________________
પુદ્ગલ-અધ્યયન
૨૪૮૩
पंचिंदिय-वेउब्बियमीसासरीर-कायपओगपरिणए?
उ. गोयमा! एवं जहावेउबियंतहावेउब्बियमीसगंपि,
णवरं-देव-नेरइयाणं अपज्जत्तगाणं, सेसाणं पज्जत्तगाणं तहेव -जाव-नो पज्जत्त-सव्वट्ठसिद्धअणुत्तरोववाइय- देवपंचिंदिय-वेउब्वियमीसासरीर-कायप्पओगपरिणए,
પંચેન્દ્રિય વૈક્રિય મિશ્ર શરીરકાય પ્રયોગ પરિણત
થાય છે ? ઉ. ગૌતમ! જેવી રીતે વૈક્રિય શરીરકાય પ્રયોગ પરિણત
સંબંધિત કહ્યું એ જ પ્રકારે વૈક્રિય મિશ્ર શરીરકાય પ્રયોગ પરિણતના વિષયમાં પણ સમજવું જોઈએ. વિશેષ - અપર્યાપ્ત દેવ નારકીઓ અને શેષ બધા પર્યાપ્તકો વૈક્રિય મિશ્ર શરીરકાય પ્રયોગ પરિણત થાય છે એવી જ રીતે વાવત- પર્યાપ્ત સર્વાર્થસિદ્ધ અનુત્તરોપપાતિક દેવ પંચેન્દ્રિય વૈક્રિય મિશ્ર શરીરકાય પ્રયોગ પરિણત થતો નથી. પરંતુ અપર્યાપ્ત સર્વાર્થસિદ્ધ અનુત્તરોપપાતિક દેવ પંચેન્દ્રિય વૈક્રિય મિશ્ર શરીરકાય પ્રયોગ પરિણત થાય છે. ભંતે ! જો એકદ્રવ્ય આહારક શરીરકાય પ્રયોગ પરિણત થાય છે તો શું – મનુષ્ય આહારક શરીરકાય પ્રયોગ પરિણત થાય
अपज्जत्त-सव्वट्ठसिद्ध-अणुत्तरोववाइयदेव-पंचिंदियवेउब्बियमीसासरीर-कायप्पओगपरिणए ।
प. भंते ! जइ आहारगसरीर-कायप्पओगपरिणए, किं
પ્ર.
मणुस्साहारगसरीर-कायप्पओगपरिणए,
अमणुस्साहारगसरीर-कायप्पओगपरिणए ?
उ. गोयमा! एवं जहाओगाहणसंठाण आहारगसरीर
भणियं तहा इह वि भाणियब्वं -जाव- इड्ढि पत्तपमत्तसंजय-सम्मद्दिट्ठि-पज्जत्तग-संखेज्जवासाउयकम्मभूमग-गब्भवक्कंतिय-मणुस्स-आहारगसरीरकायप्पओगपरिणए,
नो अणिढिपत्त-पमत्तसंजय-सम्मद्दिट्ठि-पज्जत्तसंखेज्जवासाउय-कम्मभूमग-गब्भवक्कंतियमणुस्स-आहारगसरीर-कायप्पओगपरिणए।
અમનુષ્ય આહારક શરીરકાય પ્રયોગ પરિણત
થાય છે ? ઉ. ગૌતમ! જેવી રીતે પ્રજ્ઞાપના સૂત્રના અવગાહના
સંસ્થાનપદમાં આહારક શરીરને માટે કહ્યું એવી જ રીતે અહીંયા પણ કહેવું જોઈએ -યાવતઆહારક લબ્ધિયુક્ત પ્રમત્તસંયત (પ્રમાદી સાધુ) સમ્યફદષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુયુક્ત કર્મભૂમિક (કર્મભૂમિમાં ઉત્પન્ન) ગર્ભજ મનુષ્ય આહારક શરીરકાય પ્રયોગ પરિણત હોય છે. પરંતુ ઋદ્ધિ (આહારક લબ્ધિ) અપ્રાપ્ત પ્રમત્ત સંયત સમ્યક્દષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષના આયુયુક્ત કર્મભૂમિક ગર્ભજ મનુષ્ય આહારક શરીરકાય
પ્રયોગ પરિણત હોતા નથી. પ્ર. ભંતે ! જો તે એક દ્રવ્ય આહારક મિશ્ર શરીરકાય
પ્રયોગ પરિણત હોય છે તો - શું મનુષ્ય આહારક મિશ્ર શરીરકાય પ્રયોગ પરિણત હોય છે કે - અમનુષ્ય આહારક મિશ્ર શરીરકાય પ્રયોગ પરિણત
હોય છે ? ઉ. ગૌતમ ! જેવી રીતે આહારક શરીર સંબંધિત
વિષયક કહ્યું એ જ પ્રમાણે આહારક મિશ્ર શરીર સંબંધિત પણ કહેવું જોઈએ.
प. भंते ! जइ आहारगमीसासरीर-कायप्पओग
परिणए, किं मणुस्साहारगमीसासरीर-कायप्पओगपरिणए,
अमणुस्साहारगमीसासरीर-कायप्पओगपरिणए ?
उ. गोयमा ! एवं जहा आहारगं तहेव मीसगं पि
निरवसेसं भाणियब्वं।
૨.
પUT. ૫. ૨૬, શું ?
૨/૬-૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org