________________
૨૧૬૦
દ્રવ્યાનુયોગ ભાગ-૪
प. वालुयप्पभापुढवि-नीललेस्स-खुड्डागकडजु- પ્ર. ભંતે! ક્ષુદ્રતયુગ્મરાશિવાળા નીલલેશ્યી વાલુકાપ્રભા म्मनेरइया णं भंते ! कओहिंतो उववज्जति ?
પૃથ્વીના નૈરયિક ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે ? किं नेरइएहिंतो उववज्जति -जाव- देवेहितो
શું તેઓ નૈરયિકોથી આવી ઉત્પન્ન થાય છે -યાવતउववज्जति?
દેવોથી આવી ઉત્પન્ન થાય છે ? ૩. નવમા ! જેવા
ઉ. ગૌતમ ! એનો ઉપપાત પૂર્વવત જાણવો જોઈએ. एवं पंकप्पभाए वि, एवं धूमप्पभाए वि।
આ જ પ્રકારે પંકપ્રભા અને ધૂમપ્રભાના નૈરયિકોના
માટે પણ સમજવું જોઈએ. एवं चउसु वि जुम्मेसु,
આ જ પ્રકારે ચારે યુગ્મોના વિષયમાં પણ સમજવું
જોઈએ. णवरं-परिमाणं जहा कण्हलेस्सुद्देसए।
વિશેષ - જે પ્રકારે કૃષ્ણલેશ્ય ઉદ્દેશકમાં પરિમાણ (માત્રા) કહી છે તે જ પ્રકારે અહીંયા પણ સમજવી
જોઈએ. તે તે જેવા -વિયા. સ. ૩૨, ૩.૩, સુ.?-૪
શેષ વર્ણન પૂર્વવત છે. ૬. ગુરૂનુમાનપુરા જે ચાળે વવાય ૧૬. શુદ્રકૃતયુગ્માદિની અપેક્ષાએ કાપોતથ્થી નૈરયિકોના परूवणं
ઉત્પાતાદિનું પ્રરૂપણ : ૫. ઉસ-
વુ ડનુમ્મરફથી જે મસ્તે ! પ્ર. ભંતે ! શુદ્રકૃતયુગ્મરાશિવાળા કાપોતલેશ્યી નૈરયિક कओहिंतो उववज्जंति ?
કયાંથી આવી ઉત્પન્ન થાય છે ? किं नेरइएहिंतो उववज्जंति -जाव- देवेहितो
શું તેઓ નૈરયિકોથી આવી ઉત્પન્ન થાય છે उववज्जति ?
-વાવ- દેવોથી આવી ઉત્પન્ન થાય છે ? उ. गोयमा ! एवं जहेव कण्हलेस्सखुड्डागकडजुम्म ઉ. ગૌતમ ! એનો ઉપપાત પણ કૃષ્ણલક્ષી સુકૃતतहेव भाणियब्वं।
યુગ્મરાશિવાળા નૈરયિકોની સમાન જાણવું જોઈએ. णवरं-उववाओ जे रयणप्पभाए।
વિશેષ - એનો ઉપપાત રત્નપ્રભાપૃથ્વીમાં થાય છે. તે તે જેવા
શેષ વર્ણન પૂર્વવત છે. प. रयणप्पभापुढवि-काउले स्सखुड्डागकडजु- પ્ર. ભંતે! શુદ્રકૃતયુગ્મરાશિવાળા કાપોતલેશ્યી રત્નપ્રભા म्मनेरइया णं भंते ! कओहिंतो उववज्जति ?
પૃથ્વીના નૈરયિક કયાંથી આવીને ઉત્પન્ન થાય છે ? किं नेरइए हिंतो उववज्जति -जाव- देवेहिंतो
શું તેઓ નૈરયિકોથી આવી ઉત્પન્ન થાય છે –ચાવતउववज्जति ?
દેવોથી આવી ઉત્પન્ન થાય છે ? ૩. યમવુિં જેવ!
ઉ. ગૌતમ ! એનું વર્ણન પણ પૂર્વવત સમજવું
જોઈએ. एवं सकरप्पभाए वि, एवं वालुयप्पभाए वि।
આ જ પ્રકારે શર્કરપ્રભા અને વાલુકાપ્રભાના
નિરયિકોનું વર્ણન પણ કરવું જોઈએ. एवं चउसु वि जुम्मेसु,
ચારે યુગ્મોમાં પણ આ જ પ્રકારે સમજવું જોઈએ. णवरं-परिमाणं जहा कण्हलेस्सुद्देसए ।
વિશેષ - કૃષ્ણલેશ્યા ઉદ્દેશકના અનુસાર માત્રા
અલગ- અલગ સમજવી જોઈએ. સેલે તે રેવા - વિ.સ. ૩૨, ૩.૪, મુ. ૧-૪
શેષ સર્વ વર્ણન પૂર્વવત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org