________________
૨૩૪૦
દ્રવ્યાનુયોગ ભાગ-૪
२२. केवलिसमुग्घाए जोग जुंजण परूवणं
૨૨. કેવલી સમુઘાતમાં યોગ યોજનનું પ્રરૂપણ : 1. જે મંતે ! તહસમુપાયg fમળનો ગુનરૂ, પ્ર. ભંતે ! તથારૂપથી સમુદ્યાત પ્રાપ્ત કેવલી શું वइजोगं झुंजइ, कायजोगं झुंजइ ?
મનોયોગનો પ્રયોગ કરે છે, વચનયોગનો પ્રયોગ
કરે કે કાયયોગનો પ્રયોગ કરે છે ? उ. गोयमा ! णो मणजोगं जुंजइ, णो वइजोगं मुंजइ, ઉ. ગૌતમ ! તે મનોયોગનો પ્રયોગ કરતો નથી, कायजोगं जुंजइ।
વચનયોગનો પ્રયોગ કરતો નથી પરંતુ કાયયોગનો
પ્રયોગ કરે છે. प. कायजोगं णं भंते ! जुंजमाणे
પ્ર. ભંતે ! કાયયોગનો પ્રયોગ કરતાં કેવલી - किं ओरालियसरीरकायजोगं जुंजइ ?
શું ઔદારિક શરીર કાયયોગનો પ્રયોગ કરે છે ? ओरालियमीसासरीरकायजोगं जुंजइ ?
કે ઔદારિક મિશ્ર શરીર કાયયોગનો પ્રયોગ કરે
છે ? किं वेउब्वियसरीरकायजोगं जुंजइ ?
શું વૈક્રિય શરીર કાયયોગનો પ્રયોગ કરે છે, वेउब्बियमीसासरीरकायजोगं जुजइ ?
કે વૈક્રિય મિશ્ર શરીર કાયયોગનો પ્રયોગ કરે છે ? किं आहारगसरीरकायजोगं गँजइ ?
શું આહારક શરીર કાયયોગનો પ્રયોગ કરે છે ? आहारगमीसासरीरकायजोगं जंजइ?
કે આહારક મિશ્ર શરીર કાયયોગનો પ્રયોગ કરે
किं कम्मगसरीरकायजोगं जुंजइ ? उ. गोयमा ! ओरालियसरीरकायजोगं पि जुंजइ,
ओरालियमीसासरीरकायजोगं पि जुंजइ,
णो वेउब्वियसरीरकायजोगं जुंजइ, णो वेउब्बियमीसासरीरकायजोगं जुजइ,
णो आहारगसरीरकायजोगं मुंजइ,
શું કાર્મણશરીર કાયયોગનો પ્રયોગ કરે છે ? ઉ. ગૌતમ ! (કાયયોગનો પ્રયોગ કરતાં કેવલી)
ઔદારિક શરીર કાયયોગનો પણ પ્રયોગ કરે છે, ઔદારિક મિશ્ર શરીર કાયયોગનો પણ પ્રયોગ કરે છે, તે વૈક્રિય શરીર કાયયોગનો પ્રયોગ કરતો નથી, વૈક્રિય મિશ્રશરીર કાયયોગનો પણ પ્રયોગ કરતો નથી, આહારક શરીર કાયયોગનો પ્રયોગ પણ કરતો નથી, આહારક મિશ્ર શરીર કાયયોગનો પણ પ્રયોગ કરતો નથી, પરંતુ કામણશરીર કાયયોગનો પ્રયોગ કરે છે. પ્રથમ અને અષ્ટમ સમયમાં ઔદારિક શરીર કાયયોગનો પ્રયોગ કરે છે, બીજા, છઠ્ઠા અને સાતમા સમયમાં ઔદારિક મિશ્ર શરીર કાયયોગનો પ્રયોગ કરે છે. ત્રીજા, ચોથા અને પાંચમા સમયમાં કામણ શરીર કાયયોગનો પ્રયોગ કરે છે.
णो आहारगमीसासरीरकायजोगं जुंजइ,
कम्मगसरीरकायजोगं पि जुंजइ, पढमऽट्ठमेसुसमएसुओरालियसरीरकायजोगंगँजइ,
बिइय-छट्ठ-सत्तमेसु समएसु ओरालियमीसगसरीरकायजोगं जुंजइ, तइय-चउत्थ-पंचमेसु समएसु कम्मगसरीरकायजोगं जुंजइ ।
- પUT, ૫, ૨૬, સુ. ૨૬ ૭રૂ
૨. ૩૩, મુ. ૬૪-૬૪૬ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org