________________
૨૪
१. सम्मुच्छिमचउप्पयथलयरतिरिक्खजोणियपंचिंदियपओगपरिणया य,
२. गब्भवक्कंतियचउप्पयथलयरतिरिक्खजोणियपंचिंदियपओगपरिणया य ।
प. परिसप्पथलयरतिरिक्खजोणियपंचिंदियपओगपरिणया णं भंते! पोग्गला कइविहा पण्णत्ता ?
૩. ગોયમા ! તુવિજ્ઞા પળત્તા, તં નહા
१. उरपरिसप्पथलयरतिरिक्खजोणियपंचिंदियपओगपरिणया य,
२. भुयपरिसप्पथलयरतिरिक्खजोणियपंचिंदियपओगपरिणया य ।
प. उरपरिसप्पथलयरतिरिक्खजोणियपंचिंदियपओगपरिणया णं भंते! पोग्गला कइविहा पण्णत्ता ?
૩. ગોયમા ! તુવિદ્યા પળત્તા, તં નહા
१. सम्मुच्छिम उरपरिसप्प थलयर तिरिक्खजोणियपंचिंदियपओगपरिणया य,
२. गब्भवक्कंतिय उरपरिसप्पथलयरतिरिक्खजोणिय पंचिंदियपओगपरिणया य ।
एवं भुयपरिसप्पथलयरतिरिक्खजोणियपंचिंदियपओगपरिणया वि ।
एवं खहयरतिरिक्खजोणियपंचिंदियपओगपरिणया वि ।
प. मणुस्सपंचिंदियपओगपरिणयाणं भंते ! पोग्गला कइविहा पण्णत्ता ?
૩. ગોયમા ! વિદા વળત્તા, तं जहा
१. सम्मुच्छिममणुस्सपंचिंदियपओगपरिणया य,
२. गब्भवक्कंतियमणुस्सपंचिंदियपओगपरिणया य । प. देवपंचिंदियपओगपरिणयाणं भंते ! पोग्गला विहा पण्णत्ता ?
૩. ગોયમા ! પબિદા પīત્તા, તં નહીં
१. भवणवासिदेवपंचिंदियपओगपरिणया - जाव
२. वेमाणियदेवपंचिंदियपओगपरिणया ।
Jain Education International
દ્રવ્યાનુયોગ ભાગ-૪
૧. સમ્મÓિમ ચતુષ્પદ સ્થળચર તિર્યંચયોનિક પંચેન્દ્રિય પ્રયોગ પરિણત પુદ્દગલ,
૨. ગર્ભજ ચતુષ્પદ સ્થળચર તિર્યંચયોનિક પંચેન્દ્રિય પ્રયોગ પરિણત પુદ્દગલ.
પ્ર. ભંતે ! પરિસર્પ સ્થળચર તિર્યંચયોનિક પંચેન્દ્રિય પ્રયોગ પરિણત પુદ્દગલ કેટલા પ્રકારના કહેવામાં આવ્યા છે ?
ઉ. ગૌતમ ! તે બે પ્રકારના કહેવામાં આવ્યા છે, જેમકે -
૧. ઉ૨પરિસર્પ સ્થળચર તિર્યંચયોનિક પંચેન્દ્રિય પ્રયોગ પરિણત પુદ્દગલ,
૨. ભુજ પરિસર્પ સ્થળચર તિર્યંચયોનિક પંચેન્દ્રિય પ્રયોગ પરિણત પુદ્દગલ,
પ્ર. ભંતે ! ઉરપરિસર્પ સ્થળચર તિર્યંચયોનિક પંચેન્દ્રિય પ્રયોગ પરિણત પુદ્દગલ કેટલા પ્રકારના કહેવામાં આવ્યા છે ?
ઉ. ગૌતમ ! તે બે પ્રકારના કહેવામાં આવ્યા છે, જેમકે -
૧. સમ્મચ્છિમ ઉ૨પરિસર્પ સ્થળચર તિર્યંચયોનિક પંચેન્દ્રિય પ્રયોગ પરિણત પુદ્દગલ,
૨. ગર્ભજ ઉપરિસર્પ સ્થળચર તિર્યંચયોનિક પંચેન્દ્રિય પ્રયોગ પરિણત પુદ્દગલ.
આ જ પ્રકારે બે ભેદ ભુજપરિસર્પ સ્થળચર તિર્યંચયોનિક પંચેન્દ્રિય પ્રયોગ પરિણત પુદ્દગલોના માટે પણ સમજવા જોઈએ.
આ જ પ્રકારે બે ભેદ ખેચર તિર્યંચયોનિક પંચેન્દ્રિય પ્રયોગ પરિણત પુદ્દગલોના માટે પણ સમજવા જોઈએ. પ્ર. ભંતે ! મનુષ્ય પંચેન્દ્રિય પ્રયોગ પરિણત પુદ્દગલ કેટલા પ્રકારના કહેવામાં આવ્યા છે ?
ઉ. ગૌતમ ! તે બે પ્રકારના કહેવામાં આવ્યા છે, જેમકે -
૧. સમ્રૂચ્છિમ મનુષ્ય પંચેન્દ્રિય પ્રયોગ પરિણત પુદ્દગલ,
૨. ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય પ્રયોગ પરિણત પુદ્દગલ. પ્ર. ભંતે ! દેવ પંચેન્દ્રિય પ્રયોગ પરિણત પુદ્દગલ કેટલા પ્રકારના કહેવામાં આવ્યા છે ?
ઉ. ગૌતમ ! તે ચાર પ્રકારના કહેવામાં આવ્યા છે, જેમકે
-
૧. ભવનવાસી દેવ પંચેન્દ્રિય પ્રયોગ પરિણત પુદ્દગલ -યાવ
૨. વૈમાનિક દેવ પંચેન્દ્રિય પ્રયોગ પરિણત પુદ્દગલ.
For Private & Personal Use Only
www.jainelibrary.org