SearchBrowseAboutContactDonate
Page Preview
Page 561
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૯૦ मंसलसंठिय पसत्थ हणुमा, दाडिमपुप्फष्पगास पीवरकुंचियवराधरा सुंदरोत्तરોટ્ટા, दधिदगरय चंदकुंद वासंतिमउल अच्छिद्दवि मलदसणा, रत्तुप्पल पत्तमउल सुकुमाल तालुजीहा, कणयवरमुउलअकुडिल अब्भुग्गय उज्जुतुंगनासा, सारदनवकमलकुमुदकुवलय विमुक्कदलणिगर सरिस लक्खण अंकियकंतणयणा, पत्तल चवलायंततंबलोयणाओ, आणामिय चावरुइलकिण्हब्भराइसंठिय संगत आय सुजाय कसिण णिद्धभमुया, अल्लीणपमाणजुत्तसवणा, पीणमट्ठरमणिज्ज गंडलेहा, चउरंस पसत्थसमणिडाला, कोमुइरयणिकरविमल पडिपुन्नसोमवयणा, छत्तुन्नयउत्तमंगा, कुडिलसुसिणिद्धदीहसिरया, ૧. છત્ત, ૨-૩. ાય-ગુન, ૪. ધૂમ, ૬. મિળિ, ૬. મંડજી, ૭. જીસ, ૮. વવિ, ૧. સોષિય, o ૦. પડાય, o o. નવ, oર. મછુ, ૨૨. ન્મ, ૨૪.રહેવર, ૨૧.મ૬, ૨૬. સુખ્યાત, ૨૭. મંજુલ, ૧ ૮. અાવવીર, ૧૧. સુપ, ૨૦. મયૂર, ૨૨. સિરિયામ, ૨૨. અમિત્તેય, ૨૨. તોર, ૨૪. મેળિ, ૨૬. ધ, ૨૬. વર્મવળ, ૨૭, નિરિવર, ૨૮, ગાયંસ, ૨૧. ઇત્તિયાય, રૂ. ૩સમ, ૨૨. સીદ, ३२. चमरउत्तमपसत्थबत्तीसलक्खण धराओ, Jain Education International દ્રવ્યાનુયોગ ભાગ-૩ દાઢી : માંસલ, સુંદર આકારની તથા શુભ હોય છે. બંને હોઠ દાડમનાં ફૂલની જેમ લાલ આભાવાળા, પુષ્ટ અને કંઈક-કંઈક વલિત હોવાથી સારા લાગે છે. દાંત : દહીં, જલકણ, ચંદ્રકુંદ, વાસંતીકળીનાં સમાન સફેદ અને છેદ રહિત હોય છે. તાલુ અને જીભ ઃ લાલ કમળનાં પાંદડાનાં સમાન લાલ, મૃદુ અને કોમળ હોય છે. નાસિકા : કનેરની કળીની જેમ સીધી, ઉન્નત, ઋજુ અને તીખી હોય છે. નેત્ર ઃ શરદઋતુનાં કમળ કુમુદ અને નીલકમળથી વિમુક્ત, પત્ર દળનાં સમાન કંઈક શ્વેત કંઈક લાલ અને કંઈક કાલિમા કરેલ અને વચમાં કાળી પુતળીઓથી અંકિત હોવાથી સુંદર લાગે છે. લોચન : પશ્મપુટયુક્ત, ચંચળ, કાન સુધી લાંબા અને ઈષત્ રક્ત (તામ્રવત્) હોય છે. ભમરનેણ : કંઈક નમેલી ધનુષની જેમ આડી, સુંદર, કાળી અને મેઘરાજીનાં સમાન પ્રમાણોપેત, લાંબી, સુજાત, કાળી અને સ્નિગ્ધ હોય છે. કાન : મસ્તકથી લાગેલ અને પ્રમાણયુક્ત હોય છે. ગંડલેખા : (ગાલ અને કાનની વચ્ચેનો ભાગ) માંસલ, ચીકણી અને રમણીય હોય છે. લલાટ : ચૌરસ પ્રશસ્ત અને સમતલ હોય છે. મુખ ઃ શરદપૂર્ણિમાનાં ચંદ્રમાની જેમ નિર્મળ અને પરિપૂર્ણ હોય છે. મસ્તક : છત્રનાં સમાન ઉન્નત હોય છે. વાળ : ઘુંઘરાળે, ચીકણા અને લાંબા હોય છે. તે નીચે પ્રમાણે બત્રીસ લક્ષણોને ધારણ કરવાવાળી છે - ૧. છત્ર, ૨. ધ્વજા, ૩. યુગ, ૪. સ્તૂપ, ૫. પુષ્પમાળા, ૬. કમંડળ, ૭. કળશ, ૮. વાવડી, ૯. સ્વસ્તિક, ૧૦. પતાકા, ૧૧. યવ, ૧૨. મત્સ્ય, ૧૩. કુંભ, ૧૪. શ્રેષ્ઠરથ, ૧૫. મકર, ૧૬. પોપટને ખવડાવવાનું પાત્ર, ૧૭. અંકુશ, ૧૮. દ્યૂતફળક, ૧૯. સુપ્રતિષ્ઠક, ૨૦. મયૂર, ૨૧. શ્રીદામ, ૨૨. અભિષેક કરાતી લક્ષ્મી, ૨૩. તોરણ, ૨૪. મેદિની, ૨૫. સમુદ્ર, ૨૬. શ્રેષ્ઠભવન, ૨૭. શ્રેષ્ઠપર્વત, ૨૮. દર્પણ, ૨૯. મનોજ્ઞહાથી, ૩૦. બળદ, ૩૧ સિંહ અને ૩૨. ચમર. For Private Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy