SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ પુદ્દગલ-અધ્યયન ૬. छहा कज्जमाणे एगयओ पंच परमाणुपोग्गला, एगयओ पंचपएसिए खंधे भवइ, अहवा - एगयओ चत्तारि परमाणुपोग्गला, एगयओ दुपएसिए खंधे, एगयओ चउपसिए खंधे भवइ, अहवा - एगयओ चत्तारि परमाणुपोग्गला, एगयओ दो तिपएसिया खंधा भवंति, अहवा - एगयओ तिन्नि परमाणुपोग्गला, एगयओ दो दुपएसिया खंधा, एगयओ तिपएसिए खंधे भवइ, अहवा एगयओ दो परमाणुपोग्गला, एगयओ चत्तारि दुपएसिया खंधा भवंति । सत्तहा कज्जमाणे एगयओ छ परमाणुपोग्गला, एगयओ चउप्पएसिए खंधे भवइ, अहवा एगयओ पंच परमाणुपोग्गला, एगयओ दुपएसिए खंधे, एगयओ तिपएसिए खंधे भवइ, अहवा - एगयओ चत्तारि परमाणुपोग्गला, एगयओ तिन्नि दुपएसिया खंधा भवंति । अट्ठहा कज्जमाणे एगयओ सत्त परमाणुपोग्गला, एगयओ तिपएसिए खंधे भवइ, अहवा - एगयओ छ परमाणुपोग्गला, गयओ दो दुपएसिया खंधा भवंति । नवहा कज्जमाणे एगयओ अट्ठ परमाणुपोग्गला, एगयओ दुपएसिए खंधे भवइ, दसहा कज्जमाणे दस परमाणुपोग्गला भवंति । संखेज्जा भंते! परमाणुपोग्गला एगयओ साहण्णंति एगयओ साहण्णित्ता किं भवइ ? ૩. ગોયમા ! સંવેગ્નપત્તિ વંધે મવર, से भज्जमाणे दुहा वि-जाब- दसहा वि संखेज्जहा वि कज्जइ । Jain Education International છ વિભાગ કરવામાં આવતાં - એક તરફ પાંચ પરમાણુ પુદ્ગલ, એક તરફ એક પંચપ્રદેશી સ્કંધ થાય છે. અથવા - એક તરફ ચાર પરમાણુ પુદ્દગલ, એક તરફ એક દ્વિપ્રદેશી કંધ, એક તરફ એક ચતુષ્ટદેશી સ્કંધ થાય છે. એક તરફ ચાર પરમાણુ પુદ્દગલ, અથવા એક તરફ બે ત્રિપ્રદેશી સંધ હોય છે. અથવા - એક તરફ ત્રણ પરમાણુ પુદ્દગલ, એક તરફ બે દ્વિપ્રદેશી કંધ, એક તરફ એક ત્રિપ્રદેશી સ્કંધ થાય છે, અથવા - એક તરફ બે પરમાણુ પુદ્ગલ, એક તરફ ચાર દ્વિપ્રદેશી અંધ હોય છે. સાત વિભાગ કરવામાં આવતાં - એક તરફ છ પરમાણુ પુદ્દગલ, એક તરફ એક ચતુપ્રદેશી સ્કંધ થાય છે. અથવા - એક તરફ પાંચ પરમાણુ પુદ્દગલ, એક તરફ એક દ્વિપ્રદેશી કંધ, એક તરફ એક ત્રિપ્રદેશી સ્કંધ થાય છે. અથવા - એક તરફ ચાર પરમાણુ પુદ્દગલ, એક તરફ ત્રણ દ્વિપ્રદેશી અંધ હોય છે. આઠ વિભાગ કરવામાં આવતાં - એક તરફ સાત પરમાણુ પુદ્દગલ, એક તરફ એક ત્રિપ્રદેશી સંધ હોય છે. અથવા - એક તરફ છ પરમાણુ પુદ્દગલ, એક તરફ બે દ્વિપ્રદેશી કંધ હોય છે. નવ વિભાગ કરવામાં આવતાં - ૨૪૫૭ - એક તરફ આઠ પરમાણુ પુદ્દગલ, એક તરફ એક દ્વિપ્રદેશી સ્કંધ થાય છે. દસ વિભાગ કરવામાં આવતાં - દસ પરમાણુ પુદ્દગલ હોય છે. પ્ર. ભંતે ! સંખ્યાત પરમાણુ પુદ્દગલ એક સાથે મળે છે અને એક સાથે મળવાથી શું થાય છે ? ઉ. ગૌતમ ! સંખ્યાત પ્રદેશી અંધ હોય છે. For Private & Personal Use Only એના વિભાગ કરવામાં આવતા બે -યાવતુ- દસ સંખ્યાત વિભાગ થાય છે. www.jainelibrary.org
SR No.001951
Book TitleDravyanuyoga Part 4
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2004
Total Pages814
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy