________________
૨૫૪૨
દ્રવ્યાનુયોગ ભાગ-૪
उ. गोयमा! एएसिंजहापरमाणपोग्गलाणंअप्पाबहुयं
तहा एएसिं पि अप्पाबहुयं, ઇવે રોસાળ વિસળ-પ-રસા.
તુ..
gguસ મંત! ૨. UNJHવડા,
२. संखेज्जगुणकक्खडाणं, ३. असंखेज्जगुणकक्खडाणं, ४. अणंतगुणकक्खडाण यपोग्गलाणं दव्वट्ठयाए पएसट्ठयाए दवट्ठ-पएसठ्ठयाएकयरे कयरेहितो अप्पा वा -जाव-विसेसाहिया वा ? गोयमा!१.सव्वत्थोवा एगगुणकक्खडा पोग्गला दवट्ठयाए, २. संखेज्जगणकक्खडा पोग्गला दबट्ठयाए સંજ્ઞાન, ३. असंखेज्जगुणकक्खडा पोग्गला दव्वट्ठयाए असंखेज्जगुणा, ४. अणंतगुणकक्खडा पोग्गला दव्वट्ठयाए अणंतगुणा, पएसठ्ठयाए एवं चेव,
ઉ. ગૌતમ ! જે પ્રમાણે પરમાણુ-મુગલોનું અલ્પબદ્ભુત્વ
કહ્યું એવી જ રીતે આનું પણ અલ્પબદ્ભુત્વ સમજવું જોઈએ. આ જ પ્રમાણે શેષ વર્ણ, ગંધ અને રસોનું કે
અલ્પબહુત્વ સમજવું જોઈએ. પ્ર. ભંતે ! આ ૧. એક ગુણ કર્કશ.
૨. સંખ્યાતગુણ કર્કશ, ૩. અસંખ્યાતગુણ કર્કશ અને ૪. અનંતગુણ કર્કશ પુદ્ગલોમાં દ્રવ્ય વિવક્ષા, પ્રદેશવિવક્ષા તથા દ્રવ્ય-પ્રદેશ વિવફાવડે કોણ કોનાથી અલ્પ -પાવત- વિશેષાધિક છે ? ગૌતમ! ૧. એક ગુણ કર્કશ પુદગલ દ્રવ્ય વિવફાવડે સૌથી અલ્પ છે. ૨. (એના કરતાં) સંખ્યાત ગુણ કર્કશ પુદ્ગલ દ્રવ્ય વિવક્ષાવડે સંખ્યાતગણા છે. ૩. (એના કરતાં) અસંખ્યાતગુણ કર્કશ પુદ્ગલ દ્રવ્ય વિવક્ષાવડે અસંખ્યાતગણા છે. ૪. (એના કરતાં) અનંતગુણ કર્કશ પુદ્ગલ દ્રવ્ય વિવફાવડે અનંતગણા છે, પ્રદેશવિવસાવડે પણ આ જ પ્રકારે અલ્પબદુત્વ સમજવું જોઈએ. વિશેષ - સંખ્યાતગણા કર્કશ પુદગલ પ્રદેશ વિવસાવડે અસંખ્યાતગણા છે.
શેષ વર્ણન પૂર્વવત સમજવું જોઈએ. દ્રવ્ય-પ્રદેશોની વિવક્ષાએ :
૧. એક ગુણ કર્કશ પુદ્ગલ દ્રવ્ય-પ્રદેશ વિવફાવડે સૌથી અલ્પ છે, ૨. (એના કરતાં) સંખ્યાતગણા કર્કશ પુદ્ગલ દ્રવ્ય વિવક્ષાવડે સંખ્યાતગણા છે, તે જ પ્રદેશ વિવક્ષાવડે પણ સંખ્યાતગણી છે. ૩. (એના કરતાં) અસંખ્યાતગણા કર્કશ પુદ્ગલ દ્રવ્ય વિવક્ષાવડે અસંખ્યાતગણી છે, તે જ પ્રદેશ વિવફાવડે અસંખ્યાતગણી છે. ૪. (એના કરતાં) અનંતગણા કર્કશ પુદ્ગલ દ્રવ્ય વિવફાવડે અનંતગણા છે અને તે જ પ્રદેશ વિવફાવડે અનંતગણા છે. આ જ પ્રમાણે મૃદુ (કોમળ), ગુરુ અને લઘુ સ્પર્શોનું પણ અલ્પબહત્વ સમજવું જોઈએ. શીત (ઠંડા), ઉષ્ણ (ગરમ), સ્નિગ્ધ (તૈલી) અને રુક્ષ (શુષ્ક) સ્પર્શોનું અલ્પબહત્વ વર્ણોને અનુરૂપ સમજવું જોઈએ.
णवर-संखेज्जगुणकक्खडा पोग्गला पएसट्ठयाए असंखेज्जगुणा, सेसं तं चेव। दबट्ठ-पएसट्ठयाए१. सव्वत्थोवा एगगुणकक्खडा पोग्गला दव्वट्ठपएसट्ठयाए, २. संखेज्जगुणकक्खडा पोग्गला दवट्ठयाए संखेज्जगुणा, ते चेव पएसट्ठयाए संखेज्जगुणा, ३. असंखेज्जगुणकक्खडा पोग्गला दवट्ठयाए असंखेज्जगुणा, तेचेवपएसट्ठयाए असंखेज्जगुणा, ४.अणंतगुणकक्खडापोग्गलादबळ्याएअणंतगुणा, ते चेव पएसट्ठयाए अणंतगुणा । एवं मउय-गुरू लहुयाण वि अप्पाबहुयं ।
सीय-उसिण-निख-लुक्खाणं जहा वन्नाणं तहेव ।
- વિચા. સ. ૨, ૩, ૪, ૩. ?૨૨-૨૨૬
. UT, . ૨, . રૂ ૩૩ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org