________________
દેવગતિ અધ્યયન
૧૯૨૩
तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स बहवे अंतेवासी थेरा भगवंतो जाइसंपन्ना-जाव-विहरंति।
तए णं ते थेरा भगवंतो जायसड्ढा जायसंसया जहा गोयमसामी-जाव- पज्जुवासमाणा एवं वयासी
प. चमरस्स णं भंते ! असुरिंदस्स असुरकुमाररण्णो
कइ अग्गमहिसीओ पन्नत्ताओ? उ. अज्जो ! पंच अग्गमहिसीओ पन्नत्ताओ, तं जहा
. Iકી ૨, રાવી. રૂ. થઈ. ૪. વિ . ૬. મેહતાં. तत्थ णं एगमेगाए देवीए अट्ठट्ठ देवीसहस्स રિવાર પુનત્તા पभू णं ताओ एगमेगा देवी अन्नाइं अट्ठऽट्ठ देवीसहस्साइं परिवारं विउवित्तए एवामेव सपुवावरेणं चत्तालीसं देवीसहस्सा, से तं तुडिए।
તે કાળ અને તે સમયમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામીનાં ઘણા જાતિસંપન્ન આદિ વિશેષણોથી યુક્ત અંતેવાસી (શિષ્ય) સ્થવિર ભગવંત વાવતુ-વિચરણ કરતા હતા. એકવાર તે સ્થવિરો (ના મન)માં શ્રદ્ધા અને શંકા ઉત્પન્ન થઈ અને તે ગૌતમ સ્વામીની જેમ-પાવત-(ભગવાનની) પપાસના કરતા આ પ્રમાણે પૂછવા લાગ્યા - પ્ર. ભંતે ! અસુરેન્દ્ર અસુરકુમારરાજ ચમરની કેટલી
અઝમહિષિઓ (મુખ્ય દેવી) કહી છે ? ઉ. હે આર્યો ! (ચમરેન્દ્રની પાંચ) અગમહિષિઓ
કહી છે, જેમકે – ૧. કાળી, ૨. રાજી, ૩. રજની, ૪. વિદ્યુત, ૫. મેઘા. આમાંથી એક-એક અગ્રમહિષીનો આઠ-આઠ હજાર દેવીઓનો પરિવાર કહ્યો છે. એક-એક દેવી બીજી આઠ-આઠ હજાર દેવીઓનાં પરિવારની વિકર્વણા કરી શકે છે. આ પ્રમાણે પૂર્વાપરની બધી મળીને (પાંચ અગ્રમહિષીઓનો પરિવાર) ચાલીસ હજાર દેવીઓ છે. આ
ચમરેન્દ્રનો ત્રુટિક (અંતઃપુર) છે. પ્ર. ભંતે! શું અસુરેન્દ્ર અસુરકુમારરાજ ચમર ચમચંચા
રાજધાનીને સુધર્મા સભામાં અમર નામના સિંહાસન પર બેસીને પોતાના અંતઃપુરની સાથે દિવ્ય
ભોગોને ભોગવવામાં સમર્થ છે ? ઉ. હે આર્યો ! આ અર્થ સમર્થ નથી. પ્ર. ભંતે! શા માટે એવું કહેવાય છે કે – અસુરેન્દ્ર
અસુકુમારરાજ ચમર ચમચંચા રાજધાનીને સુધર્મા સભામાં -યાવત- દિવ્ય ભોગોને ભોગવવામાં સમર્થ નથી ?”
प. पभू णं भंते ! चमरे असुरिंदे असुरकुमारराया
चमरचंचाए रायहाणीए सभाए सुहम्माए चमरंसि सिंहासणंसि तुडिएणं सद्धिं दिव्वाइं भोगभोगाई
भुंजमाणे विहरित्तए? उ. अज्जो ! णो इणढे समठे। प. से केणठेणं भंते ! एवं वुच्चइ
नोपभू चमरे असुरिंदे असुरकुमारराया चमरचंचाए रायहाणीए सभाए सुहम्माए -जाव- नो दिव्वाई
भोगभोगाई भुंजमाणे विहरित्तए ? उ. अज्जो ! चमरस्स णं असुरिंदस्स असुरकुमाररण्णो
चमरचंचाए रायहाणीए सभाए सुहम्माए माणवए चेइयखंभं वइरामएसु गोलवट्टसमुग्गएसु बहूओ जिणसकहाओ सन्निक्खित्ताओ चिट्ठति, जाओ णं चमरस्स असुरिंदस्स असुरकुमाररण्णो अन्नेसिं च बहूणं असुरकुमाराणं देवाण य देवीण य अच्चणिज्जाओ. बंदिणिज्जाओ, नमसणिज्जाओ, पूयणिज्जाओ,सक्कारणिज्जाओ,सम्माणणिज्जाओ, कल्लाणं मंगलं देवयं चेइयं पज्जुवासणिज्जाओ भवंति, तेसिं पणिहाए नो पभू ।
ઉં. હે આર્યો ! અસુરેન્દ્ર અસુરકુમારરાજ ચમરની
ચમચંચા નામની રાજધાનીની સુધર્મા સભામાં માણવક ચૈત્યસ્તંભમાં, વજમય (હીરાના) ગોળ ડબ્બામાં જિન ભગવાનની ઘણી અસ્થિઓ રાખી છે. જેમકે- અસુરેન્દ્ર અસુરકુમારરાજનાં માટે તથા અન્ય ઘણા અસુરકુમાર દેવો અને દેવીઓનાં માટે અર્ચનીય, વંદનીય, નમસ્કરણીય, પૂજનીય, સત્કારયોગ્ય અને સમ્માન યોગ્ય છે. તે કલ્યાણરુ ૫, મંગલપ, દેવરૂપ, ચૈત્યરુપ, પર્યાપાસનીય છે. માટે તેના પ્રણિધાન (સાનિધ્યમાં) -વાવભોગ-ભોગવવામાં સમર્થ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org