________________
કર્મ અધ્યયન
૧૫૦૯
जं समयं उसिणपरीसहं वेदेइ, णो तं समयं सीयपरीसहं वेदेइ। जं समयं चरियापरीसहं वेदेइ, णो तं समयं सेज्जापरीसहं वेदेइ। जं समयं सेज्जापरीसहं वेदेइ, णो तं समयं
चरियापरीसहं वेदेइ। प. एगविहबंधगस्स णं भंते ! वीयरागछउमत्थस्स कइ
परीसहा पण्णत्ता? उ. गोयमा! एवं चेव जहेव छबिहबंधगस्स।
प. एगविहबंधगस्स णं भंते ! सजोगिभवत्थकेवलिस्स
कइ परीसहा पण्णत्ता? उ. गोयमा ! एक्कारस परीसहा पण्णत्ता।
नव पुण वेदेइ। सेसं जहा छबिहबंधगस्स।
જે સમયે ઉષ્ણ પરીષહનું વેદન કરે છે તે સમયે શીત પરીષહનું વેદન કરતા નથી. જે સમયે ચર્યા પરીષહનું વેદન કરે છે તે સમયે શયા પરીષહનું વેદન કરતા નથી. જે સમયે શયા પરીષહ વેદન કરે છે, તે સમયે
ચર્ચા પરીષહનું વેદન કરતા નથી. પ્ર. ભંતે ! એક વિધ બંધક વીતરાગ-૭ધ્યસ્થ જીવનાં
કેટલા પરીષહ કહ્યા છે ? ગૌતમ ! જે પ્રમાણે પવિધ બંધકનાં વિષયમાં કહ્યું, તે પ્રમાણે એકવિધ બંધકનાં વિષયમાં પણ
સમજવું જોઈએ. પ્ર. ભતે ! એકવિધ બંધક સયોગી- ભવસ્થ કેવળીનાં
કેટલા પરીષહ કહ્યા છે ? ઉ. ગૌતમ ! અગિયાર પરીષહ કહ્યા છે,
પરંતુ તે નવ પરીષહોનું વેદન કરે છે. બાકી બધુ વર્ણન પવિધ બંધકનાં સમાન સમજી
લેવું જોઈએ. પ્ર. ભંતે ! અબંધક અયોગી-ભવસ્થ-કેવળીનાં કેટલા
પરીષહ કહ્યા છે ? ઉ. ગૌતમ ! અગિયાર પરીષહ કહ્યા છે.
પરંતુ તે નવ પરીષહોનું વેદન કરે છે. જે સમયે શીત પરીષહનું વેદન કરે છે, તે સમયે ઉષ્ણ પરીષહનું વેદન કરતા નથી, જે સમયે ઉષ્ણ પરીષહનું વેદન કરે છે, તે સમયે શીત પરીષહનું વેદન કરતા નથી, જે સમયે ચર્ચા પરીષહનું વેદન કરે છે, તે સમયે શય્યા પરીષહનું વેદન કરતા નથી, જે સમયે શયા પરીષહનું વેદન કરે છે, તે સમયે ચર્યા પરીષહનું વેદન કરતા નથી.
प. अबंधगस्स णं भंते ! अजोगिभवत्थकेवलिस्स कइ
परीसहा पण्णत्ता? उ. गोयमा ! एक्कारस परीसहा पण्णत्ता,
नव पुण वेदेइ। जं समयं सीयपरीसहं वेदेइ, नो तं समयं उसिणपरीसहं वेदेइ। जं समयं उसिणपरीसहं वेदेइ, नो तं समयं सीयपरीसहं वेदेइ। जं समयं चरियापरीसहं वेदेइ, नो तं समयं सेज्जापरीसहं वेदेइ। जं समयं सेज्जापरीसहं वेदेइ, नो तं समयं चरियापरीसहं वेदे।
- વિચા. સ. ૮, ૩. ૮, કુ. ૩ ૦-૩૪ ૩૨. ગીરિ કુદ્યાના વિત્તિય પુનર્જિા પાવા
चिणाइ परूवर्ण१. जीवा णं दुट्ठाणणिव्वत्तिए पोग्गले पावकम्मत्ताए चिणिंसु वा, चिणंति वा, चिणिस्संति वा, तं जहा
તાનિવૃત્તિg વેવ, २. थावरकायनिवत्तिए चेव ।
૩૧. જીવો દ્વારા દ્રિસ્થાનિકાદિ નિવર્તિત પુદગલોનું પાપકર્મનાં
રૂપમાં ચયાદિનું પ્રરુપણ : ૧. જીવોને દ્વિ-સ્થાન નિર્વર્તિત પુદ્ગલોનું પાપ-કર્મના રુપમાં ચય કરેલ છે, કરે છે અને કરશે, જેમકે – ૧. ત્રસકાય નિર્વર્તિત, ૨. સ્થાવરકાય નિર્વર્તિત.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org