________________
૨૪૩૬
દ્રવ્યાનુયોગ ભાગ-૪
३. चउरंसा संठाणा दवट्ठयाए असंखेज्जगुणा,
૩. (એનાથી) ચતુરસ્ત્ર-સંસ્થાન દ્રવ્યની અપેક્ષાએ
અસંખ્યાતગણું છે, ४. तंसा संठाणा दव्वट्ठयाए असंखेज्जगुणा,
૪. (એનાથી) ત્રિકોણ સંસ્થાન દ્રવ્યની અપેક્ષાએ
અસંખ્યાતગણું છે, ५. आयता संठाणा दव्वट्ठयाए संखेज्जगुणा ।
૫. (એનાથી) આયત-સંસ્થાન દ્રવ્યની અપેક્ષાએ
સંખ્યાતગણું છે, ६. अणित्थंथा संठाणा दवट्ठयाए असंखेज्जगुणा। ૬. (એનાથી) અનિયત સંસ્થાન દ્રવ્યની અપેક્ષાએ
અસંખ્યાતગણું છે. पएसट्ठयाए
પ્રદેશની અપેક્ષાએ - १. सव्वत्थोवा परिमंडला संठाणा पएसठ्ठयाए,
૧, પરિમંડળ - સંસ્થાન પ્રદેશની અપેક્ષાએ સૌથી
અલ્પ છે, २. वट्ठा संठाणा पएसट्ठयाए संखेज्जगुणा,
૨. (એનાથી) વૃત્ત સંસ્થાન પ્રદેશની અપેક્ષાએ
સંખ્યાતગણું છે, ३. चउरंसा संठाणा पएसट्ठयाए संखेज्जगुणा,
૩. (એનાથી)ચતુરસ્ત્ર સંસ્થાન પ્રદેશની અપેક્ષાએ
સંખ્યાતગણું છે, ४. तंसा संठाणा पएसट्ठयाए संखेज्जगुणा,
૪. (એનાથી) ત્રિકોણ સંસ્થાન પ્રદેશની અપેક્ષાએ
સંખ્યાતગણું છે, ५. आयता संठाणा पएसट्ठयाए संखेज्जगुणा,
૫. (એનાથી) આયત સંસ્થાન પ્રદેશની અપેક્ષાએ
સંખ્યાતગણું છે, ६. अणित्थंथा संठाणा पएसट्ठयाए असंखेज्जगुणा। ૬. (એનાથી) અનિયત સંસ્થાન પ્રદેશની અપેક્ષાએ
અસંખ્યાતગણું છે. दवट्ठपएसट्ठयाए
દ્રવ્ય-પ્રદેશની અપેક્ષાએ - १.सब्वत्थोवा परिमंडला संठाणा दवट्ठयाए,
૧. દ્રવ્યની અપેક્ષાએ પરિમંડળ સંસ્થાન સૌથી
અલ્પ છે, २. वट्टा संठाणा दव्वट्ठयाए संखेज्जगुणा,
૨. (એનાથી) વૃત્ત સંસ્થાન દ્રવ્યની અપેક્ષાએ
સંખ્યાતગણું છે, ३. चउरंसा संठाणा दव्वट्ठयाए मंखेज्जगुणा,
૩. (એનાથી) ચતુરસ્ત્ર સંસ્થાન દ્રવ્યની અપેક્ષાએ
સંખ્યાતગણું છે, ४. तंसा संठाणा दवट्ठयाए संखेज्जगुणा,
૪. (એનાથી) ત્રિકોણસંસ્થાન દ્રવ્યની અપેક્ષાએ
સંખ્યાતગણું છે, ५. आयता संठाणा दव्वट्ठयाए संखेज्जगुणा,
૫. (એનાથી) આયત સંસ્થાન દ્રવ્યની અપેક્ષાએ
સંખ્યાતગણું છે, ६. अणित्थंथा संठाणा दव्वट्ठयाए असंखेज्जगुणा।
૬. (એનાથી) અનિયત સંસ્થાન દ્રવ્યની અપેક્ષાએ
અસંખ્યાતગણું છે. अणित्थंथेहिंतोसंठाणेहिंतो दवट्ठयाएपरिमंडला
દ્રવ્યની અપેક્ષાએ અનિયત સંસ્થાનોથી પ્રદેશની संठाणा पएसट्ठयाए असंखेज्जगुणा,
અપેક્ષાએ પરિમંડળ સંસ્થાન અસંખ્યાતગણું છે. वट्टा संठाणा पएसठ्ठयाए संखेज्जगुणा,
(એનાથી) વૃત્ત-સંસ્થાન પ્રદેશની અપેક્ષાએ
સંખ્યાતગણું છે. सो चेव पएसठ्ठयाए गमओ भाणियव्वओ-जाव
ઈત્યાદિ પૂર્વોક્ત પ્રદેશની અપેક્ષાનો અભિલાપ अणित्थंथा संठाणा पएसट्ठयाए असंखेज्जगुणा।
અનિયત સંસ્થાન પ્રદેશની અપેક્ષાએ અસંખ્યાત- વિચા. સ. ૨૬, ૩. ૩, મુ. ૬
ગણો છે પર્યત સમજવું જોઈએ. Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org