________________
૨૩૪૨
દ્રવ્યાનુયોગ ભાગ-૪
तओ अणंतरं च णं बेइंदियस्स पज्जत्तगस्स जहण्णजोगिस्स हेट्ठा असंखेज्जगुणपरिहीणं दोच्चं वइजोगं કિંમઃ, तओ अणंतरं च णं सुहमस्स पणगजीवस्स अपज्जत्तयस्स जहण्णजोगिस्स हेट्ठा असंखेज्जगुणपरिहीणं तच्चं कायजोगं णिरूंभइ । सेणं एएणं उवाएणं पढमं मणजोगं णिरूंभइ,
मणजोगं णिरूभित्ता वइजोगं णिरूंभइ,
वइजोगं णिरूभित्ता कायजोगं णिरूंभइ,
તદનન્તર (તે પછી) જઘન્ય (વચન) યોગ યુક્ત બેઈન્દ્રિય પર્યાપ્તની નીચે અસંખ્યાત ગુણહીન બીજા વચનયોગનો વિરોધ કરે છે. તત્પશ્ચાતુ જધન્ય (કાય) યોગયુક્ત સૂક્ષ્મપનક અપર્યાપ્ત જીવની નીચે અસંખ્યાત ગુણહીન તૃતીય કાયયોગનો વિરોધ કરે છે. આ ઉપયોગથી તે (કેવલી) સર્વપ્રથમ મનોયોગનો નિરોધ કરે છે, મનોયોગને અટકાવીને વચનયોગનો નિરોધ કરે છે, વચનયોગનો નિરોધ કરીને કાયયોગનો નિરોધ કરે છે, કાયયોગનો નિરોધ કરી ને યોગનો વિરોધ કરે છે. યોગનો વિરોધ કરીને તેઓ અયોગત્વને પ્રાપ્ત કરે છે, અયોગત્વને પ્રાપ્ત કરી સંક્ષિપ્ત પાંચ હસ્વ અક્ષરો (અ, ઈ, ૩, ૪, લુ)ના ઉચ્ચારણ જેટલા કાળમાં અસંખ્યાત સમયયુક્ત અન્તર્મુહૂર્ત સુધી શૈલેશી (મેરુપર્વત જેવી) અવસ્થાને પ્રાપ્ત કરે છે. પૂર્વરચિત ગુણશ્રેણીઓ યુક્તકર્મને તે શૈલેશીકાળમાં અસંખ્યાત ગુણશ્રેણીઓ દ્વારા અસંખ્યાત કર્મસ્કંધોનો ક્ષય કરે છે.
कायजोगं णिरूभित्ता जोगणिरोहं करेइ, जोगणिरोहं करेत्ता अजोगत्तं पाउणइ,
अजोगत्तंपाउणित्ताईसीहस्सपंचक्खरूच्चारणद्धाए असंखेज्जसमइयं अंतोमुहुत्तियं सेलेसिं पडिवज्जइ,
पुवरइयगुणसेढीय चणं कम्मंतीसे सेलेसिमद्धाए असंखेज्जाहिं गुणसेढीहिं असंखेज्जे कम्मखंधे खवयइ, खवइत्ता वेयणिज्जाऽऽउय-णाम-गोत्तेइच्चेए चत्तारि कम्मसे जुगवं खवेइ, जगवं खवेत्ता ओरालिय-तेया-कम्मगाई सव्वाहिं विप्पजहण्णाहिं विप्पजहइ,
विष्पजहित्ता उजुसेढिपडिवण्णे अफुसमाणगईए एगसमएणं अविग्गहेणं उड्ढे गंता सागारोवउत्ते सिज्झइ -जाव- सव्वदुक्खाणमंतं करेइ।
ક્ષય કરીને વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર-આ ચારે કર્મોનો એકી સાથે ક્ષય કરે છે. આ ચારે કર્મોનો એકી સાથે ક્ષય કરીને ઔદારિક, તેજસુ અને કાશ્મણ શરીરનો પૂર્ણસ્વરૂપે સદાને માટે ત્યાગ કરે છે. આ શરીરત્રયનો પૂર્ણ સ્વરૂપે ત્યાગ કરીને ઋજુશ્રેણીને પ્રાપ્ત કરીને એક સમયની અવિગ્રહ (મોડવળાંક વગરની) યુક્ત અસ્પૃશદ્ ગતિથી ઊર્ધ્વગમન કરીને સાકારોપયોગથી ઉપયુક્ત થઈ તેઓ સિદ્ધ થાય છે વાવત- સર્વદુઃખોનો અંત કરે છે. તે ત્યાં સિદ્ધ થાય છે અને અશરીરી, સઘન આત્મ પ્રદેશોયુક્ત, દર્શન જ્ઞાનોપયોગયુક્ત નિષ્કિતાર્થ (કલકત્ય) નીરજ (કર્મરજરહિત), નિષ્કમ્પ, અજ્ઞાનરૂપી અંધકારરહિત અને વિશુદ્ધ થઈ શાશ્વત અનાગત અનંતકાળ સુધી સ્થિત રહે છે.
ते णं तत्थ सिद्धा भवंति, असरीरा जीवघणा दंसणणाणोवउत्ता णिट्रियट्रा णीरया णिरेयणा वितिमिरा विसुद्धा सासयमणागतद्धं कालं चिट्ठति ।
૧. ગુણશ્રેણીની રચનાના રૂપ આ પ્રમાણે કહેવા જોઈએ :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org