________________
૨૪૭૪
पंचमो दंडओ
जे अपज्जत्तासुहुमपुढविकाइयएगिंदियओरालियतेया कम्मासरीरप्पओगपरिणया, ते फासिंदियपओगपरिणया,
जे पज्जत्तासु हुमपुढविकाइय एगिंदियओरालियतेयाकम्मासरीरप्पओगपरिणया, ते फासिंदियपओगपरिणया,
अपज्जत्तबायरपुढविकाइयएगिंदियओरालियतेयाकम्मासरीरप्पओगपरिणया, ते फासिंदियपओगपरिणया । एवं पज्जत्तगा वि ।
एवं एएणं अभिलावेणं जस्स जइ इंदियाणि सरीराणि य तस्स ताणि भाणियव्वाणि - जाव
जे य पज्जत्ता सव्वट्टसिद्ध अणुत्तरोववाइयदेवपंचिंदिय-वेउव्वियतेयाकम्मासरीरप्पओग परिणया, તે તોયિ-વિવુંવિય-ધાિિવય-નિમિંવિયफासिंदियपओगपरिणया ।
छट्ठो दंडओ
जे अपज्जत्तासुहुमपुढविकाइयएगिंदियपओग
परिणया,
ते वण्णओ
१. कालवण्णपरिणया वि,
२. नीलवण्णपरिणया वि,
३. लोहियवण्णपरिणया वि,
४. हालिद्दवण्णपरिणया वि,
५. सुक्किल्लवण्णपरिणया वि, गंधओ
૬. સુષ્મિગંધપરિળયા વિ, ૨. દુધ્ધિ ધરિયા વિ,
રસો
૧. તિત્તરસપરિળયા વિ,
૨. હુયરસરિયા વિ,
રૂ. સાયરસરિયા વિ.
૪. મંવિહરતપરિયા વિ, ૬. મદુરરમપરિયા વિ,
Jain Education International
For Private
પાંચમું દંડક :
જે પુદ્દગલ અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક એકેન્દ્રિય ઔદારિક તૈજસ્ અને કાર્પણ શરીર પ્રયોગ પરિણત છે તેઓ સ્પર્શેન્દ્રિય પ્રયોગ પરિણત છે.
જે પુદ્દગલ પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક એકેન્દ્રિય ઔદારિક તૈજસ્ અને કાર્મણ શરીર પ્રયોગ પરિણત છે તેઓ પણ સ્પર્શેન્દ્રિય પ્રયોગ પરિણત છે.
દ્રવ્યાનુયોગ ભાગ-૪
જે પુદ્દગલ અપર્યાપ્ત બાદર પૃથ્વીકાયિક એકેન્દ્રિય ઔદારિક તૈજસ્ અને કાર્પણ શરીર પ્રયોગ પરિણત છે તેઓ સ્પર્શેન્દ્રિય પ્રયોગ પરિણત છે. આ જ પ્રકારે પર્યાપ્ત બાદર પૃથ્વીકાયિકના સંબંધમાં પણ સમજવું જોઈએ.
આ જ પ્રકારે આ અભિલાપ (સંભાષણ)થી જેને જેટલી ઈન્દ્રિયો અને શરીર હોય એમને માટે એ જ કહેવું જોઈએ -યાવત્
જે પુદ્દગલ પર્યાપ્ત સર્વાર્થસિદ્ધ અનુત્તરોપપાતિક દેવ પંચેન્દ્રિય વૈક્રિય તૈજસ્ અને કાર્પણ શરીર પ્રયોગ પરિણત છે, તે શ્રોત્રેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, જિલ્વેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય પ્રયોગ પરિણત છે.
છઠ્ઠું દંડક :
જે
પુદ્દગલ । અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક એકેન્દ્રિય પ્રયોગ પરિણત છે,
તેઓ વર્ણથી
-
૧. કૃષ્ણવર્ણ પરિણત પણ છે,
૨. નીલવર્ણ પરિણત પણ છે,
૩. લોહિતવર્ણ પરિણત પણ છે,
૪. પીતવર્ણ પરિણત પણ છે,
૫. શુક્લવર્ણ પરિણત પણ છે.
તેઓ ગંધથી -
સુગંધ પરિણત પણ છે,
દુર્ગંધ પરિણત પણ છે.
તેઓ રસથી -
Personal Use Only
૧. તીખા રસ પરિણત પણ છે,
૨. કડવા રસ પરિણત પણ છે,
૩. કષાય રસ પરિણત પણ છે,
૪. અમ્લ (ખાટો) રસ પરિણત પણ છે,
૫. મધુર રસ પરિણત પણ છે.
www.jainelibrary.org