SearchBrowseAboutContactDonate
Page Preview
Page 760
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યુત્ક્રાંતિ અધ્યયન ૨૦૮૯ १. अहवा एगे रयणप्पभाए, एगे सक्करप्पभाए, ૧. અથવા એક રત્નપ્રભામાં, એક શર્કરા પ્રભામાં, एगे पंकप्पभाए, दो धूमप्पभाए होज्जा । (१७) એક પંકપ્રભામાં અને બે ધુમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૧૭) एवं जहा चउण्हं चउक्कसंजोगो भणिओ तहा જે પ્રમાણે ચાર નૈરયિક જીવોનાં ચતુઃસંયોગી ભંગ पंचण्ह विचउक्कसंजोगो भाणियब्यो। કહ્યા છે, તે પ્રમાણે પાંચ નૈરયિક જીવોનાં ચતુઃસંયોગી ભંગ કહેવા જોઈએ. णवर- अब्भहियं एगो संचारेयव्यो, વિશેષ અહીં એક અધિકનો સંયોગ કરવો જોઈએ. एवं -जाव- अहवा दो पंकप्पभाए, एगे धूमप्पभाए, આ પ્રમાણે વાવતુ- અથવા બે પંકપ્રભામાં, એક અને તમાકુ, અને શહેરમાઈ રબ્બી I (૪૦) ધૂમપ્રભામાં, એક તમ પ્રભામાં અને એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે.(૧૪૦) (પાંચ સંયોગીનાં ૨૧ ભંગ-) १. अहवा एगे रयणप्पभाए, एगे सक्करप्पभाए, ૧. અથવા એક રત્નપ્રભામાં, એક શર્કરાપ્રભામાં, एगे वालुयप्पभाए, एगे पंकप्पभाए, एगे धूमप्पभाए એક વાલુકાપ્રભામાં, એક પંકપ્રભામાં અને એક દોm I ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. २. अहवा एगे रयणप्पभाए, एगे सक्करप्पभाए, ૨. અથવા એક રત્નપ્રભામાં, એક શર્કરા પ્રભામાં, एगेवालुयप्पभाए, एगेपंकप्पभाए, एगेतमाए होज्जा, એક વાલુકાપ્રભામાં, એક પંકપ્રભામાં અને એક તમ:પ્રભામાં ઉત્પન્ન થાય છે. ३. अहवा एगे रयणप्पभाए, एगे सक्करप्पभाए, ૩. અથવા એક રત્નપ્રભામાં, એક શર્કરાપ્રભામાં, एगेवालुयप्पभाए, एगे पंकप्पभाए, एगेअहेसत्तमाए એક વાલુકાપ્રભામાં, એક પંકપ્રભામાં અને એક હોના અધ:સપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. ४. अहवा एगे रयणप्पभाए, एगे सक्करप्पभाए, ૪. અથવા એક રત્નપ્રભામાં, એક શર્કરા પ્રભામાં, एगे वालुयप्पभाए, एगे धूमप्पभाए, एगे तमाए એક વાલુકાપ્રભામાં, એક ધૂમપ્રભામાં અને એક હોન્ના I. તમ:પ્રભામાં ઉત્પન્ન થાય છે. ५. अहवा एगे रयणप्पभाए, एगे सक्करप्पभाए, ૫. અથવા એક રત્નપ્રભામાં, એક શર્કરા પ્રભામાં, एगेवालुयप्पभाए, एगे धूमप्पभाए, एगे अहेसत्तमाए એક વાલુકાપ્રભામાં, એક ધૂમપ્રભામાં અને એક દીના અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. ६. अहवा एगे रयणप्पभाए, एगे सक्करप्पभाए, ૬. અથવા એક રત્નપ્રભામાં, એક શર્કરાપ્રભામાં, एगे वालुयप्पभाए, एगे तमाए, एगे अहेसत्तमाए એક વાલુકાપ્રભામાં, એક તમ:પ્રભામાં અને એક દોજ્ઞા . અધસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. ७. अहवा एगे रयणप्पभाए, एगे सक्करप्पभाए, ૭. અથવા એક રત્નપ્રભામાં, એક શર્કરા પ્રભામાં, एगे पंकप्पभाए, एगे धूमप्पभाए, एगे तमाए होज्जा। એક પંકપ્રભામાં, એક ધૂમપ્રભામાં અને એક તમ:પ્રભામાં ઉત્પન્ન થાય છે. ८. अहवा एगे रयणप्पभाए, एगे सक्करप्पभाए, ૮. અથવા એક રત્નપ્રભામાં, એક શર્કરા પ્રભામાં, एगे पंकप्पभाए, एगे धूमप्पभाए, एगे अहेसत्तमाए એક પંકપ્રભામાં, એક ધૂમપ્રભામાં અને એક હોબ્બTI અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. ૧. ચતુ-સંયોગી ભંગ : આમાંથી રત્નપ્રભાનાં સંયોગવાળા ૮૦, શર્કરામભાનાં સંયોગવાળા ૪૦, વાલુકાપ્રભાનાં સંયોગવાળા ૧૬ અને પંકપ્રભાનાં સંયોગવાળા ૪ આ બધા મળીને પાંચ નૈરયિકોનાં ચતુઃસંયોગી ૧૪૦ ભંગ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy