________________
સમુદત-અધ્યયન
૨૩૨૩
णवर-आयामेणं जहण्णेणं साइरेगं जोयणसहस्सं. उक्कोसेणं असंखेज्जाई जोयणाई एगदिसिं एवइए खेत्ते अफुण्णे, एवइए खेत्तेफूडे, विग्गहेणं एगसमइएण वा, दुसमइएण वा, तिसमइएण वा ।
णवरं-चउसमइएण ण भण्णइ ।
सेसं तं चेव-जाव-पंचकिरिया वि।
હું. ૨. અસુરકુમારશ્ન નહીં નીવU/
णवरं-विग्गहो तिसमइओ जहा णेरइयस्स ।
सेसं तं चेव। ૮. રૂ-૨૪. ના અસુરકુમારે પર્વ -ગાવ-માળિg/
णवर-एगिदिए जहा जीवे णिरवसेसं ।
४. वेउब्बिय समुग्धाएप. जीवे णं भंते ! वेउब्वियसमुग्धाएणं समोहए
समोहणित्ता जे पोग्गले णिच्छभइ तेहि णं भंते ! पोग्गलेहिं केवइए खेत्ते अण्णे, केवइए खेत्ते फूडे ?
વિશેષ - લંબાઈમાં જઘન્ય એક દિશામાં કંઈક વધારે એક હજાર યોજન, ઉત્કૃષ્ટ અસંખ્યાત યોજન ઉક્ત પુદ્ગલોથી પરિપૂર્ણ થાય છે અને એટલું જ ક્ષેત્ર સ્પષ્ટ થાય છે તથા એક સમય, બે સમય કે ત્રણ સમયના વિરહથી પરિપૂર્ણ અને સ્પષ્ટ કહેવું જોઈએ. વિશેષ - ચાર સમયના વિગ્રહથી સ્પષ્ટ નહીં સમજવું જોઈએ. શેષ કથન પૂર્વવત કદાચ પાંચક્રિયાઓ લાગે છે પર્યત કરવું જોઈએ. ૬.૨. અસુરકુમારનું કથન જીવપદના(મારણાન્તિક સમુદઘાત) અનુસાર કરવું જોઈએ. વિશેષ - અસુરકુમારનો વિગ્રહ નારકના વિગ્રહને અનુરૂપ ત્રણ સમયનો હોય છે. શેષ સમગ્ર વર્ણન પૂર્વવત છે. ૬.૩-૨૪, જે પ્રકારે અસુરકુમારના વિષયમાં કહ્યું
એ જ પ્રકારે વૈમાનિક પર્યત સમજવું જોઈએ. વિશેષ-એકેન્દ્રિયનું (મારણાન્તિક સમુદ્યાત સંબંધિત)
સમગ્ર કથન જીવને અનુરૂપ સમજવું જોઈએ. ૪. વૈક્રિય સમુઘાત : પ્ર. ભંતે ! વૈક્રિય સમુદ્રઘાતથી સમવહત થયેલો જીવ
સમવહત થઈને જે પુદ્ગલોને (પોતાના શરીરની બહાર) કાઢે છે તો ભંતે ! એ પુદ્ગલો વડે કેટલું ક્ષેત્ર પરિપૂર્ણ થાય છે તથા કેટલું ક્ષેત્ર પૃષ્ટ થાય છે ? ગૌતમ ! વિષ્કન્મ અને બાહલ્યની અપેક્ષાએ શરીર પ્રમાણ ક્ષેત્રને તથા લંબાઈમાં જધન્ય આંગળના અસંખ્યાતમાં ભાગ ક્ષેત્રને અને ઉત્કૃષ્ટ સંખ્યાત યોજન જેટલું ક્ષેત્રને એક દિશા કે વિદિશામાં
પરિપૂર્ણ કરે છે અને એટલાં જ ક્ષેત્રને સ્પષ્ટ કરે છે. પ્ર. ભંતે ! તે ક્ષેત્ર કેટલા કાળમાં પરિપૂર્ણ થાય છે અને
કેટલા કાળમાં પૃષ્ટ થાય છે ? ઉ. ગૌતમ ! એક સમય, બે સમય કે ત્રણ સમય
જેટલા વિગ્રહ કાળથી (ત ક્ષેત્ર) પરિપૂર્ણ થાય છે અને એટલા જ ક્ષેત્રથી પૃષ્ટ થાય છે. શેષ સમગ્ર કથન પૂર્વવત પાંચે ક્રિયાઓ લાગે છે પર્યત સમજવું જોઈએ. દં.૧. આ જ પ્રકારે નૈરયિકોનું વૈક્રિય સમુદઘાત સંબંધિત કથન કરવું જોઈએ.
उ. गोयमा ! सरीरप्पमाणमेत्ते विक्खंभ-बाहल्लेणं,
आयामेणं जहण्णणं अंगुलस्स असंखेज्जइभागं, उक्कोसेणं संखेज्जाईजोयणाईएगंदिसिंवा, विदिसिं वा एवइए खेत्ते अफुण्णे, एवइए खेत्ते फुडे ।
प. सेणं भंते ! खेत्ते केवइकालस्स अफुण्णे, केवइकालस्स
૩. ! /સમરૂપ વા, સુમરૂUST વા,
तिसमइएण वा विग्गहेणं एवइकालस्स अफुण्णे, एवइकालस्स फुडे। सेसं तं चेव-जाव-पंचकिरिया वि।
હું ૨. શ્વ જેરફg
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org