________________
૧૪૮૪
जहा आउएण समं एवं नामेण वि, गोएण वि समं
પ્ર.
प. जस्स णं भंते ! वेयणिज्जं तस्स अंतराइयं, जस्स
अंतराइयं तस्स वेयणिज्जं?
ઉ.
उ. गोयमा ! जस्स वेयणिज्जं तस्स अंतराइयं सिय
अत्थि सिय नत्थि,
जस्स पुण अंतराइयं तस्स वेयणिज्जं नियमा अत्थि।
પ્ર.
प. जस्स णं भंते ! मोहणिज्जं तस्स आउयं,
जस्स आउयं तस्स मोहणिज्जं?
ઉ.
उ. गोयमा ! जस्स मोहणिज्जं तस्स आउयं नियमा
अस्थि, जस्स पुण आउयं तस्स पुण मोहणिज्जं सिय ત્યિ, સિય નત્યિT.
દ્રવ્યાનુયોગ ભાગ-૩ જે પ્રમાણે આવું કર્મની સાથે (વેદનીયકર્મનાં વિષયમાં) કહ્યું તે પ્રમાણે નામ અને ગોત્રકમની સાથે પણ (વેદનીય કર્મનાં વિષયમાં) કહેવું જોઈએ. ભંતે ! જે જીવનાં વેદનીય કર્મ છે, શું તેના અંતરાય કર્મ છે અને જેના અંતરાય કર્મ છે, શું તેના વેદનીય કર્મ છે? ગૌતમ ! જે જીવનાં વેદનીય કર્મ છે, તેના અંતરાય કર્મ ક્યારેક હોય છે અને ક્યારેક હોતા પણ નથી. પરંતુ જેના અંતરાય કર્મ હોય છે તેના વેદનીય કર્મ નિયમથી હોય છે. ભંતે ! જે જીવના મોહનીય કર્મ હોય છે, શું તેના આયુકર્મ હોય છે અને જેના આયુકર્મ હોય છે, શું તેના મોહનીય કર્મ હોય છે ? ગૌતમ ! જે જીવનાં મોહનીય કર્મ છે, તેના આયુકર્મ નિયમથી હોય છે અને જેના આયુકર્મ છે, તેના મોહનીય કર્મ ક્યારેક હોય છે અને ક્યારેક હોતા પણ નથી. આ પ્રમાણે નામ, ગોત્ર અને અંતરાયકર્મનાં વિષયમાં પણ કહેવું જોઈએ. ભંતે ! જે જીવનાં આયુકર્મ હોય છે, શું તેના નામ કર્મ હોય છે અને જેના નામકર્મ હોય છે, શું તેના આયુકર્મ હોય છે ? ગૌતમ ! એ બંને કર્મ પરસ્પર નિયમથી હોય છે. આ પ્રમાણે ગોત્ર કમની સાથે પણ આવુ કર્મના વિષયમાં કહેવું જોઈએ. ભંતે ! જે જીવનાં આયુકર્મ હોય છે, શું તેના અંતરાયકર્મ હોય છે અને જેના અંતરાય કર્મ હોય છે, શું તેના આયુકર્મ હોય છે? ગૌતમ! જેના આયુકર્મ હોય છે, તેના અંતરાય કર્મ ક્યારેક હોય છે અને ક્યારેક હોતા પણ નથી, પરંતુ જે જીવનાં અંતરાય કર્મ હોય છે, તેના આયુકર્મ નિયમથી હોય છે. ભંતે ! જે જીવનાં નામકર્મ હોય છે, શું તેના ગોત્રકર્મ હોય છે અને જેના ગોત્રકર્મ હોય છે શું તેના નામકર્મ હોય છે ?
एवं नामं, गोयं, अंतराइयं च भाणियब्बं ।
प. जस्स णं भंते ! आउयं तस्स नाम,
जस्स नामं तस्स आउयं?
પ્ર.
૩. ગયા! તો વિ રિપૂર નિયRTI
एवं गोत्तेण वि समं भाणियब्वं ।
ઉ.
પ્ર.
प. जस्स णं भंते ! आउयं तस्स अंतराइयं, जस्स
अंतराइयं तस्स आउयं?
ઉ.
उ. गोयमा ! जस्स आउयं तस्स अंतराइयं सिय अस्थि,
सिय नत्थि, जस्स पुण अंतराइयं तस्स आउयं નિયTI
प. जस्स णं भंते ! नामं तस्स गोयं, जस्स गोयं तस्स
નામે ?
પ્ર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org