________________
૨૦૩૪
દ્રવ્યાનુયોગ ભાગ-૩
૨૭-૨૮, પર્વ -ગાવ- રોહિસા /
૧૭-૨૮, આ પ્રમાણે લોભકપાયી સુધી નૈરયિક
જીવોની ઉદવર્તના કહેવી જોઈએ. २९. सोइंदियोवउत्ता न उब्वटंति ।
૨૯. શ્રોત્રેન્દ્રિયોપયોગયુક્ત જીવ મરતા નથી. ३०-३३. एवं-जाव- फासिंदियोवउत्तान उब्वटंति। ૩૦-૩૩. આ પ્રમાણે સ્પર્શેન્દ્રિયોપયોગ યુક્ત
સુધીનાં નૈરયિક જીવ પણ કરતા નથી. ३४. जहण्णेणं एक्को वा, दो वा, तिण्णि वा
૩૪. જઘન્ય એક, બે કે ત્રણ અને उक्कोसेणं संखेज्जा नोइंदियोवउत्ता उव्वटंति।
ઉત્કૃષ્ટ સંખ્યાત નોઈન્દ્રિયોપયોગયુક્ત નૈરયિક
મરે છે. ३५. मणजोगी न उब्वटंति।
૩૫. મનોયોગી મરતા નથી. ३६. एवं वइजोगी वि।
૩૬. આ પ્રમાણે વચનયોગી પણ મરતા નથી. ३७. जहण्णेणं एक्को वा, दो वा, तिण्णि वा
૩૭. જઘન્ય એક, બે કે ત્રણ અને उक्कोसेणं संखेज्जा कायजोगी उव्वटंति ।
ઉત્કૃષ્ટ સંખ્યાત કાયયોગી મરે છે. ३८-३९. एवं सागारोवउत्ता, अणागारोवउत्ता वि। ૩૮-૩૯. આ પ્રમાણે સાકારોપયોગ યુક્ત અને - વિચા. સ. ? ૨, ૩. ૨, ૩. ૭
અનાકારોપયોગ યુક્ત નૈરયિકોની ઉદ્દવર્તના
પણ કહેવી જોઈએ. રૂ રૂ. રપમાપુરી વિત્ય, નિરયાવાયુ ૩૩. રત્નપ્રભા પૃથ્વીનાં સંખ્યાત વિસ્તૃત નરકાવાસોમાં
નેરાથવિસયા પૂપના તાપણા સમાહા- નૈરયિકોનાં સંખ્યાત વિષયક ૪૯ પ્રશ્નોનું સમાધાન : प. इमीसे णं भंते ! रयणप्पभाए पुढवीए तीसाए પ્ર. ભંતે ! આ રત્નપ્રભા પૃથ્વીનાં ત્રીસ લાખ નરકાવાनिरयावाससयसहस्सेसुसंखेज्जवित्थडेसुनेरइएसु
સોમાંથી સંખ્યાત યોજન વિસ્તારવાળા નારકોમાં - ૨. વય ને પૂUUત્તા ?
૧. કેટલા નારક કહ્યા છે ? २-३९. केवइया काउलेस्सा -जाव- केवइया ૨-૩૯. કાપોતલેશીથી-ચાવત-અનાકારોપયોગયુક્ત अणागारोवउत्ता पण्णता?
સુધીનાં નારક કેટલા કહ્યા છે ? ४०. केवइया अणंतरोववन्नगा पण्णत्ता?
૪૦. કેટલા અનન્તરોપપન્નક કહ્યા છે ? ४१. केवइया परंपरोववन्नगा पण्णत्ता ?
૪૧. કેટલા પરં૫રો૫૫ન્નક કહ્યા છે ? ४२. केवइया अणंतरोगाढा पण्णत्ता?
૪૨. કેટલા અનન્તરાવગાઢ કહ્યા છે ? ४३. केवइया परंपरोगाढा पण्णत्ता?
૪૩. કેટલા પરંપરાવગાઢ કહ્યા છે ? ४४. केवइया अणंतराहारा पण्णत्ता?
૪૪. કેટલા અનન્તરાહારક કહ્યા છે ? ४५. केवइया परंपराहारा पण्णत्ता?
૪૫. કેટલા પરંપરાહારક કહ્યા છે ? ४६. केवइया अणंतरपज्जत्ता पण्णत्ता ?
૪૬. કેટલા અનન્તરપર્યાપ્તા કહ્યા છે ? ४७. केवइया परंपरपज्जत्ता पण्णत्ता?
૪૭. કેટલા પરંપરપર્યાપ્તા કહ્યા છે ? ૪૮. તેવા રિમાં પૂજા ?
૪૮. કેટલા ચરમ કહ્યા છે ? ४९. केवइया अचरिमा पण्णत्ता ?
૪૯. કેટલા અચરમ કહ્યા છે ? ૩. કોચમા ! સુન રચન[ગુઢવાણ તીસાઈ ઉ. ગૌતમ ! આ રત્નપ્રભા પૃથ્વીનાં ત્રીસ લાખ निरयावाससयसहस्सेसु संखेज्जवित्थडेसु नेरइएसु
નરકાવાસોમાંથી સંખ્યાત યોજન વિસ્તારવાળા નારકોમાં -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org