SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મ અધ્યયન १०. अहवा इत्थीपच्छाकडा य पुरिसपच्छकडा य बंधंति, ११. अहवा इत्थीपच्छाकडो य, नपुंसक पच्छाकडो य बंधइ, १२. अहवा इत्थीपच्छाकडो य, नपुंसकपच्छाकडा य बंधंति, १३. अहवा इत्थीपच्छाकडा य, नपुंसकपच्छाकडो य बंधइ, १४. अहवा इत्थीपच्छाकडो य, नपुंसकपच्छाकडो ય સંધર, १५. अहवा पुरिसपच्छाकडो य, नपुंसकपच्छाकडो य बंधइ, १६. अहवा पुरिसपच्छाकडो य, नपुंसकपच्छाकडा य बंधंति, १७. अहवा पुरिसपच्छाकडा य, नपुंसकपच्छाकडो य बंधइ, १८. अहवा पुरिसपच्छाकडा य, नपुंसकपच्छाकडा य बंधंति, १९. अहवा इत्थीपच्छाकडो य, पुरिसपच्छाकडो य, नपुंसकपच्छाकडो य बंधइ । २०. अहवा इत्थीपच्छाकडो य, पुरिसपच्छाकडो य, नपुंसकपच्छाकडा य बंधंति, २१. अहवा इत्थीपच्छाकडो य, पुरिसपच्छाकडा य, नपुंसकपच्छाकडो य बंधइ, २२. अहवा इत्थीपच्छाकडो य, पुरिसपच्छाकडा य, नपुंसकपच्छाकडो य बंधंति, २३. अहवा इत्थीपच्छाकडा य, पुरिसपच्छाकडो य, नपुंसकपच्छाकडो य बंधइ, २४. अहवा इत्थीपच्छाकडा य, पुरिसपच्छाकडो य, नपुंसकपच्छाकडा य बंधंति, Jain Education International ૧૫૩૯ ૧૦. અથવા ઘણા સ્ત્રી પશ્ચાત્કૃત જીવ અને ઘણા પુરુષ પશ્ચાત્કૃત જીવ બાંધે છે ? ૧૧. અથવા એક સ્ત્રી પશ્ચાદ્ભૂત જીવ અને એક નપુંસક પશ્ચાત્કૃત જીવ બાંધે છે ? ૧૨. અથવા એક સ્ત્રીપશ્ચાત્યંત જીવ અને ઘણા નપુંસક પશ્ચાત્કૃત જીવ બાંધે છે ? ૧૩. અથવા ઘણા સ્ત્રી પશ્ચાદ્ભુત જીવ અને એક નપુંસક પશ્ચાત્કૃત જીવ બાંધે છે ? ૧૪. અથવા એક સ્ત્રી પશ્ચાદ્ભુત જીવ અને એક નપુંસક પશ્ચાદ્ભુત જીવ બાંધે છે ? ૧૫. અથવા એક પુરુષ પશ્ચાદ્ભૂત જીવ અને એક નપુંસક પશ્ચાદ્ભૂત જીવ બાંધે છે ? ૧૬. અથવા એક પુરુષ પશ્ચાદ્ભુત જીવ અને ઘણા નપુંસક પશ્ચાત્કૃત જીવ બાંધે છે ? ૧૭. અથવા ઘણા પુરુષ પશ્ચાત્કૃત જીવ અને એક નપુંસક પશ્ચાદ્ભુત જીવ બાંધે છે ? ૧૮. અથવા ઘણા પુરુષ પશ્ચાત્કૃત જીવ અને ઘણા નપુંસક પશ્ચાત્કૃત જીવ બાંધે છે ? ૧૯. અથવા એક સ્ત્રી પશ્ચાદ્ભૂત જીવ, એક પુરુષ પશ્ચાત્યંત જીવ અને એક નપુંસક પશ્ચાદ્ભુત જીવ બાંધે છે ? ૨૦. અથવા એક સ્ત્રી પશ્ચાદ્ભુત જીવ, એક પુરુષ પશ્ચાત્કૃત જીવ અને ઘણા નપુંસક પશ્ચાત્કૃત જીવ બાંધે છે ? ૨૧. અથવા એક સ્ત્રી પશ્ચાત્યંત જીવ, ઘણા પુરુષ પશ્ચાદ્ભૂત જીવ અને એક નપુંસક પશ્ચાત જીવ બાંધે છે ? ૨૨. અથવા એક સ્ત્રી પશ્ચાદ્ભૂત જીવ, ઘણા પુરુષ પશ્ચાત્કૃત જીવ અને ઘણા નપુંસક પશ્ચાત્કૃત જીવ બાંધે છે. ૨૩. અથવા ઘણા સ્ત્રી પશ્ચાત્કૃત જીવ, એક પુરુષ પશ્ચાત્ત્કૃત જીવ અને એક નપુંસક પશ્ચાત્યંત જીવ બાંધે છે. ૨૪. અથવા ઘણા સ્ત્રી પશ્ચાત્કૃત જીવ, એક પુરુષ પશ્ચાત્ત્કૃત જીવ અને ઘણા નપુંસક પશ્ચાદ્ભૂત જીવ બાંધે છે. For Private Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy