________________
૨ ૨૨૦
દ્રવ્યાનુયોગ ભાગ-૪
णवरं-पढमं संघयणं. नो इत्थिवेदगा।
भवादेसेणं जहण्णेणं तिण्णि भवग्गहणाई, उक्कोसेणं सत्त भवग्गहणाई। कालादेसेणं जहण्णेणं बावीसं सागरोवमाई दोहिं अंतोमुहुत्तेहिं अब्भहियाई, उक्कोसेणं छावटि सागरोवमाइं चउहिं अंतोमुहुत्तेहिं अब्भहियाई, एवइयं कालं सेवेज्जा, एवइयं कालं गतिरागतिं રેન્ના / (૪ વરત્યો મિત્રો) सो चेव जहण्णकालट्ठिईएसु उववण्णो, एवं सोचेव चउत्थो गमओ निरवसेसो कालादेसं पज्जवसाणो भाणियब्बो । (५ पंचमो गमओ)
વિશેષ - પ્રથમ સંહનની (જ ઉત્પન્ન) થાય છે, સ્ત્રીવેદી ઉત્પન્ન નહીં થાય. ભવાદેશથી જધન્ય ત્રણભવ અને ઉત્કૃષ્ટ સાતભવ ગ્રહણ કરે છે. કાલાદેશથી જઘન્ય બે અન્તર્મુહૂર્ત અધિક બાવીસ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ચાર અન્તર્મુહૂર્ત અધિક છાસઠ સાગરોપમ જેટલો કાળ વ્યતીત કરે છે અને એટલા જ કાળ સુધી ગમનાગમન કરે છે. (આ ચોથું ગમક છે.) એ જજન્ય સ્થિતિ(યુક્ત સંજ્ઞીપંચેન્દ્રિય તિર્યંચયોનિક જીવ જઘન્ય સ્થિતિયુક્ત સાતમી નરકમૃથ્વીના નૈરયિકો)માં ઉત્પન્ન થવા યોગ્ય હોય ઈત્યાદિ સમગ્રકથન ચતુર્થ ગમકના અનુરૂપ કાલાદેશ પર્યત સમજવું જોઈએ. (આ પાંચમું ગમક છે.) એ જ (જઘન્ય સ્થિતિયુક્ત સંજ્ઞી પંચેન્દ્રિય-તિર્યંચ) ઉત્કૃષ્ટ સ્થિતિયુક્ત સાતમી નરકમૃથ્વીના નૈરયિકોમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય ઈત્યાદિ (સમગ્ર કથન) ચોથા ગમકના અનુરૂપ છે. વિશેષ- ભવાદેશથી જઘન્ય ત્રણ ભવ અને ઉત્કૃષ્ટ પાંચભવ ગ્રહણ કરે છે. કાલાદેશથી જઘન્ય બે અન્તર્મુહૂર્ત અધિક તેત્રીસ સાગરોપમ, ઉત્કૃષ્ટ ત્રણ અન્તર્મુહૂર્ત અધિક છાસઠ સાગરોપમ જેટલો કાળ વ્યતીત કરે છે અને એટલા જ કાળ સુધી ગમનાગમન કરે છે. (આ છä ગમક છે)
सो चेव उक्कोसकालट्ठिईएसु उववण्णो, सच्चेव लद्धी जहा चउत्थे गमए।
णवरं-भवादेसेणं जहण्णेणं तिण्णि भवग्गहणाइं. उक्कोसेणं पंच भवग्गहणाई, कालादेसेणं जहण्णेणं तेत्तीसं सागरोवमाइं दोहिं अंतोमुहुत्तेहिं अब्भहियाई, उक्कोसेणं छावट्ठि सागरोवमाई तिहिं अंतोमुहुत्तेहिं अब्भहियाई, एवइयं कालं सेवेज्जा, एवइयं कालं गतिरागतिं करेज्जा । (६ छट्ठो गमओ) सो चेव अप्पणो उक्कोसकालट्ठिईओ जहण्णेणं बावीससागरोवमट्ठिईएसु, उक्कोसेणं तेत्तीसं सागरोवमट्ठिईएसु उववज्जेज्जा।
એ જ સ્વયંની ઉત્કૃષ્ટ સ્થિતિયુક્ત (સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ સપ્તમ નરકમૃથ્વી)માં જઘન્ય બાવીસ સાગરોપમની અને ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરોપમ
સ્થિતિયુક્ત નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે. પ્ર. ભંતે ! તે જીવો એક જ સમયે કેટલા ઉત્પન્ન થાય
प. ते णं भंते ! जीवा एगसमएणं केवइया उववज्जति?
૩.
યમ! સરસપુરિ દમામા સરવૈયા भवादेसपज्जवसाणा। णवरं-ठिई अणुबंधो य जहण्णेणं पुवकोडी, उक्कोसेण वि पुवकोडी, कालादेसेणं जहण्णेणं बावीसं सागरोवमाइं दोहिं पुव्वकोडीहिं अब्भहियाई, उक्कोसेणं छावट्टि सागरोवमाई चउहिं पुवकोडीहिं अब्भहियाई, एवइयं कालं सेवेज्जा, एवइयं कालं गतिरागतिं રેષ્મા ! (૭ સત્તમ નમ)
ઉ. ગૌતમ! સમગ્ર કથન સપ્તમ નરકમૃથ્વીના પ્રથમ
ગમકના અનુરૂપ ભવાદેશ પર્યત સમજવું જોઈએ. વિશેષ- સ્થિતિ અને અનુબંધ જધન્ય પૂર્વકોટિ વર્ષ અને ઉત્કૃષ્ટ પણ પૂર્વકોટિવર્ષ સમજવું જોઈએ. કાલાદેશથી જઘન્ય બે પૂર્વકોટિ અધિક બાવીસ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ચાર પૂર્વકોટિ અધિક છાસઠ સાગરોપમ જેટલો કાળ વ્યતીત કરે છે અને એટલા જ કાળસુધી ગમનાગમન કરે છે. (આ સાતમું ગમક છે.).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org