________________
૨૨૧૮
૬.
उ. गोयमा ! जहण्णेणं सागरोवमट्ठिईएसु, उक्कोसेणं तिसागरोवमट्ठिईएसु उववज्जेज्जा ।
प. ते णं भंते! जीवा एगसमएणं केवइया उववज्जंति ?
उ. गोयमा ! एवं जहेव रयणप्पभाए उववज्जंतगस्स aat सच्चेव निरवसेसा भवादेसपज्जवसाणा भाणियव्वा ।
कालादेसेणं जहण्णेणं सागरोवमं अंतोमुहुत्तमब्बहियं, उक्कोसेणं बारस सागरोवमाई चउहिं पुव्वकोडीहिं अब्भहियाई, एवइयं कालं सेवेज्जा, एवइयं कालं गतिरागतिं करेज्जा ।
एवं रयणप्पभापुढविगमगसरिसा नव वि गमगा भाणियव्वा ।
વૅ -ળાવ- અમુવિ ત્તિ,
णवरं-नेरइयठिई जा जत्थ पुढवीए जहण्णुक्कोसिया सा तेणं चेव कमेणं चउग्गुणा कायव्वा कालादेसे ।
जहा वालुयप्पभाए पुढवीए अट्ठावीसं सागरोवमाई, चउग्गुणिया भवंति,
पंकप्पभाए चत्तालीसं,
धूमप्पभाए अट्ठसट्ठि, तमाए अट्ठासीइं ।
संघयणाइं-वालुयप्पभाए पंचविहसंघयणी, तं जहा
છુ. વરોતમનારાયસંધયળી -ખાવ- ૬. संघयणी,
पंकप्पभाए चउव्विहसंघयणी,
धूमप्पभाए तिविहसंघयणी,
खीलिया
तमाए दुविहसंघयणी, तं जहा
છુ. વરોતમનારાયસંઘચળી ય,
૨. ૩સમનારાયસંષયની ય ।
-વિયા. સ. ૨૪, ૩. ૨, મુ. ૭૭-૮૦ अहेसत्तम नरमउववज्जंतेसु पज्जत्त सन्नि संखेज्ज वासाउय 5. पंचिंदिय तिरिक्खजोणिएसु उववायाइ वीसं दारं परूवणं
प. पज्जत्तसंखेज्जवासाउयसण्णिपंचिंदियतिरिक्खजोणिए णं भंते! जे भविए अहेसत्तमाए पुढवीए नेरइएस उववज्जित्तए, से णं भंते! केवइयकालट्ठिईएस उववज्जेज्जा ?
Jain Education International
દ્રવ્યાનુયોગ ભાગ-૪
ઉ. ગૌતમ ! તે જઘન્ય એક સાગરોપમની સ્થિતિયુક્ત અને ઉત્કૃષ્ટ ત્રણ સાગરોપમની સ્થિતિયુક્ત નૈયિકોમાં ઉત્પન્ન થાય છે.
પ્ર. ભંતે ! તે જીવો એક જ સમયમાં કેટલા ઉત્પન્ન થાય છે ?
ઉ. ગૌતમ ! રત્નપ્રભા નરકમાં ઉત્પન્ન થનાર પર્યાપ્ત સંશી પંચેન્દ્રિય તિર્યંચોનું સમગ્ર કથન અહીંયા ભવાદેશ પર્યંત સમજવું જોઈએ.
કાલાદેશથી જધન્ય અન્તર્મુહૂર્ત અધિક એક સાગરોપમ અને ઉત્કૃષ્ટ ચાર પૂર્વકોટિ અધિક બાર સાગરોપમ જેટલો કાળ વ્યતીત કરે છે અને એટલાં જ કાળ સુધી ગમનાગમન કરે છે.
એ જ પ્રકારે રત્નપ્રભા પૃથ્વીના ગમકોના અનુરૂપ અહીંયા પણ નવ જ ગમકો સમજવા જોઈએ.
એ જ પ્રકારે છઠ્ઠી નરકપૃથ્વી પર્યંત સમજવું જોઈએ. વિશેષ – જે નરકપૃથ્વીમાં જધન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ જેટલાં કાળની હોય, કાલાદેશમાં એને એટલાં જ ક્રમથી ચાર ગણી કરી સમજવી જોઈએ. જેમકે – વાલુકાપ્રભા પૃથ્વીમાં ઉત્કૃષ્ટ સ્થિતિ સાત સાગરોપમની છે. એને ચારગણા કરવાથી અઠ્યાવીસ સાગરોપમ થાય છે.
પંકપ્રભામાં (ચારગણી) ચાલીસ સાગરોપમની છે. ધૂમપ્રભામાં (ચારગણી) અડસઠ સાગરોપમની છે. તમ:પ્રભામાં (ચારગણી) અઠ્યાસી સાગરોપમની છે. સંહનનમાં - વાલુકાપ્રભામાં પાંચ સંહનનયુક્ત જાય છે, જેમકે -
૧. વજ્રઋષભનારાય સંહનની -યાવ- ૫. કીલિકા સંહનની.
પંકપ્રભામાં પ્રારંભના ચાર સંહનનયુક્ત જાય છે. ધૂમપ્રભામાં પ્રારંભના ત્રણ સંહનનયુક્ત જાય છે. તમઃ પ્રભામાં પ્રારંભના બે સંહનનયુક્ત જાય છે. જેમકે - ૧. વજ્રઋષભનારાચ સંહનની, ૨. ઋષભનારાચ સંહનની.
અધઃસપ્તમનરકમાં ઉત્પન્ન થનાર પર્યાપ્ત સંખ્યાત વર્ષાયુષ્ક સંશી પંચેન્દ્રિય તિર્યંચયોનિકમાં ઉપપાતાદિ વીસદ્વારોનું પ્રરૂપણ :
પ્ર. ભંતે ! પર્યાપ્ત સંખ્યાતવર્ષાયુષ્ક સંશી-પંચેન્દ્રિયતિર્યંચ
યોનિક જીવ સપ્તમનરક પૃથ્વીમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય તો ભંતે ! તે કેટલા કાળની સ્થિતિયુક્ત નૈયિકોમાં ઉત્પન થાય છે ?
For Private Personal Use Only
www.jainelibrary.org