________________
૧૮૯૨
દ્રવ્યાનુયોગ ભાગ-૩
अणोवमाइवा, चाउरक्केगोखीरे चउठाण परिणए गुडखंडमच्छंडि उवणीए मंदग्गिकडीए वण्णेणं उववेए -जाव- फासेणं. भवेयारूवे सिया?
અનોપમાં અથવા ચાર વાર પરિણત અને ચતુસ્થાન પરિણત ગાયનું દૂધ, જવ, ગોળ, સાકર, ખડીસાકર, મેળવેલી મંદાગ્નિ પર પકાવેલ તથા શુભવર્ણ -ચાવતુ- શુભસ્પર્શથી યુક્ત ગૌક્ષીર જેવો શું તે પૃથ્વીનો સ્વાદ હોય છે ? ગૌતમ ! આ અર્થ સમર્થ નથી, તે પૃથ્વીનો સ્વાદ આનાથી પણ અધિક ઈતર -જાવત-મનોજ્ઞતર
કહેલો છે. પ્ર. ભંતે ! એ પુષ્પો અને ફળોનો સ્વાદ કેવો કહ્યો
गोयमा! णो इणठेसमठे,तीसेणं पुढवीएएत्तो इट्ठतराए चेव -जाव-मणामतराए चेव आसाए
i gઇત્તે .. प. तेसि णं भंते ! पुष्फफलाणं केरिसए आसाए
पण्णत्ते? उ. गोयमा ! से जहानामए चाउरंतचक्कवट्टिस्स
कल्लाणे पवरभोयणे सयसहस्सनिष्फन्ने वण्णेणं उववेए -जाव- फासेणं उववेए आसाइणिज्जे, वीसाइणिज्जे, दीवणिज्जे, विंहणिज्जे, दप्पणिज्जे, मयणिज्जे सव्विंदियगायपल्हायणिज्जे भवेयास्वे सिया?
गोयमा! णो इणढे समठे, तेसि णं पुष्फफलाणं एत्तो इट्ठतराए चेव -जाव- मणामतराए चेव
आसाएणं पण्णत्ते। प. ते णं भंते ! मणुया तमाहारमाहारित्ता कहिं
वसहिं उति? उ. गोयमा!रुक्खगेहालया णं ते मणुयगणा पण्णत्ता,
समणाउसो! ૫. તે મંતે ! તેવા કિં સંચિT TUત્તા ? उ. गोयमा ! कूडागारसंठिया, पेच्छाघरसंठिया,
छत्तागारसंठिया, झयसंठिया, थूभसंठिया, तोरणसंठिया, गोपुरवेइयचोपालसगसंठिया, अट्टालकसंठिया, पासादसंठिया, हम्मतलसंठिया, गवक्खसंठिया, वाल्लगपोइयसंठिया, वलभिसंठिया, अण्णे तत्थ बहवे वरभवणसयणासणविसिट्ठसंठाणसंठिया, सुहसीयलच्छाया णं ते दुमगणा पण्णत्ता समणाउसो!
ઉ. ગૌતમ ! જેમ ચાતુરંત ચક્રવર્તીનું ભોજન જે
કલ્યાણ પ્રવર ભોજન કહેવાય છે અને જે લાખગાયોના દૂધથી નિષ્પન્ન છે. જે શ્રેષ્ઠ વર્ણથી ચાવતસ્પર્શથી યુક્ત છે. આસ્વાદનને યોગ્ય છે. વિશેષ રુપથી આસ્વાદનના યોગ્ય છે. જે દીપનીય (જઠરાગ્નિ વર્ધક) છે. વૃંહણીય (ધાતુવૃદ્ધિકારક) છે. દર્પણીય (ઉત્સાહ આદિ વધારવાવાળો) છે. મદનીય (મસ્તી પેદા કરવાવાળો) અને જે સમસ્ત ઈન્દ્રિયો અને શરીરને આનંદદાયક થાય છે એવું શું એ પુષ્પો અને ફળોનો સ્વાદ છે ? ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. એ પુષ્પ ફળોનો સ્વાદ એનાથી અધિક ઈષ્ટતર -યાવત
આસ્વાદનીય કહ્યું છે. પ્ર. ભંતે ! તે આહારનો ઉપભોગ કરીને તે મનુષ્ય
ક્યાં નિવાસ કરે છે ? ઉ. હે આયુષ્યમાન્ શ્રમણ ગૌતમ! તે મનુષ્ય ઘટાદાર
પરિણત વૃક્ષોમાં નિવાસ કરનાર કહ્યા છે. પ્ર. ભંતે ! તે વૃક્ષોનો આકાર કેવો કહ્યો છે ? ઉ. હે આયુષ્યમાનું શ્રમણ ગૌતમ ! તે પર્વતનાં
શિખરનાં આકારનાં, નાટ્યશાળાનાં આકારનાં છત્રનાં આકારના, ધ્વજાનાં આકારનાં, સ્તૂપનાં આકારનાં, તોરણનાં આકારનાં, ગોપુર અને વેદિકાથી યુક્ત ચૌપાલનાં આકારનાં, અાલિકાનાં આકારનાં, પ્રાસાદના આકારનાં, અગાસીનાં આકારનાં, ગવાક્ષ ઝરોખા જેવા આકારનાં, જલ-પ્રાસાદનાં આકારનાં, વલ્લભીના આકારનાં તથા બીજા પણ શ્રેષ્ઠ વિવિધ ભવનો, શયનો, આસનો આદિનો વિશિષ્ટ આકારવાળા અને સુખપ શીતળ છાયાવાળા તે વૃક્ષ સમૂહ કહ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org