________________
યુમ-અધ્યયન
૨૧૭૧
प. ५. तेओयकडजुम्मएगिंदिया णं भंते ! कओहिंतो
उववज्जति ? उ. गोयमा ! उववाओ तहेव ।
परिमाणं बारस वा, संखेज्जा वा, असंखेज्जा वा, મviતા सेसं तहेव -जाव- अणंतखुत्तो।
प. ६. तेओगतेयोयएगिंदिया णं भंते । कओहिंतो
उववज्जति ? ૩. યમ! ૩વવાનો તહેવા
પ્ર. ૫. ભંતે ! વ્યોજ - કતયુગ્મરાશિવાળા એકેન્દ્રિયજીવ
કયાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! એનો ઉપપાત પણ પૂર્વવત જાણવો
જોઈએ. માત્રા (પરિમાણ) - બાર, સંખ્યાત, અસંખ્યાત કે અનંત છે. શેષ સમગ્ર વર્ણન પૂર્વવત અનંતવાર ઉત્પન્ન થયા
છે ત્યાં સુધી કહેવો જોઈએ. પ્ર. ૬. અંતે ! વ્યોજ - ચોરાશિવાળા એકેન્દ્રિયજીવ
કયાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! એનો ઉપપાત પણ પૂર્વવત જાણવો
જોઈએ. પરિમાણ (માત્રા) પંદર, સંખ્યાત, અસંખ્યાત કે અનંત છે. શેષ સમગ્ર વર્ણન પૂર્વવત અનંતવાર ઉત્પન્ન થયાં છે ત્યાં સુધી કહેવો જોઈએ. આ પ્રકારે આ સોળ મહાયુગ્મોનો એક જ આલાપક (ગમક) છે. વિશેષ : એના પરિમાણ (માત્રા)માં ભિન્નતા છે, જેમકે - ૭. વ્યાજ દ્વાપરયુગ્મમાં ચૌદ, સંખ્યાત, અસંખ્યાત કે અનંત ઉત્પન્ન થાય છે. ૮, યોજ-કલ્યોજમાં તેર, સંખ્યાત, અસંખ્યાત કે અનંત ઉત્પન્ન થાય છે.
परिमाणं-पन्नरस वा, संखेज्जा वा, असंखेज्जा वा, अणंता वा। તે તદેવ -ગાવ- મળતો
एवं एएसु सोलससु महाजुम्मेसु एक्को गमओ,
णवर-परिमाणे नाणत्तं
૯. દ્વાપરયુગ્મ-ક્તયુગ્મમાં આઠ, સંખ્યાત, અસંખ્યાત કે અનંત ઉત્પન્ન થાય છે.
७. तेओयदावरजुम्मेसु चोद्दस वा, संखेज्जा वा, असंखेज्जा वा, अणंता वा उववज्जति । ૮, તેથમિ તેરસ વા, સંજ્ઞા વ, असंखेज्जा वा, अणंता वा उववज्जति । ९. दावरजुम्मकडजुम्मेसु अट्ठ वा, संखेज्जा वा, असंखेज्जा वा, अणंता वा उववज्जति । १०. दावरजुम्मतेओयेसु एक्कारस वा, संखेज्जा वा, असंखेज्जा वा, अणंता वा उववज्जति । ११. दावरजुम्मदावरजुम्मेसु दस वा, संखेज्जा वा, असंखेज्जा वा, अणंता वा उववज्जति । १२. दावरजुम्मकलिओयेसु नव वा, संखेज्जा वा, असंखेज्जा वा, अणंता वा उववज्जति । १३. कलिओयकडजुम्मेसु चत्तारि वा, संखेज्जा वा, असंखेज्जा वा, अणंता वा उववज्जति । १४. कलिओयतेयोएसु सत्त वा, संखेज्जा वा, असंखेज्जा वा, अणंता वा उववति ।
૧૦. દ્વાપરયુગ્મ-જમાં અગિયાર, સંખ્યાત, અસંખ્યાત કે અનંત ઉત્પન્ન થાય છે. ૧૧. દ્વાપરયુગ્મ-દ્વાપરયુગ્મમાં દસ, સંખ્યાત, અસંખ્યાત કે અનંત ઉત્પન્ન થાય છે. ૧૨. દ્વાપરયુગ્મ-કલ્યોજમાં નવ, સંખ્યાત, અસંખ્યાત કે અનંત ઉત્પન્ન થાય છે. ૧૩. કલ્યોજ-કૃતયુગ્મમાં ચાર, સંખ્યાત, અસંખ્યાત કે અનંત ઉત્પન્ન થાય છે. ૧૪, કલ્યોજ-યોજમાં સાત, સંખ્યાત, અસંખ્યાત કે અનંત ઉત્પન્ન થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org