________________
૨૫૨૮
દ્રવ્યાનુયોગ ભાગ-૪
$
$
वण्ण-गंध-रस-फास-सुहमपरिणय-बायरपरिणयाणं
વર્ણ-ગંધ-રસ-સ્પર્શ સુક્ષ્મ પરિણત અને બાદર एएसिं जं चेव संचिट्ठणा तं चैव अंतरंपि भाणियब। પરિણત યુગલોનો જે સંસ્થિતિકાળ (સ્થિરતાકાળ) છે
એ જ એમનો અંતરકાળ સમજવો જોઈએ. प. सद्दपरिणयस्स णं भंते ! पोग्गलस्स अंतरं कालओ પ્ર. અંતે ! શબ્દપરિણત પુદ્ગલનો અંતરકાળ કેટલો केवचिरं होइ ?
હોય છે ? गोयमा! जहण्णेणं एगं समयं उक्कोसेणं असंखेज्जं ઉ. ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાત ન્દ્રિા
કાળનું અંતર હોય છે. असददपरिणयस्सणं भंते! पोग्गलस्स अंतरंकालओ પ્ર. ભંતે ! અશબ્દપરિણત પુદ્ગલનો અંતરકાળ કેટલો केवचिरं होइ?
હોય છે ? उ. गोयमा! जहण्णेणं एगसमय, उक्कोसेणं आवलियाए | ઉ. ગૌતમ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ આવલિકાના असंखेज्जइभागं ।
અસંખ્યાતમા ભાગનું અંતરકાળ હોય છે. - વિચા. સ. ૧, ૩. ૭, કુ. ૨૨-૨૮ ૮૮, સયસેગ-નિષ પરમાણુમાર યાને વિવ- ૮૮, પૂર્ણકંપક - આંશિક કંપક-કંપીન પરમાણુ-પુદ્ગલ
સ્કંધોની સ્થિતિનું પ્રરૂપણ : प. परमाणुपोग्गले णं भंते ! सव्वेए कालओ केवचिरं પ્ર. ભંતે ! (એક) પરમાણુ-પુદ્ગલ પૂર્ણ કંપયુક્ત કેટલા હો ?
કાળ સુધી રહે છે ? उ. गोयमा ! जहण्णेणं एक्कं समयं, उक्कोसेणं ઉ. ગૌતમ ! તે જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ आवलियाए असंखेज्जइभागं ।
આવલિકાના અસંખ્યાતમા ભાગ સુધી પૂર્ણ
કંપયુક્ત રહે છે. प. परमाणुपोग्गले णं भंते ! निरेए कालओ केवचिरं પ્ર. ભંતે ! (એક) પરમાણુ-પુદ્ગલ કંપવિહીન કેટલા દો?
કાળ સુધી રહે છે ? गोयमा! जहण्णेणं एक्कंसमयं, उक्कोसेणं असंखेज्जं ઉ. ગૌતમ ! તે જધન્ય એક સમય અને ઉત્કૃષ્ટ
અસંખ્યાતકાળ સુધી (કંપવિહીન) રહે છે. प. दुपएसिए णं भंते ! खंधे देसेए कालओ केवचिरं होइ? પ્ર. ભંતે ! દ્વિપ્રદેશી ઢંધ આંશિક કંપયુક્ત કેટલા કાળ
સુધી રહે છે ? उ. गोयमा ! जहण्णणं एक्कं समयं, उक्कोसेणं
ગૌતમ!જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ આવલિકાના आवलियाए असंखेज्जइभागं ।
અસંખ્યાતમા ભાગ સુધી (આંશિક કંપયુક્ત) રહે છે. प. दुपएसिए णं भंते ! खंधे सब्वेए कालओ केवचिरं પ્ર. ભંતે ! દ્ધિપ્રદેશી સ્કંધ પૂર્ણકંપયુક્ત કેટલા કાળ હો ?
સુધી રહે છે ? उ. गोयमा ! जहण्णणं एक्कं समयं, उक्कोसेणं ઉ. ગૌતમ ! તે જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ आवलियाए असंखेज्जइभागं ।
આવલિકાના અસંખ્યાતમા ભાગ સુધી (પૂર્ણ
કંપયુક્ત) રહે છે. प. दुपएसिए णं भंते ! खंधे निरेए कालओ केवचिरं होइ ? પ્ર. ભંતે ! દ્ધિપ્રદેશી ઢંધ કંપવિહીન કેટલા કાળ સુધી
રહે છે ? उ. गोयमा!जहण्णेणं एक्कं समयं. उक्कोसेणं असंखेज्जं . ગૌતમ!તે જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાત
કાળ સુધી (નિકંપક) રહે છે. પુર્વ -ગવ- અનંતપuસ.
આ જ પ્રમાણે અનંતપ્રદેશી ઢંધ પર્યત સમજવું
જોઈએ. प. परमाणुपोग्गलाणं भंते ! सब्वेया कालओ केवचिरं પ્ર. ભંતે ! (અનેક) પરમાણુ-પુદ્ગલ પૂર્ણ કંપયુક્ત હરિ ?
કેટલા કાળ સુધી રહે છે ?
$
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org