________________
૨૨૨૬
દ્રવ્યાનુયોગ ભાગ-૪
संवेहोउवउंजिऊण भाणियब्बो।(४-६ चउत्थ-पंचम સંવેધ પણ ઉપયોગ પૂર્વક સમજવું જોઈએ. (આ છઠ અમા)
ચોથું, પાંચમું અને છઠું ગમક છે.) सोचेव अप्पणा उक्कोसकालट्ठिईओजाओ, तस्स
એ જ મનુષ્ય સ્વયં ઉત્કૃષ્ટ સ્થિતિવાળા હોય અને वितिसु वि गमएसु पढम गमग सरिस वत्तब्धया,
શર્કરામભા પૃથ્વીના નૈરયિકોમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય તો તેના ત્રણે ગમકોનું વર્ણન પ્રથમનમકના
સમાન છે. णवर-सरीरोगाहणा जहण्णेणं पंचधणुसयाई,
વિશેષ- તેના શરીરની અવગાહના જઘન્ય પાંચસો उक्कोसेण वि पंचधणुसयाई।
ધનુષ્યની અને ઉત્કૃષ્ટ પણ પાંચસો ધનુષ્યની છે ठिई जहण्णेणं पुब्बकोडी, उक्कोसेण वि पुवकोडी। તેની સ્થિતિ જઘન્ય પૂર્વકોટિ વર્ષની અને ઉત્કૃષ્ટ
પણ પૂર્વકોટિ વર્ષની છે. एवं अणुबंधो वि।
એટલો જ અનુબંધકાળ પણ છે. नेरइय ठिइंकायसंवेहं च उवउंजिऊण जाणेज्जा। નિરયિકની સ્થિતિ અને કાયસંવેધને તદ્દનુકૂલ (૭-૨ સપ્તમ રટ્યમ નવમ અમા)
ઉ૫યોગપૂર્વક સમજવો જોઈએ (આ સાતમું,
આઠમું અને નવમું ગમક છે.) एवं -जाव- छट्ठपुढवी णेयब्बा,
એ જ પ્રકારે છઠ્ઠી નરકમૃથ્વી પર્યત સમજવું જોઈએ. णवरं-तच्चाए आढवेत्ता एक्केक्कंसंघएणंपरिहायइ, વિશેષ-તિર્યંચયોનિકની સમાન ત્રીજીનરકપૃથ્વીથી जहेव तिरिक्खजोणियाणं।
આગળ એક-એક સંતનને ઓછું હોય છે. मणुस्सट्टिई कालादेसो य उवउंजिऊण भाणियव्यो। મનુષ્યોની સ્થિતિ અને કાલાદેશપણ ઉપયોગપૂર્વક -વિચા. સ. ૨૪, ૩. ૨, મુ. ૨૦ ૬-૧??
સમજવો જોઈએ. ૨૦. મહેસમેનરચવવનંતકુપmત્તાનિ સહેવાસાઉથ ૧૦. અધઃસપ્તમનરકમાં ઉત્પન્ન થનાર પર્યાપ્ત સંજ્ઞી સંખ્યાત मणूसस्स उववायाइ वीसं दारं परूवणं
વર્ષાયુષ્ક મનુષ્યના ઉપપાતાદિ વીસ દ્વારોનું પ્રરૂપણ : प. पज्जत्त संखेज्जवासाउयसण्णिमणस्से णं भंते ! जे પ્ર. ભંતે ! પર્યાપ્ત - સંખ્યાત વર્ષાયુષ્ક - સંજ્ઞી મનુષ્ય ___ भविए अहेसत्तमाए पुढवीए नेरइएसु उववज्जित्तए,
જે અધ:સપ્તમ પૃથ્વીના નૈરયિકોમાં ઉત્પન્ન થવા से णं भंते ! केवइयकालट्ठिईएसु उववज्जेज्जा ?
યોગ્ય હોય તો ભંતે ! તે કેટલા કાળની સ્થિતિયુક્ત
નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે ? उ. गोयमा ! जहण्णेणं बावीससागरोवमट्ठिईएसु, ઉ. ગૌતમ! તે જઘન્ય બાવીસ સાગરોપમની સ્થિતિયુક્ત उक्कोसेणं तेत्तीससागरोवमटिठईएस उववज्जेज्जा।
અને ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરોપમની સ્થિતિયુક્ત
નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે. प. ते णं भंते ! जीवा एगसमएणं केवइया उववज्जति ? પ્ર. ભંતે ! તે જીવો એક જ સમયે કેટલા ઉત્પન્ન થાય
છે ? उ. गोयमा! सो चेव सक्करप्पभापुढविगमओ नेयब्बो, ઉ. ગૌતમ ! એનું સમગ્ર કથન શર્કરામભા પૃથ્વીના
ગમકના અનુરૂપ સમજવું જોઈએ. णवरं-पढमं संघयणं, इस्थिवेदगा न उववज्जति.
વિશેષ - પ્રથમ સંહનનયુક્ત જ ઉત્પન્ન થાય છે,
સ્ત્રીવેદી ઉત્પન્ન થતાં નથી. भवादेसेणं दो भवग्गहणाई।
તે ભવાદેશથી - બે ભવ ગ્રહણ કરે છે. कालादेसेणंजहण्णेणंबावीसंसागरोवमाइंवासपुहत्त- કાલાદેશથી જઘન્ય વર્ષ પૃથફત્વ અધિક બાવીસ मब्भहियाई, उक्कोसेणं तेत्तीसं सागरोवमाई
સાગરોપમ અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ અધિક તેત્રીસ पुवकोडीए अब्भहियाई, एवइयं कालं सेवेज्जा,
સાગરોપમ જેટલો કાળ વ્યતીત કરે છે અને એટલો एवइयं कालंगतिरागतिं करेज्जा। (१ पढमोगमओ)
જ કાળ ગમનાગમન કરે છે. (આ પ્રથમ ગમક છે.)
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only