________________
વ્યુત્ક્રાંતિ અધ્યયન
૨૦૨૩
प. सण्हपुढविकाइयाणं भंते! जीवा अणंतरं उव्वट्टित्ता
कहिं गच्छंति ? कहिं उववज्जति ? किं नेरइएस उववज्जति -जाव- देवेस उववज्जति?
. યT ! નો નેરપણું ૩વનંતિ,
तिरिक्खजोणिएसु उववज्जंति, मणुस्सेसु उववज्जति, नो देवेसु उववज्जंति, तं चेव -जाव- असंखेज्जवासाउयवज्जेहिंतो ૩૩વનંતિ - નવા. . ૨, મુ. ૨૬ सुहुम आउकाइया जहेव सुहुम पुढविकाइया।
- નીવ. કિ. ૨, મુ. ૨૬ હૃ. ૨૨-૧૬. વેગા, , વેવિય, તેલિય, चउरिदिया वि।
પ્ર. ભંતે ! શ્લષ્ણ પૃથ્વીકાયનાં જીવ અનન્તર ઉદ્વર્તન
કરીને ક્યાં જાય છે ? ક્યાં ઉત્પન્ન થાય છે ? શું તે નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે -યાવત- દેવોમાં
ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! તે નૈરયિકોમાં ઉત્પન્ન થતા નથી.
તિર્યંચયોનિકોમાં ઉત્પન્ન થાય છે, મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે, દેવોમાં ઉત્પન્ન થતા નથી. સુક્ષ્મ પૃથ્વીકાયિકોનાં સમાન અસંખ્યાત વર્ષાયુષ્કોને છોડીને તિર્યો અને મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે. સૂક્ષ્મ અપ્રકાયિકોનું વર્ણન સૂક્ષ્મ પૃથ્વીકાયિકોનાં સમાન જાણવું જોઈએ. ૬.૧૩-૧૯. આ પ્રમાણે અપકાયિક, વનસ્પતિકાયિક, બેઈન્દ્રિય, ત્રેઈન્દ્રિય અને ચઉન્દ્રિયોની પણ ઉદ્દવર્તના કહેવી જોઈએ. આ પ્રમાણે તેજસ્કાયિક અને વાયુકાયિકની પણ ઉદવર્તના કહેવી જોઈએ.
વિશેષ : (તે) મનુષ્યોને છોડીને ઉત્પન્ન થાય છે. પ્ર. ૮ ૨૦. ભંતે ! પંચેન્દ્રિય તિર્યંચયોનિક અનન્તર
ઉદ્વર્તન કરીને ક્યાં જાય છે ? ક્યાં ઉત્પન્ન થાય
एवं तेऊ, वाऊ वि।
णवरं-मणुस्सवज्जेसु उववज्जति । प. दं. २०.पंचेंदिय-तिरिक्खजोणिया णं भंते! अणंतरं
उव्वटित्ता कहिं गच्छंति ? कहिं उववज्जति?
किं नेरइएसु उववज्जंति -जाव- देवेसु उववज्जति ?
उ. गोयमा ! नेरइएसु उववज्जति -जाव- देवेसु उववज्जंति।
प. जइ णेरइएसु उववज्जंति,
किं रयणप्पभापुढविनेरइएसु उववज्जंति -जावअहेसत्तमापुढविनेरइएसु उववज्जति ?
શું (તે) નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે -વાવ
દેવોમાં ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! (તે) નૈરયિકોમાં પણ ઉત્પન્ન થાય છે
-વાવ- દેવોમાં પણ ઉત્પન્ન થાય છે. પ્ર. જો (તે) નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે -
તો શું રત્નપ્રભા પૃથ્વીનાં નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે -વાવ- અધસપ્તમ પૃથ્વીનાં નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે ? ગૌતમ ! તે રત્નપ્રભા પૃથ્વીનાં નૈરયિકોમાં પણ ઉત્પન્ન થાય છે વાવત- અધાસપ્તમ પૃથ્વીના
નૈરયિકોમાં પણ ઉત્પન્ન થાય છે. પ્ર. જો (તે) તિર્યંચયોનિકોમાં ઉત્પન્ન થાય છે તો શું
એકેન્દ્રિયોમાં ઉત્પન્ન થાય છે યાવતુ- પંચેન્દ્રિયોમાં ઉત્પન્ન થાય છે ?
उ. गोयमा ! रयणप्पभापुढविनेरइएसु वि उववज्जति __ -जाव- अहेसत्तमापुढविनेरइएसु वि उववज्जति ।
प. जइ तिरिक्खजोणिएसु उववज्जति,
किं एगिदिएसु -जाव- पंचेंदिएसु उववज्जति ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org