________________
ગમ્મા-અધ્યયન
૨૨૧૫
प. जहण्णकालट्ठिईयपज्जत्तसंखेज्जवासाउयसण्णि
पंचिंदियतिरिक्खजोणिए णं भंते ! जे भविए रयणप्पभापुढविनेरइएसु उववज्जित्तए, से णं भंते ! केवइय कालट्ठिईएसु उववज्जेज्जा ?
उ. गोयमा ! जहण्णणं दसवाससहस्सट्ठिईएसु,
उक्कोसेणं सागरोवमट्टिईएसु उववज्जेज्जा।
प. ते णं भंते ! जीवा एगसमएणं केवइया उववज्जति?
उ. गोयमा ! अवसेसो भवादेसपज्जवसाणो सो चेव
पढम गमओ, णवरं-इमाई अट्ठनाणत्ताई, तं जहा१.सरीरोगाहणाजहण्णेणं अंगुलस्स असंखेज्जइभागं, उक्कोसेणं धणुपुहत्तं ।
પ્ર. ભંતે ! જઘન્યકાળની સ્થિતિવાળા પર્યાપ્ત સંખ્યાત
વર્ષાયુષ્ક સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક, જે રત્નપ્રભા પૃથ્વીમાં નૈરયિકરૂપે ઉત્પન્ન થનાર હોય તો ભંતે ! તે કેટલા કાળની સ્થિતિયુક્ત નૈરયિકોમાં ઉત્પન્ન
થાય છે ? ઉ. ગૌતમ ! તે જઘન્ય દસહજાર વર્ષની સ્થિતિવાળી
અને ઉત્કૃષ્ટ એક સાગરોપમની સ્થિતિવાળી
નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે. પ્ર. ભંતે ! તે જીવો એક જ સમયે કેટલા ઉત્પન્ન થાય
છે ? ઉ. ગૌતમ! શેપ ભવાદેશ પર્યત સર્વકથન પ્રથમગમકના
અનુરૂપ સમજવું જોઈએ. વિશેષ- નિમ્નોક્ત આઠ વિષયોમાં અંતર છે, જેમકે૧. એમના શરીરની અવગાહના (સ્થિતિ) જઘન્ય અંગુળનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ ધનુષ પૃથફત્વ (અનેક ધનુષ)ની હોય છે. ૨. એનામાં પ્રથમ ત્રણ લેશ્યાઓ હોય છે. ૩. તેઓ સમ્યગ્દષ્ટિહોતાં નથી અને સમ્યમિથ્યાદષ્ટિ પણ હોતા નથી પરંતુ મિથ્યાદષ્ટિ હોય છે. ૪. એનામાં જ્ઞાન નથી હોતું પરંતુ નિયમથી બે અજ્ઞાન હોય છે. ૫. એનામાં પ્રારંભના ત્રણ સમુદ્દઘાત હોય છે. ૬-૮. એનું આયુષ્ય, અધ્યવસાય અને અનુબંધનું કથન અસંજ્ઞી નરકમાં ઉત્પન્ન થાય એના અનુરૂપ સમજવું જોઈએ. કાલાદેશથી તે જઘન્ય અન્તર્મુહૂર્ત અધિક દસ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ ચાર અન્તર્મુહૂર્ત અધિક ચાર, સાગરોપમ જેટલો કાળ વ્યતીત કરે છે અને એટલા જ કાળસુધી ગમનાગમન કરે છે. (આ ચોથુંગમક છે.)
૨, સ્મા તિાિ સાન્ઝિા , રૂ. નો સમ્મઢિી , મિચ્છાઈિ. નો સમ્માનિच्छदिट्ठी ४. नो नाणी, दो अण्णाणा नियम,
૬. સમુધીય માહિત્ની . ६-८. आउं, अज्झवसाणा, अणुबंधो य जहेव असण्णीणं।
कालादेसेणं जहण्णेणं दसवाससहस्साई अंतोमुहुत्तमब्भहियाई, उक्कोसेणं चत्तारि सागरोवमाई चउहिं अंतोमुहुत्तेहिं अब्भहियाई, एवइयं कालं सेवेज्जा, एवइयं कालं गतिरागतिं करेज्जा। (४ चउत्थो गमओ) सो चेव जहण्णकालट्ठिईएसु उववण्णो जहण्णेणं दसवाससहस्सट्ठिईएसु उक्कोसेण वि दसवाससहस्सट्ठिईएसु उववज्जेज्जा ।
તે જ જઘન્યકાળની સ્થિતિવાળી પૂર્વોક્ત (પર્યાપ્ત સંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક
જીવ રત્નપ્રભા પૃથ્વીમાં) જઘન્ય દસહજાર વર્ષની સ્થિતિયુક્ત તથા ઉત્કૃષ્ટ પણ દસહજાર વર્ષની
સ્થિતિયુક્ત નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે. પ્ર. ભંતે ! તે જીવો એક જ સમયે કેટલા ઉત્પન્ન થાય
છે ? ઉ. ગૌતમ ! સંપૂર્ણ કથન પૂર્વોક્ત ચતુર્થ ગમકના
અનુરૂપ ભવાદેશ પર્યત સમજવું જોઈએ
प. ते णं भंते ! जीवा एगसमएणं केवइया उववज्जति?
૩. નીયમ ! સો વેત જત્ય નો ભવસાગ્ન-
वसाणो भाणियो।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org