________________
૧૮૭૧
મનુષ્ય ગતિ-અધ્યયન
३. असुई णाममेगे सुइपरिणए,
४. असुई णाममेगे असुइपरिणए ।
एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा१. सुई णाममेगे सुइपरिणए,
२. सुई णाममेगे असुइपरिणए,
३. असुई णाममेगे सुइपरिणए,
४. असुई णाममेगे असुइपरिणए ।
(૩) ચત્તરિ વલ્યા gTTTI, તે નદી
२. सुई णाममेगे असुइरूवे,
૩. કેટલાક વસ્ત્ર પ્રકૃતિથી અપવિત્ર હોય છે પરંતુ
પવિત્ર રુપથી પરિણત હોય છે. ૪. કેટલાક વસ્ત્ર પ્રકૃતિથી અપવિત્ર હોય છે અને
અપવિત્ર રુપથી પરિણત હોય છે. આ પ્રમાણે પુરુષ પણ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે૧. કેટલાક પુરુષ શરીરથી પવિત્ર હોય છે અને
પવિત્ર રુપમાં જ પરિણત હોય છે. ૨. કેટલાક પુરુષ શરીરથી પવિત્ર હોય છે પરંતુ
અપવિત્ર રુપમાં પરિણત હોય છે. ૩. કેટલાક પુરુષ શરીરથી અપવિત્ર હોય છે પરંતુ
પવિત્ર રુપમાં પરિણત હોય છે. ૪. કેટલાક પુરુષ શરીરથી અપવિત્ર હોય છે અને
અપવિત્ર રુપમાં જ પરિણત હોય છે. (૩) વસ્ત્ર ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક વસ્ત્ર પ્રકૃતિથી પવિત્ર અને પવિત્ર
રુપવાળા હોય છે. ૨. કેટલાક વસ્ત્ર પ્રકૃતિથી પવિત્ર પરંતુ અપવિત્ર
રુપવાળા હોય છે. ૩. કેટલાક વસ્ત્ર પ્રકૃતિથી અપવિત્ર પરંતુ પવિત્ર
રુપવાળા હોય છે. ૪. કેટલાક વસ્ત્ર પ્રકૃતિથી અપવિત્ર અને અપવિત્ર
રુપવાળા હોય છે. આ પ્રમાણે પુરુષ પણ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક પુરુષ શરીરથી પવિત્ર અને પવિત્ર
રુપવાળા હોય છે. ૨. કેટલાક પુરુષ શરીરથી પવિત્ર પરંતુ અપવિત્ર
રૂપવાળા હોય છે. ૩. કેટલાક પુરુષ શરીરથી અપવિત્ર પરંતુ પવિત્ર
રુપવાળા હોય છે. ૪. કેટલાક પુરુષ શરીરથી અપવિત્ર અને અપવિત્ર
રુપવાળા હોય છે. ૮૦. ચટાઈનાં દાંત દ્વારા પુરુષોનાં ચતુર્ભાગોનું પ્રાણ :
(૧) કટ (ચટાઈ) ચાર પ્રકારની કહી છે, જેમકે – ૧. સુંબકટ-ઘાસથી બનેલ, ૨. વિદલકટ-વાંસનાં ટુકડાથી બનેલ.
३. असुई णाममेगे सुइस्वे,
४. असुई णाममेगे असुइरूवे ।
एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा - ૨. મને સુવે,
२. सुई णाममेगे असुइरूवे,
३. असुई णाममेगे सुइरूवे,
४. असुई णाममेगे असुइरूवे।
- ટા. .૪, ૩.૨, .૨૪ ८०. कड दिळेंतेण पुरिसाणं चउभंग परुवर्ण
(9) ચાર ST SUPરા, તં નહીં૨. સુંવરે, ૨. વિવસ્ત્રો ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org