________________
પુદ્દગલ-અધ્યયન
दुहा कज्जमाणे
एगयओ परमाणुपोग्गले,
एगयओ नवपएसिए खंधे भवइ, अहवा - एगयओ दुपएसिए खंधे, एगयओ अपएसिए खंधे भवइ, अहवा - एगयओ तिपएसिए खंधे, एगयओ सत्तपएसिए खंधे भवइ, अहवा - एगयओ चउप्पएसिए खंधे, एगयओ छप्पएसिए खंधे भवइ, अहवा - दो पंचपएसिया खंधा भवंति । तिहा कज्जमाणे
एगयओ दो परमाणुपोग्गला, एगयओ अट्ठपएसिए खंधे भवइ, अहवा-एगयओ परमाणुपोग्गले, एगयओ दुपएसिए खंधे, एगयओ सत्तपएसिए खंधे भवइ, अहवा-एगयओ परमाणुपोग्गले,
एगयओ तिपएसिए खंधे, एगयओ छप्पएसिए खंधे भवइ, अहवा - एगयओ परमाणुपोग्गले,
एगयओ चउप्पएसिए खंधे, एगयओ पंचपएसिए खंधे भवइ, अहवा - एगयओ दो दुपएसिया खंधा,
एगयओ छप्पएसिए खंधे भवइ, अहवा - एगयओ दुपएसिए खंधे, एगयओ तिपएसिए खंधे, एगयओ पंचपएसिए खंधे भवइ, हवा - एगयओ दुपएसिए खंधे, एगयओ दो चउप्पएसिया खंधा भवंति, अहवा - एगयओ दो तिपएसिया खंधा, एगयओ उप्पएसिए खंधे भवइ । चउहा कज्जमाणे
गयओ तिन्नि परमाणुपोग्गला, एगयओ सत्तपएसिए बंधे भवइ, अहवा-एगयओ दो परमाणुपोग्गला, एओ दुपसिए खंधे,
Jain Education International
બે વિભાગ કરવામાં આવતાં -
-
એક તરફ એક પરમાણુ પુદ્દગલ,
એક તરફ એક નવ પ્રદેશી કંધ થાય છે. અથવા - એક તરફ એક દ્વિપ્રદેશી કંધ, એક તરફ એક અષ્ટપ્રદેશી સ્કંધ થાય છે. અથવા - એક તરફ એક ત્રિપ્રદેશિક સ્કંધ, એક તરફ એક સપ્તપ્રદેશિક સ્કંધ થાય છે. અથવા - એક તરફ એક ચતુષ્પ્રદેશિક સ્કંધ, એક તરફ એક ષટ્ઝદેશિક સ્કંધ થાય છે. અથવા - બે પંચપ્રદેશી સ્કંધ બને છે. ત્રણ વિભાગ કરવામાં આવતાં -
એક તરફ બે પરમાણુ પુદ્દગલ, એક તરફ એક અષ્ટપ્રદેશી સ્કંધ થાય છે. અથવા - એક તરફ એક પરમાણુ પુદ્દગલ, એક તરફ એક દ્વિપ્રદેશી સંધ,
એક તરફ એક સપ્તપ્રદેશી અંધ થાય છે. અથવા - એક તરફ એક પરમાણુ પુદ્દગલ, એક તરફ એક ત્રિપ્રદેશી કંધ,
એક તરફ એક ષટ્કદેશી સ્કંધ થાય છે. એક તરફ એક પરમાણુ પુદ્દગલ, એક તરફ એક ચતુષ્પદેશી સંધ,
અથવા -
એક તરફ એક પંચપ્રદેશી સ્કંધ થાય છે. એક તરફ બે દ્વિપ્રદેશિક સ્કંધ,
અથવા
એક તરફ એક ષપ્રદેશિક સ્કંધ થાય છે. અથવા - એક તરફ એક દ્વિપ્રદેશિક સ્કંધ, એક તરફ એક ત્રિપ્રદેશી કંધ, એક તરફ એક પંચપ્રદેશી સ્કંધ થાય છે. અથવા - એક તરફ એક દ્વિપ્રદેશી કંધ, એક તરફ બે ચતુપ્રદેશી અંધ બને છે. અથવા - એક તરફ બે ત્રિપ્રદેશી કંધ, એક તરફ એક ચતુપ્રદેશી સ્કંધ થાય છે. ચાર વિભાગ કરવામાં આવતાં -
૨૪૫૫
-
એક તરફ ત્રણ પરમાણુ પુદ્દગલ, એક તરફ એક સપ્તપ્રદેશી અંધ થાય છે.
For Private Personal Use Only
અથવા - એક તરફ પરમાણુ પુદ્દગલ, એક તરફ એક દ્વિપ્રદેશી કંધ,
www.jainelibrary.org