________________
૨ ૨૪૨
દ્રવ્યાનુક્યોગ ભાગ-૪
વિશેષ-તે જઘન્ય અને ઉત્કૃષ્ટ બાવીસ હજાર વર્ષની સ્થિતિમાં ઉત્પન્ન થાય છે. તે જઘન્ય એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાત કે અસંખ્યાત ઉત્પન્ન થાય છે, ભવાદેશથી જઘન્ય બે ભવ અને ઉત્કૃષ્ટ આઠ ભવ ગ્રહણ કરે છે.
णवरं-उववाओ जहण्णण वि उक्कोसेण वि बावीसं वाससहस्साई, जहण्णेणं एक्को वा, दो वा, तिण्णि वा, उक्कोसेणं संखेज्जा वा, असंखेज्जा वा उववज्जति, भवादेसेणं जहण्णणं दो भवग्गहण्णाई, उक्कोसेणं अट्ठ भवग्गहणाई। कालादेसेणं जहण्णेणं बावीसं वाससहस्साई अंतोमुहुत्तमब्भहियाई, उक्कोसेणं अट्ठासीइं वाससहस्साई चउहिं अंतोमुत्तेहिं अब्भहियाई, एवइयं कालं सेवेज्जा, एवइयं कालं गतिरागतिं करेज्जा । (६ छट्ठो गमओ) सो चेव अप्पणा उक्कोसकालट्ठिईओजाओ, सच्चेव तइयगमगसरिसा वत्तव्वया भाणियब्वा,
णवरे-अप्पणासेठिई जहण्णेणंबावीसंवाससहस्साई, उक्कोसेण विबावीसंवाससहस्साई। (७ सत्तमोगमओ)
કાલાદેશથી જઘન્ય અન્તર્મુહૂર્ત વધારે બાવીસહજાર વર્ષ અને ઉત્કૃષ્ટ ચાર અન્તર્મુહૂર્ત વધારે અઠ્યાસીહજાર વર્ષ જેટલો કાળ વ્યતીત કરે છે અને એટલા જ કાળસુધી ગમનાગમન કરે છે. (આ છઠું ગમક છે.) એ જ(પૃથ્વીકાયિક)સ્વયં ઉત્કૃષ્ટ કાળની સ્થિતિયુક્ત હોય અને પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થાય તો સંપૂર્ણ ત્રીજા ગમકને અનુરૂપ સમજવું જોઈએ. વિશેષ-એમની સ્વયની સ્થિતિ જધન્ય બાવીસહજાર વર્ષની અને ઉત્કૃષ્ટ પણ બાવીસહજાર વર્ષની હોય છે. (આ સાતમું ગમક છે.) એ જ (પોતાની ઉત્કૃષ્ટ સ્થિતિયુક્ત પૃથ્વીકાયિક) જઘન્ય કાળના સ્થિતિયુક્ત પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થાય તો જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પણ અન્તર્મુહૂર્તમાં ઉત્પન્ન થાય છે. શેષ સમગ્ર કથન સાતમા ગમકને અનુરૂપ સમજવું જોઈએ. વિશેષ - કાલાદેશથી જઘન્ય અન્તર્મુહૂર્ત વધારે બાવીસ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ ચાર અન્તર્મુહૂર્ત વધારે અઠ્યાસીહજાર વર્ષ જેટલો કાળ વ્યતીત કરે છે અને એટલા જ કાળસુધી ગમનાગમન કરે છે. (આ આઠમું ગમક છે.)
सो चेव जहण्णकालट्ठिईएसु उववण्णो, जहण्णेणं अंतोमुहुत्तेसु उक्कोसेण वि अंतोमुहुत्तेसु उववज्जइ।
सेसंतं चेव सत्तम गमग सरिसा वत्तब्बया भाणियब्बा।
णवर-कालादेसेणं जहण्णणं बावीसं वाससहस्साई अंतोमुत्तमब्भहियाई, उक्कोसेणं अट्ठासीई वाससहस्साई चउहिं अंतोमुहुत्तेहिं अब्भहियाई, एवइयं कालं सेवेज्जा, एवइयं कालं गतिरागतिं करेज्जा । (८ अट्ठमो गमओ) सो चेव उक्कोसकालट्ठिईएसु उववण्णो जहण्णेणं बावीसवाससहस्सट्ठिईएसु, उक्कोसेण वि बावीसवाससहस्सट्ठिईएसु उववज्जइ ।
सेसं तं चेव सत्तमगमगवत्तब्बया भाणियब्वा।
એ જ (ઉત્કૃષ્ટ કાળની સ્થિતિયુક્ત પૃથ્વીકાયિક જીવ) ઉત્કૃષ્ટ કાળની સ્થિતિયુક્ત પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થાય તો જઘન્ય બાવીસ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ પણ બાવીસ હજાર વર્ષમાં ઉત્પન્ન થાય છે. શેષ સમગ્ર કથન સપ્તમ નમકને અનુરૂપ સમજવું જોઈએ. વિશેષ-કાલાદેશથી જઘન્ય ચુમ્માલીસ (૪૪)હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ એક લાખ છોત્તેરહજાર (૧,૭૬,૦૦૦) વર્ષ જેટલો કાળ વ્યતીત કરે છે અને એટલા જ કાળ સુધી ગમનાગમન કરે છે. (આ નવમું નમક છે.)
णवरं-कालादेसेणंजहणेणंचोयालीसंवाससहस्साई, उक्कोसेणं छावत्तरं वाससहस्सुत्तरं सयसहस्सं, एवइयं कालं सेवेज्जा, एवइयं कालं गतिरागतिं करेज्जा। (૧ નવમો મા)
-વિયા. સ. ૨૪, ૩. ૨૨, મુ. ૨-૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org