________________
પુદ્દગલ-અધ્યયન
४. आयते णं भंते! संठाणे कइपएसिए कइपएसोगाढे पण्णत्ते ?
૩. ગોયમા! આયતે ખં સંઠાળેતિવિષે વાત્તે, તં નહા
૨. ચરાયતે,
१. तत्थ णं जे से सेढिआयते से दुविहे पण्णत्ते, તું નહીં -
૫.
. સેન્દિઞયતે, રૂ. વળાયતે ।
૨. બોયપત્તિ ય, ર્. નુમ્મપત્તિ ય । १. तत्थ णं जे से ओयपएसिए से जहन्नेणं तिपएसोगाढे पण्णत्ते ।
उक्कोसेणं अनंतपएसिए, असंखेज्जपएसोगाढे पण्णत्ते ।
२. तत्थ णं जे से जुम्मपएसिए से जहन्नेणं दुपएसोगाढे पण्णत्ते । उक्कोसेणं अणंतपएसिए, असंखेज्जपएसोगाढे पण्णत्ते ।
तत्थ णं जे से पयरायते से दुविहे पण्णत्ते, तं जहा
૨. બોયવસિત્ ય, ૨. ખુમ્મપત્તિપ્ ય । १. तत्थ णं जे से ओयपएसिए से जहन्नेणं पन्नरसपएसिए, पन्नरसपएसोगाढे पण्णत्ते । उक्कोसेणं अणंत पएसिए, असंखेज्जपएसोगाढे पण्णत्ते ।
२. तत्थ णं जे से जुम्मपएसिए से जहन्नेणं छप्पएसिए छप्पएसोगाढे पण्णत्ते ।
उक्कोसेणं अणंत पएसिए, असंखेज्जपएसोगाढे पण्णत्ते ।
३ . तत्थ णं जे से घणायते से दुविहे पण्णत्ते, तं जहा
૬. યોયપત્તિ ય, ૨. ખુમ્મપર્ણસત્ ય । १. तत्थ णं जे से ओयपएसिए से जहन्नेणं पणयालीसपएसिए, पणयालीसपएसोगाढे पण्णत्ते । उक्कोसेणं अणंतपएसिए, असंखेज्जपएसोगाढे पण्णत्ते ।
२. तत्थ णं जेसे जुम्मपएसिए से जहन्नेणं बारसपएसिए, बारसपएसोगाढे पण्णत्ते । उक्कोसेणं अनंतपएसिए, असंखेज्जपएसोगाढे વળત્તે ।
Jain Education International
પ્ર. ૪, ભંતે ! આયત સંસ્થાન કેટલા પ્રદેશયુક્ત છે અને કેટલા આકાશ પ્રદેશોમાં અવગાઢ (વ્યાપ્ત) કહેવામાં આવ્યો છે ?
૨૪૪૩
ઉ. ગૌતમ ! આયત સંસ્થાન ત્રણ પ્રકારનું કહેવામાં આવ્યું છે, જેમકે -
૧. શ્રેણી આયત, ૨. પ્રતર આયત,
૩. ઘન આયત.
૧. એમાંથી જે શ્રેણી આયત છે તે બે પ્રકારની કહેવામાં આવી છે, જેમકે
૧. ઓજ પ્રદેશિક, ૨. યુગ્મ પ્રદેશિક.
૧. એમાંથી જે ઓજ પ્રદેશિક છે તે જઘન્ય ત્રણ પ્રદેશયુક્ત છે અને ત્રણ આકાશ પ્રદેશોમાં અવગાઢ થાય છે તથા ઉત્કૃષ્ટ અનંત પ્રદેશયુક્ત છે અને અસંખ્યાત આકાશ પ્રદેશોમાં અવગાઢ થાય છે.
૨. એમાંથી જે યુગ્મ પ્રદેશિક છે, તે જધન્ય બે પ્રદેશયુક્ત છે અને બે આકાશ પ્રદેશોમાં અવગાઢ થાય છે તથા ઉત્કૃષ્ટ અનંત પ્રદેશયુક્ત છે અને અસંખ્યાત પ્રદેશોમાં અવગાઢ થાય છે.
એમાંથી જે પ્રતર આયત છે તે બે પ્રકારના કહેવામાં આવ્યા છે, જેમકે
૧. ઓજ પ્રદેશિક, ૨. યુગ્મ પ્રદેશિક.
૧. એમાંથી જે ઓજ પ્રદેશિક છે તે જધન્ય પંદર પ્રદેશોયુક્ત છે અને પંદર આકાશ પ્રદેશોમાં અવગાઢ (વ્યાપ્ત) થાય છે તથા ઉત્કૃષ્ટ અનંત પ્રદેશયુક્ત છે અને અસંખ્યાત આકાશ પ્રદેશોમાં અવગાઢ (વ્યાપ્ત) થાય છે.
૨. એમાંથી જે યુગ્મ પ્રદેશિક છે તે જધન્ય છ પ્રદેશયુક્ત છે અને છ આકાશ પ્રદેશોમાં અવગાઢ થાય છે તથા ઉત્કૃષ્ટ અનંત પ્રદેશયુક્ત છે અને અસંખ્યાત આકાશ પ્રદેશોમાં અવગાઢ થાય છે. ૩. એમાંથી જે ઘનઆયત છે તે બે પ્રકારના કહેવામાં આવ્યા છે, જેમકે
-
For Private Personal Use Only
૧. ઓજ પ્રદેશિક, ૨. યુગ્મ પ્રદેશિક.
૧. એમાંથી જે ઓજપ્રદેશિક છે તે જધન્ય પિસ્તાલીસ પ્રદેશોયુક્ત છે અને પિસ્તાલીસ આકાશ પ્રદેશોમાં અવગાઢ થાય છે તથા ઉત્કૃષ્ટ અનંત પ્રદેશયુક્ત છે અને અસંખ્યાત આકાશ પ્રદેશોમાં અવગાઢ થાય છે. ૨. એમાંથી જે યુગ્મ પ્રદેશિક છે તે જઘન્ય બાર પ્રદેશોયુક્ત છે અને બાર આકાશ પ્રદેશોમાં અવગાઢ થાય છે તથા ઉત્કૃષ્ટ અનંત પ્રદેશયુક્ત છે અને અસંખ્યાત પ્રદેશોમાં અવગાઢ થાય છે.
www.jainelibrary.org