SearchBrowseAboutContactDonate
Page Preview
Page 571
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯OO દ્રવ્યાનુયોગ ભાગ-૩ २. जंबुद्दीवे दीवे भरहेरवएसु वासेसु इमीसे ओसप्पिणीए सुसमसुसमाए समाए मणुया छ धणुसहस्साई उड्ढं उच्चत्तेणं पण्णत्ता, छच्च अद्धपलिओवमाइं परमाउं पालयति । ३. जंबुद्दीवे दीवे भरहेरवएसु वासेसु आगमेस्साए उस्सप्पिणी सुसमसुसमाए समाए मणुया छ धणुसहस्साइं उड्ढं उच्चत्तेणं भविस्संति, छच्च अद्धपलिओवमाइं परमाउं पालइस्संति । जंबुद्दीवे दीवे देवकुरुउत्तरकुरासु मणुया छद्धणुसहस्साइं उड्ढं उच्चत्तेणं पण्णत्ता, छच्च अद्धपलिओवमाइं परमाउं पालेंति । एवं धायइसंडदीवपुरथिमद्धे चत्तारि आलावगा -जाव-पुक्खरवरदीवड्ढपच्चत्थिमद्धेविचत्तारि आलावगा। -ટા.સ. ૬ .૪૬૩ ૨. જંબૂદ્વીપમાં ભરત-એરવત ક્ષેત્રમાં વર્તમાન અવસર્પિણીનાં સુષમ-સુષમા કાળમાં મનુષ્યોની ઊંચાઈ છ હજાર ધનુષની છે અને ઉત્કૃષ્ટ આયુ ત્રણ પલ્યોપમની કહેવામાં આવી છે. ૩. જંબૂદ્વીપનાં ભરત-એરવત ક્ષેત્રની આગામી ઉત્સર્પિણીનાં સુષમ-સુષમા કાળમાં મનુષ્યોની ઊંચાઈ છ હજાર ધનુષની થશે અને ઉત્કૃષ્ટ આયુ ત્રણ પલ્યોપમની થશે. ૪. જંબૂદ્વીપમાં દેવકરુ તથા ઉત્તરકુરુમાં મનુષ્યોની ઊંચાઈ છ હજાર ધનુષની છે તથા ઉત્કૃષ્ટ આયુ ત્રણ પલ્યોપમની કહેવામાં આવી છે. આ પ્રમાણે ધાતકીખંડ દ્વીપના પૂર્વાર્ધ અને પશ્ચિમાધ્ધમાં ચાર-ચાર આલાપક -યાવત- અર્ધ પુષ્કરવર દ્વીપનાં પશ્ચિમાધ્ધના પણ ચાર-ચાર આલાપક કહેવા જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy