SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬૮ દ્રવ્યાનુયોગ ભાગ-૩ ३. तत्थ णं जे ते विसमाउया समोववन्नगा तेणं ૩. આમાંથી જે વિષમ આયુવાળા અને એક वेमायट्ठिईया तुल्लविसेसाहियं कम्मंपकरेंति, સાથે ઉત્પન્ન થનાર છે, તે વિષમ સ્થિતિવાળા સમાન-વિશેષાધિક કર્મનો બંધ કરે છે. ४. तत्थणं जेते विसमाउया विसमोववन्नगा तेणं ૪. આમાંથી જે વિષમ આયુવાળા અને વિષમ वेमायलिईया वेमायविसेसाहियं कम्मं पकरेंति । ઉત્પન્ન થનાર હોય છે, તે વિષમ સ્થિતિવાળા વિષમ વિશેષાધિક કર્મનો બંધ કરે છે. से तेणट्टेणं गोयमा ! एवं वुच्चइ માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે – “अत्थेगइया तुल्लट्ठिईया तुल्लविसेसाहियं कम्म કેટલાક સમાન સ્થિતિવાળા સમાન વિશેષાધિક पकरेंति -जाव- अत्थेगइया वेमायट्ठिईया કર્મનો બંધ કરે છે ચાવત- કેટલાક વિષમ સ્થિતિवेमायविसेसाहियं कम्मं पकरेंति ।” વાળા વિષમ વિશેષાધિક કર્મનો બંધ કરે છે.” - વિચા. સ. રૂ૪/૨, ૩, ૬, . ૭૬ ૮૬. ૩વવાને દુર કરવવન્નકાદિપટુ મધ ૮૫. ઉત્પત્તિની અપેક્ષાએ અનન્તરો૫૫નક એકેન્દ્રિયોમાં परूवणं કર્મબંધનું પ્રરુપણ : प. अणंतरोववन्नगएगिदिया णं भंते! किंतुल्लट्ठिईया પ્ર. ભંતે ! શું અનન્તરોપપન્નક એકેન્દ્રિય સમાન तुल्लविसेसाहियंकम्मंपकरेंति-जाव-वेमायठिईया સ્થિતિવાળા હોય છે અને સમાન વિશેષાધિક वेमायविसेसाहियं कम्मं पकरेंति ? કર્મનો બંધ કરે છે -ચાવતુ- વિષમ સ્થિતિવાળા હોય છે અને વિષમ વિશેષાધિક કર્મનો બંધ કરે છે ? उ. गोयमा! अत्थेगइया तुल्लट्ठिईया तुल्लविसेसाहियं ઉ. ગૌતમ ! કેટલાક સમાન સ્થિતિવાળા હોય છે कम्मं पकरेंति, अत्थे गइया तुल्लट्ठिईया અને સમાન વિશેષાધિક કર્મનો બંધ કરે છે અને वेमायविसेसाहियं कम्मं पकरेंति । કેટલાક સમાન સ્થિતિવાળા હોય છે અને વિષમ વિશેષાધિક કર્મનો બંધ કરે છે. (આ બે ભંગ જ હોય છે.) v સે ળ મંતે ! ઇવં યુવ પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે – “अत्थेगइया तुल्लट्ठिईया तुल्लविसेसाहियं कम्म કેટલાક સમાન સ્થિતિવાળા હોય છે સમાન पकरेंति, अत्थेगइया तुल्लट्ठिईया वेमायविसेसाहियं વિશેષાધિક કર્મનો બંધ કરે છે અને કેટલાક મે પતિ ” સમાન સ્થિતિવાળા વિષમ વિશેષાધિક કર્મનો બંધ કરે છે ?” ૩. રોમા મwતરોવેવની વિદ્યા સુવિહ ઉ. ગૌતમ ! અનન્તરોપપન્નક એકેન્દ્રિય જીવ બે पण्णत्ता, तं जहा પ્રકારનાં કહ્યા છે, જેમકે - १. अत्थेगइया समाउया समोववन्नगा, ૧. કેટલાક જીવ સમાન આયુ અને સમાન ઉત્પત્તિવાળા હોય છે. २. अत्थेगइया समाउया विसमोववन्नगा। ૨. કેટલાક જીવ સમાન આયુ અને વિષમ - ઉત્પત્તિવાળા હોય છે, १. तत्थ णं जे ते समाउया समोववन्नगा तेणं ૧. આમાંથી જે સમાન આયુ અને સમાન तुल्लट्ठिईया तुल्लविसेसाहियं कम्मं पकरेंति । ઉત્પત્તિવાળા છે, તે સમાન સ્થિતિવાળા અને સમાન વિશેષાધિક કર્મનો બંધ કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy