________________
મનુષ્ય ગતિ-અધ્યયન
(') પત્તારિ પુરિસનાયા પળત્તા, તે નહીં
१. अज्जे णाममेगे अज्जसेवी,
२. अज्जे णाममेगे अणज्जसेवी,
३. अणज्जे णाममेगे अज्जसेवी,
४. अणज्जे णाममेगे अणज्जसेवी ।
(૨૬) પત્તારિ પુરિસનાયા વળત્તા, તે નદા
१. अज्जे णाममेगे अज्जपरियाए,
२. अज्जे णाममेगे अणज्जपरियाए,
३. अणज्जे णाममेगे अज्जपरियार,
४. अणज्जे णाममेगे अणज्जपरियाए ।
(૨૭) શ્વેત્તારિ પુરિસનાયા વળત્તા, તે નહીં१. अज्जे णाममेगे अज्जपरियाले,
२. अज्जे णाममेगे अणज्जपरियाले,
३. अणज्जे णाममेगे अज्जपरियाले,
४. अणज्जे णाममेगे अणज्जपरियाले ।
(૨૮) પત્તારિ પુરિસનાયા વળત્તા, તં નહીં१. अज्जे णाममेगे अज्जभावे,
२. अज्जे णाममेगे अणज्जभावे,
३. अणज्जे णाममेगे अज्जभावे,
४. अणज्जे णाममेगे अणज्जभावे ।
Jain Education International
- ઝાળ. . ૪, ૩. ૨, સુ. ૨૮૦
(૧૫) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે -
૧. કેટલાક પુરુષ આર્ય હોય છે અને આર્ય સેવી હોય છે.
૧૮૧૧
૨. કેટલાક પુરુષ આર્ય હોય છે પરંતુ અનાર્ય સેવી હોય છે.
૩. કેટલાક પુરુષ અનાર્ય હોય છે પરંતુ આર્ય સેવી હોય છે.
૪. કેટલાક પુરુષ અનાર્ય હોય છે અને અનાર્ય સેવી હોય છે.
(૧૬) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે
૧. કેટલાક પુરુષ આર્ય હોય છે અને આર્ય પર્યાયવાળા હોય છે.
૨. કેટલાક પુરુષ આર્ય હોય છે પરંતુ અનાર્ય પર્યાયવાળા હોય છે.
૩. કેટલાક પુરુષ અનાર્ય હોય છે પરંતુ આર્ય પર્યાયવાળા હોય છે.
૪. કેટલાક પુરુષ અનાર્ય હોય છે અને અનાર્ય પર્યાયવાળા હોય છે.
(૧૭) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક પુરુષ આર્ય હોય છે અને આર્ય પરિવારવાળા હોય છે.
૨. કેટલાક પુરુષ આર્ય હોય છે પરંતુ અનાર્ય પરિવારવાળા હોય છે.
૩. કેટલાક પુરુષ અનાર્ય હોય છે પરંતુ આર્ય પરિવારવાળા હોય છે.
૪. કેટલાક પુરુષ અનાર્ય હોય છે અને અનાર્ય પરિવારવાળા હોય છે.
(૧૮) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે
૧. કેટલાક પુરુષ આર્ય હોય છે અને આર્ય ભાવથી યુક્ત (દાર) હોય છે.
-
૨. કેટલાક પુરુષ આર્ય હોય છે પરંતુ ભાવથી અનાર્ય હોય છે.
૩. કેટલાક પુરુષ અનાર્ય હોય છે પરંતુ ભાવથી આર્ય હોય છે.
For Private & Personal Use Only
૪. કેટલાક પુરુષ અનાર્ય હોય છે અને અનાર્ય ભાવથી યુક્ત હોય છે.
www.jainelibrary.org