________________
પરિશિષ્ટ-૧
-
સંદર્ભ સ્થળસૂચિ
—
—
—
—
=
=
=
=
=
=
ગ્રન્થ
દ્રવ્યાનુયોગના અધ્યયનોમાં વર્ણિત વિષયોનું ધર્મકથાનુયોગ, ચરણાનુયોગ, ગણિતાનુયોગ અને દ્રવ્યાનુયોગના અન્ય અધ્યયનોમાં જ્યાં-જ્યાં જેટલા ઉલ્લેખ છે તેનાં પૃષ્ઠક અને સૂત્રક સહિત વિષયોની સૂચી આપવામાં આવી છે. જીજ્ઞાસુ પાઠક તે-તે સ્થળોથી પૂર્ણ જાનકારી (માહિતી) પ્રાપ્ત કરી લે.
“વતિ અધ્યયનમાં ૩૨ દ્વાર અને ૨૦ દ્વાર સંબંધી બે ટિપ્પણ આપેલ છે તેના અનુસાર બધા અધ્યયનોમાં સમઝી | લેવું જોઈએ.
અહીં સૂત્રાંક-પૃષ્ઠોક હિન્દી અનુયોગના આપેલ છે. પણ તેમાં અધ્યયનનો નામ આપ્યો છે. જેથી જીજ્ઞાસુ અધ્યયન કાઢી મૂત્રાંકથી પાઠ જોઈ શકે છે. ગણિતાનુયોગમાં પાઠ ઉમેરવાથી સૂત્રક બદલી ગયા છે પણ ત્રણે અનુયોગના સૂત્રાંક ( હિન્દી-ગુજરાતીના લગભગ સરખા છે.
- વિનયમુનિ | — — — — — — — — — — — — — — — — — — — —૨૮. આશ્રવ અધ્યયન (પૃ. ૧૩૪૮ થી ૧૪૨૨) પૃથ્યાંક અધ્યયન સૂત્રોક
વિષય ચરણાનુયોગ : ભાગ-૧ પૃ. ૧૬૫ દર્શનાચાર વર્ણન
મિથ્યાત્વનાં ભેદ-પ્રભેદ. ભાગ-૧
પૃ. ૧૭૫ દર્શનાચાર વર્ણન સૂ. ૨૭૪ મિથ્યાદંડ પ્રયોગ. ભાગ-૧ પૃ. ૪૪ ચારિત્રાચાર વર્ણન
અર્થલોલુપ હિંસા કરે છે. ભાગ-૧
૫. ૪૪૨ ચારિત્રાચાર વર્ણન
બાળ જીવ દૂર કરે છે. ભાગ-૧ પૃ. ૪૪૩ ચારિત્રાચાર વર્ણન
સર્વશજ સર્વ આશ્રયોને જાણે છે. ભાગ-૧ પૃ. ૧૨-૧૪ ધર્મપ્રજ્ઞાપના વર્ણન
ભ.નાં શરીરના અંગોપાગોનું વર્ણન. ભાગ-૧
પૃ. ૩૩ ચારિત્રાચાર વર્ણન
અબ્રહ્મચર્ય અધર્મનું મૂળ. ભાગ-૧ 5. ૩૩૩-૩૩૬ ચારિત્રાચાર વર્ણન
સ્ત્રીરાગ વર્ણન. ભાગ-૧
ચારિત્રાચાર વર્ણન સૂ. ૪ પરિગ્રહ પાપનું સ્વરૂપ. ભાગ-૧
પૃ. ૪૩૮-૪૩૯
ચારિત્રાચાર વર્ણન સૂ. ૬૪ પરિગ્રહ પાપનું ફળ દુઃખ. ભાગ-૧
પૃ. ૪૪૫ ચારિત્રાચાર વર્ણન સૂ. ૬૮૩ આત્યંતર પરિગ્રહથી પાશબદ્ધ પ્રાણી. ભાગ-૨ પૃ. ૧૪૧ ચારિત્રાચાર વર્ણન
અકામકષ્ટ ભોગવવાવાળા પ્રાણી. ભાગ-૨
પૃ. ૧૧૧ ચારિત્રાચાર વર્ણન સૂ. ૨૮૨ પંદર કર્માદાન. ભાગ-૨
પૃ. ૧૮૨ ચારિત્રાચાર વર્ણન સૂ. ૧૧૬૩ છે પ્રકારનાં પ્રમાદ. ધર્મકથાનુયોગ : ભાગ-૧ ખંડ-૨ પૃ. ૨૫૩ મૃગાપુત્ર વર્ણન સૂ. ૪૭૮
મૃગાપુત્રનાં દ્વારા નરક દુઃખ વર્ણન, ભાગ-૨ ખંડ- પૃ. ૧૩૦ નંદીવર્ધન કુમાર વર્ણન સૂ. ૨૮૪ દુર્યોધન દ્વારા વેદના. ભાગ-૨ ખંડ-; ઉબરદત્ત વર્ણન
ધન્વન્તરી દ્વારા માંસાશન ચિકિત્સા દ્રવ્યાનુયોગ : ૫. ૧૨૫ વેદના વર્ણન
નિરયિકોની દસ પ્રકારની વેદના. ૫. ૧૨૨૫-૧૨૨૮ વેદના વર્ણન
નિરયિકોની ઉણશીત વેદના. પૃ. ૧૨૨૮ વેદના વર્ણન સૂ. ૧૦ નિરયિકોની ભૂખ-પાસ વેદના.
પૂ. ૪૩૮
P-1 For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org