________________
૨૦૯૫
વ્યુત્ક્રાંતિ અધ્યયન ९१. नव नेरइयाणं विवक्खा - प. नव भंते ! नेरइया नेरइयपवेसणए णं पविसमाणा
किं रयणप्पभाए होज्जा-जाव-अहेसत्तमाए होज्जा?
उ. गंगेया! रयणप्पभाएवा होज्जा-जाव-अहेसत्तमाए
વ હોન્ના /
१-८. अहवा एगे रयणप्पभाए, अट्ठ सक्करप्पभाए હોન્ના | एवं दुयासंजोगो -जाव- सत्तसंजोगो य ।
जहा अट्ठण्हं भणियं तहा नवण्हं पि भाणियव्वं ।
णवरं- एक्केक्को अब्भहिओ संचारेयब्वो, सेसं तं જેવ, છિનો ગ0િાવિનો -
अहवा तिण्णि रयणप्पभाए, एगे सक्करप्पभाए, एगे वालुयप्पभाए -जाव- एगे अहेसत्तमाए वा होज्जा।
(૫૦ ૦૫) - વિયા. ૪.૨, ૩.૩૨, ૩. ૨૪ ९२. दस नेरइयाणं विवक्खाप. दस भंते ! नेरइया नेरइयप्पवेसणए णं पविसमाणा
किं रयणप्पभाए होज्जा-जाव-अहेसत्तमाए होज्जा?
૯૧. નવ નરયિકોની વિચક્ષા : પ્ર. ભંતે ! નવ નૈરયિક જીવ નૈરયિક ઉત્પત્તિ સ્થાન
દ્વારા પ્રવેશ કરતાં શું રત્નપ્રભામાં ઉત્પન્ન થાય
છે વાવત- અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે ? ઉ. ગાંગેય ! તે રત્નપ્રભામાં પણ ઉત્પન્ન થાય છે
-વાવ- અધઃસપ્તમ પૃથ્વીમાં પણ ઉત્પન્ન થાય છે. ૧-૮. અથવા એક રત્નપ્રભામાં અને આઠ શર્કરપ્રભામાં ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે દ્વિસંયોગીથી સપ્ત સંયોગી સુધી ભંગ કહેવા જોઈએ. જે પ્રમાણે આઠ નૈરયિકોનું વર્ણન કર્યું તે પ્રમાણે નવ નૈરયિકોનું પણ વર્ણન કરવું જોઈએ. વિશેષ: એક-એક નૈરયિકનો અધિક સંયોગ કરવો જોઈએ. શેપ બધુ વર્ણન પૂર્વવત છે, જેનો અંતિમ ભંગ આ પ્રમાણે છે - અથવા ત્રણ રત્નપ્રભામાં, એક શર્કરા પ્રભામાં, એક વાલુકપ્રભામાં -વાવ- એક અધઃસપ્તમ
પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. (૨૦૦૫) ૯૨. દસ નૈરયિકોની વિવલા : પ્ર. ભંતે ! દસ નૈરયિક જીવ, નૈરયિક ઉત્પત્તિ સ્થાન
દ્વારા પ્રવેશ કરતાં શું રત્નપ્રભામાં ઉત્પન્ન થાય
છે વાવત- અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે ? ઉ. ૧-૭, ગાંગેય ! તે રત્નપ્રભામાં પણ ઉત્પન્ન થાય
છે -ચાવતુ- અધઃસપ્તમ પૃથ્વીમાં પણ ઉત્પન્ન થાય છે. અથવા એક રત્નપ્રભામાં અને નવ શર્કરા પ્રભામાં ઉત્પન્ન થાય છે. જે પ્રમાણે નવ નૈરયિક જીવોનાં દ્વિસંયોગીથી (ત્રિકસંયોગી, ચત સંયોગી, પંચ સંયોગી, છસંયોગી) સપ્ત સંયોગી સુધી ભંગ કહ્યા છે તે પ્રમાણે દસ નિરયિક જીવોનાં પણ (દ્વિસંયોગી -પાવત- સપ્ત સંયોગી) ભંગ કહેવા જોઈએ.
૩. ૧-૭, ના ! રથન[ભાઇ હોન્ના -ઝાવ
अहेसत्तमाए वा होज्जा,
अहवा एगे रयणप्पभाए, नव सक्करप्पभाए होज्जा।
एवंद्वयासंजोगो-जाव-सत्तसंजोगोय जहानवण्हं,
એક સંયોગી ૭, દ્ધિકસંયોગી ૧૬૮, ત્રિકસંયોગી ૯૮૦, ચતુષ્ક સંયોગી ૧૯૬૦, પંચ સંયોગી ૧૪૭૦, છસંયોગી ૩૯૨ અને સતસંયોગી ૨૮ એ બધા મળીને ૫૦૦૫ ભંગ થયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org