________________
૨૨૬૮
દ્રવ્યાનુયોગ ભાગ-૪
एवं पंचमो छ8ो गमओ विभाणियब्बो।
આ પ્રકારે પાંચમું, છઠું ગમક પણ સમજવું જોઈએ. णवर-ठिई संवेहं च उवउंजिऊण जाणेज्जा (५-६) વિશેષ સ્થિતિ, સંવેધ ઉપયોગથી જાણવું જોઈએ. सो पेव अप्पणा उनोस कालट्ठिईओ जाओ, તેજ (અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ) સ્વયં ઉત્કૃષ્ટ सच्चेव पढमगमगवत्तव्यया भाणियव्वा।
કાળની સ્થિતિવાળા હોય તો પ્રથમ ગમકના
અનુસાર તેનું કથન જાણવું જોઈએ. णवर-ठिई जहण्णेणं पुवकोडी, उक्कोसेण वि વિશેષ - એની સ્થિતિ જઘન્ય પૂર્વકોટિ વર્ષ અને પુવોડ છે
ઉત્કૃષ્ટ પણ પૂર્વકોટિ વર્ષની છે. कालादेसेणंजहण्णेणं पुवकोडीअंतोमुहुत्तमब्भहिया, કાલાદેશથી જઘન્ય અન્તર્મુહૂર્ત અધિક પૂર્વકોટિ उक्कोसेणं पलिओवमस्स असंखेज्जइभागंपुवकोडि- અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ પૃથકત્વ અધિક પલ્યોપમનો पुहत्तमब्भहियं, एवइयं कालं सेवेज्जा, एवइयं कालं
અસંખ્યાતમો ભાગ જેટલો કાળ વ્યતીત કરે છે તિરીર્તિ રેન્ના (સત્તનો નમ)
અને એટલા જ કાળ સુધી ગમનાગમન કરે છે.
(આ સાતમું ગમક છે.) अट्ठमो गमओ वि एवं चेव भाणियब्यो।
આઠમું ગમક પણ આ જ પ્રકારે સમજવું જોઈએ. णवरं-कालादेसेणं जहण्णेणं पुचकोडी अंतोमुत्त
વિશેષ-કાલાદેશથી જઘન્ય અન્તર્મુહૂર્તઅધિક પૂર્વકોટિ मब्भहिया, उक्कोसेणं चत्तारि पुचकोडीओ चउहिं
અને ઉત્કૃષ્ટ ચાર અન્તર્મુહૂર્ત અધિક ચાર પૂર્વકોટિ अंतोमुहुत्तेहिं अब्भहियाओ, एवइयं कालं सेवेज्जा, જેટલો કાળ વ્યતીત કરે છે અને એટલા જ કાળ एवइयं कालंगतिरागतिं करेज्जा। (अट्ठमो गमओ)
સુધી ગમનાગમન કરે છે. (આ આઠમું ગમક છે.) सो चेव उक्कोसकालट्ठिईएसु उववण्णो, जहण्णेणं
એ જ (અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ) ઉત્કૃષ્ટ કાળની पलिओवमस्स असंखेज्जइभागं उक्कोसेण वि
સ્થિતિયુક્ત પંચેન્દ્રિય તિર્યંચોમાં ઉત્પન્ન થાય તો पलिओवमस्स असंखेज्जइभागं ।
જધન્ય પલ્યોપમના અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ પણ પલ્યોપમનો અસંખ્યાતમા ભાગની
સ્થિતિયુક્ત પંચેન્દ્રિય તિર્યંચમાં ઉત્પન્ન થાય છે. सेसं जहा सत्तम गमए।
શેષ સમગ્ર કથન સાતમા ચમકને અનુરૂપ છે. णवरं-परिमाणं भवादेस-कालादेसा तइय गमग
વિશેષ - પરિમાણ, ભવાદેશ, કાલાદેશ ત્રીજા सरिसा भाणियव्वा । (नवमो गमओ)
ગમકમાં કહ્યા અનુસાર સમજવું જોઈએ. (આ -વિયા. સ. ૨૪, ૩. ૨૦, ૩. ૨૬-૨૮
નવમું ગમક છે.) ૧૪. તિતિરિયાના ૩યmલુ સારિવ- ૫૪. પંચેન્દ્રિય તિર્યંચયોનિકોમાં ઉત્પન્ન થનાર સંજ્ઞી પંચેન્દ્રિય तिरिक्खजोणियाणं उबवायाइ वीसंदार परवणं
તિર્યંચયોનિકોના ઉપપાતાદિ વીસ દારોનું પ્રરૂપણ : प. भंते ! जइ सण्णिपंचिंदियतिरिक्खजोणिएहितो પ્ર. તે ! જે સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકોમાંથી उववज्जति किं-संखेज्जवासाउयसण्णिपंचिंदियतिरि
આવીને ઉત્પન્ન થાય તો શું તેઓ સંખ્યાત વર્ષની क्खजोणिएहिंतो उववज्जति, असंखेज्जवासाउय
આયુયુક્ત સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકોથી આવીને सण्णि पंचिंदियतिरिक्खजोणिएहिंतो उववज्जति?
ઉત્પન્ન થાય છે કે અસંખ્યાત વર્ષની આયુયુક્ત સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકોથી આવીને ઉત્પન્ન
થાય છે ? उ. गोयमा! संखेज्जवासाउय सण्णिपंचिंदिय तिरिक्ख- ઉ. ગૌતમ ! તેઓ સંખ્યાત વર્ષની આયુયુક્ત સંજ્ઞી जोणिएहितो उववज्जंति, नो असंखेज्जवासाउय
પંચેન્દ્રિય તિર્યંચયોનિકોથી આવીને ઉત્પન્ન થાય છે, सण्णिपंचिंदियतिरिक्खजोणिएहिंतो उववज्जंति । પરંતુ અસંખ્યાત વર્ષના આયુયુક્ત સંજ્ઞી પંચેન્દ્રિય
તિર્યંચયોનિકોથી આવીને ઉત્પન્ન થતાં નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org