________________
વ્યુત્ક્રાંતિ અધ્યયન
૨૦૨૫
तिरिएसुसब्वेसु उववज्जति संखेज्जवासाउएसुवि, असंखेज्जवासाउएसु वि, चउप्पएसु वि, पक्खीसु વિા मणुस्सेसु सव्वेसु कम्मभूमिएसु,
नो अकम्मभूमिएसु, अंतरदीवएसुवि, संखेज्जवासाउएसुवि, असंखेज्जवासाउएसु वि, पज्जत्तएसु वि, अपज्जत्तएसु वि। વેસુ -બાવ- વાળમંતર थलयराणं खहयराण वि एवं चेव ।
- નીવા. પરિ. ૨, મુ. ૩૬ प. गब्भवक्कंतिय भुयगपरिसप्प थलयर पंचिंदियति
रिक्खजोणिया णं भंते! उबटिटत्ता कहिं गच्छंति? उ. गोयमा ! उब्वट्टित्ता दोच्चं पुढविं गच्छंति,
उरगपरिसप्प-थलयर-पंचिंदियतिरिक्खजोणिया उव्वट्टित्ता पंचमिं पुढविं गच्छंति । चउप्पय-थलयर-पंचिंदिय-तिरिक्खजोणिया उव्वट्टित्ता चउत्थिं पुढविं गच्छति । जलयर-पंचिंदियातिरिक्खजोणिया उव्वट्टित्ता अहे सत्तमं पुढविं गच्छति। खहयर-पंचिंदिय-तिरिक्खजोणिया उव्वटित्ता तच्चं पुढविं गच्छंति।
- નીવા. ડિ. ૩, ૩. ૨, મુ. ૧૭ (૨) प. दं. २१. मणुस्सा णं भंते! अणंतरं उबटिटता कहिं
गच्छंति ? कहिं उववज्जति ? किं नेरइएस उववज्जंति-जाव-देवेस उववज्जति?
તિર્યંચોમાં ઉત્પન્ન થાય તો સંખ્યાત વર્ષાયુષ્ક, અસંખ્યાત વર્ષાયુષ્ક, ચતુષ્પદ અને પક્ષીઓનાં બધા પ્રકારોમાં ઉત્પન્ન થાય છે. મનુષ્યોમાં ઉત્પન્ન થાય તો બધા કર્મભૂમિજનાં મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે. પરંતુ અકર્મભૂમિજોમાં ઉત્પન્ન થતા નથી. સંખ્યાત વર્ષાયુષ્ક, અસંખ્યાત વર્ષાયુષ્ક, પર્યાપ્તા અને અપર્યાપ્તા અંતર્દી પજોમાં ઉત્પન્ન થાય છે. દેવોમાં વાણવ્યંતર સુધી ઉત્પન્ન થાય છે. સ્થળચર અને ખેચરનાં માટે પણ આ પ્રમાણે કહેવું
જોઈએ. પ્ર. ભંતે ! ગર્ભજ ભુજપરિસર્પ સ્થળચર પંચેન્દ્રિય
તિર્યંચયોનિક મરીને ક્યાં ઉત્પન્ન થાય છે? ઉ. ગૌતમ! તે મરીને બીજી પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે.
ઉરપરિસર્પ સ્થળચર પંચેન્દ્રિય તિર્યંચયોનિક મરીને પાંચમી પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. ચતુષ્પદ સ્થળચર પંચેન્દ્રિય તિર્યંચયોનિક મરીને ચોથી પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. જલચર પંચેન્દ્રિય તિર્યંચયોનિક મરીને અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. ખેચર પંચેન્દ્રિય તિર્યંચયોનિક મરીને ત્રીજી પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે.
उ. गोयमा ! नेरइएसु वि उववज्जति -जाव- देवेसु वि
વવપ્નતિ - પ. પૂ. ૬, મુ. ૬૭૩/ प. (सम्मुच्छिम-मणुस्साणं भंते!) अणंतरं उव्वट्टित्ता
कहिं गच्छंति ? कहिं उववज्जति? ૩. યમ ! (વેરચ-વેવ સંવાઉચવન્ને)
- નવા. પર. ૨, સુ. ૪?
પ્ર. ૬.૨૧. ભંતે ! મનુષ્ય અનન્તર ઉદ્વર્તન કરીને
ક્યાં જાય છે ? ક્યાં ઉત્પન્ન થાય છે ? શું તે નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે -યાવત- દેવોમાં
ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! (તે) નૈરયિકોમાં પણ ઉત્પન્ન થાય છે
-વાવ- દેવોમાં પણ ઉત્પન્ન થાય છે. પ્ર. ભંતે ! (સમ્મસ્કિમ મનુષ્ય) અનન્તર ઉદ્વર્તન
કરીને ક્યાં જાય છે ? ક્યાં ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! (નૈરયિક દેવ અને અસંખ્યાત-વર્ષાયુષ્કોને
છોડીને બાકી (મનુષ્ય તિર્યંચો)માં ઉત્પન્ન થાય છે.)
૨. ૨.
નવા. વરિ. ૩, ૩. ૩, મુ. ૬૭ જૈન વિશ્વ ભારતી લાડનૂની અનુસાર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org