________________
૧૯૮૪
દ્રવ્યાનુયોગ ભાગ-૩
प. जइ चउप्पय-थलयर-पंचेंदिय-तिरिक्खजोणि
एहिंतो उववज्जंति, किं सम्मुच्छिम-चउप्पय-थलयर-पंचेंदियतिरिक्खजोणिएहिंतो उववज्जंति? गब्भवक्कं तिय-चउप्पय-थलयर-पंचेंदिय
तिरिक्खजोणिएहिंतो उववज्जति ? ૩. સોયમાં ! સદ્ભુમિ -૨૩ME-થથર-પંઢિય
तिरिक्खजोणिएहिंतो वि उववज्जंति,
गब्भवक्कंतिय-चउप्पएहिंतो वि उववज्जति ।
प. जइ सम्मुच्छिम-चउप्पएहिंतो उववज्जति,
किं पज्जत्तय-सम्मुच्छिम-चउप्पय-थलयरपंचेंदिएहिंतो उववज्जति ?
अपज्जत्तय-सम्मुच्छिम-चउप्पय-थलयर-पंचेंदिएहिंतो उववज्जति ?
પ્ર. જો ચતુષ્પદ-સ્થળચર-પંચેન્દ્રિય-તિર્યંચયોનિકોમાંથી
આવીને ઉત્પન્ન થાય છે – તો શું સમ્મ૭િમ-ચતુષ્પદ-સ્થળચર-પંચેન્દ્રિયતિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? કે ગર્ભજ સ્થળચર- પંચેન્દ્રિય – તિર્યંચયોનિકોમાંથી
આવીને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! (તે) સમૃ૭િમ-ચતુષ્પદ-સ્થળચર
પંચેન્દ્રિય- તિર્યંચયોનિકોમાંથી આવીને પણ ઉત્પન્ન થાય છે. ગર્ભજ-ચતુષ્પદ-સ્થળચરોમાંથી આવીને પણ ઉત્પન્ન
થાય છે. પ્ર. જો સમૂચ્છિમ- ચતુષ્પદ- સ્થળચર (પંચેન્દ્રિય
તિર્યંચયોનિકો)માંથી આવીને ઉત્પન્ન થાય છેતો શું પર્યાપ્તા-સમૂચ્છિક - ચતુષ્પદ - સ્થળચરપંચેન્દ્રિય- તિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? કે અપર્યાપ્તા-સમ્યુમિ - ચતુષ્પદ- સ્થળચરપંચેન્દ્રિય-તિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન
થાય છે ? ઉ. ગૌતમ! (ત) પર્યાપ્તામાંથી આવીને ઉત્પન્ન થાય છે.
(પરંતુ) અપર્યાપ્તા-સમૃચ્છિમ-ચતુષ્પદ-સ્થળચરપંચેન્દ્રિય-તિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન
થતા નથી. પ્ર. જો ગર્ભજ-ચતુષ્પદ-સ્થળચર-પંચેન્દ્રિય-તિર્યંચયો
નિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છેતો શું (તે) સંખ્યાત વર્ષની આયુવાળા ગર્ભજચતુષ્પદ- સ્થળચર- પંચેન્દ્રિય-તિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? કે અસંખ્યાત વર્ષની આયુવાળા ગર્ભજ- સ્થળચરપંચેન્દ્રિય-તિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ગૌતમ ! (તે) સંખ્યાત વર્ષની આયુવાળામાંથી આવીને ઉત્પન્ન થાય છે. (પરંતુ) અસંખ્યાત વર્ષની આયુવાળામાંથી આવીને
ઉત્પન્ન થતા નથી. પ્ર. જો સંખ્યાત વર્ષની આયુવાળા ગર્ભજ-ચતુષ્પદ
સ્થળચર - પંચેન્દ્રિય- તિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ?
૩. નોય પુન્નત્તહિંતો ૩વવનંતિ,
नो अपज्जत्तय-समुच्छिम-चउप्पय-थलयरपंचेंदियतिरिक्खजोणिएहिंतो उववज्जति ।
प. जइ गब्भवक्कंतिय-चउप्पय-थलयर-पंचेंदिय
तिरिक्खजोणिएहिंतो उववज्जंति, किंसंखेज्जवासाउय-गब्भवक्कंतिय-चउप्पय-थलयरपंचेंदिय-तिरिक्खजोणिएहिंतो उववज्जति ?
असंखेज्जवासाउय-गब्भवक्कंतिय-चउप्पय-थलयरपंचेंदिय-तिरिक्खजोणिएहिंतो उववज्जति ?
उ. गोयमा ! संखेज्जवासाउएहिंतो उववज्जति,
नो असंखेज्जवासाउएहिंतो उववज्जति ।
प. जइसंखेज्जवासाउय-गब्भवक्कंतिय-चउप्पय-थलयर
पंचेंदिय-तिरिक्खजोणिएहिंतो उववज्जति ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org