણન પૂર્ણ થયું. પ્ર. ભાવસ્કંધનું સ્વરૂપ શું છે ? ઉ. ભાવસ્કંધ બે પ્રકારના કહેવામાં આવ્યા છે, જેમકે
૧. આગમ ભાવસ્કંધ, ૨. નો આગમભાવ સ્કંધ. પ્ર. આગમ ભાવસ્કંધનું સ્વરૂપ શું છે ? ઉ. ઠંધપદના અર્થનો ઉપયોગયુક્તજ્ઞાતા આગમભાવ
સ્કંધ છે.
આ આગમસ્કંધનું સ્વરૂપ છે. પ્ર. નો આગમભાવ સ્કંધનું સ્વરૂપ શું છે ? ઉ. પરસ્પર સંબંધિત સામાયિક વગેરે છ અધ્યયનોના
સમુદાયના મિલનથી નિષ્પન્ન (ઉત્પન્ન થતો) આવશ્યક શ્રુતસ્કંધ ભાવસ્કંધ કહેવાય છે, આ નોઆગમ ભાવસ્કંધનું સ્વરૂપ છે. આ ભાવસ્કંધનું અધ્યયન છે. આ ભાવસ્કંધના વિવિધ ઘોષ અને વ્યંજનયુક્ત પર્યાયવાચી નામ આ પ્રમાણે છે, જેમકે - (ગાથાર્થીગણ, કાય, નિકાય, સ્કંધ, વર્ગ, રાશિ, પુજ, પિંડ, નિકર, સંઘાત (સંયોગ), આકુલ (વાત) અને સમૂહ આ બધા ભાવસ્કંધના પર્યાય છે. આ સ્કંધનું કથન પૂર્ણ થયું.
से त्तं आगमओ भावखंधे। प. से किं तं नो आगमओ भावखंधे ? उ. नोआगमओभावखंधे-एएसिंचेवसामाइयमाइयाणं
छण्हं अज्झयणाणं समुदयसमिइसमागमेणं निष्फन्ने आवस्सयसुयक्खंधे भाव खंधे त्ति लब्भइ, सेत्तं नो आगमओ भावखंधे। से तं भावखंधे। तस्स णं इमे एगट्ठिया नाणाघोसा नाणावंजणा नामधेज्जा भवंति, तं जहागाहा-गण काय निकाय खंध वग्ग रासी पुंजे य पिंड नियरे य । संघाय आकुल समूह भावखंधस्स પષ્નાયા ! से त्तं खंधे।
- અનુ. સુ. ૧૨-૭૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org